
AMC Recruitment 2024 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તા. 15-03-2024 ના રોજ સંદેશ દૈનિક વર્તમાનપત્રમાં જાહેરાત આપી સહાયક જુનિયર કલાર્ક, સહાયક ટેકનિકલ સુપરવાઇઝર (ઇજનેર) અને સહાયક ટેકનિકલ સુપરવાઇઝર (લાઇટ) ની ખાલી પડેલ જગ્યાઓ ભરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવેલ છે. આ જગ્યાઓ પર ઓનલાઇન અરજી કરતાં પહેલાં વિગતવાર જાહેરાત કાળજીપૂર્વક વાંચવી.
AMC Recruitment 2024 : મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ ખાતાઓમાં ખાલી પડેલ સહાયક જુનિયર કલાર્ક, સહાયક ટેકનિકલ સુપરવાઇઝર (ઇજનેર) અને સહાયક ટેકનિકલ સુપરવાઇઝર (લાઇટ) ની કુલ ૭૩૧ જગ્યાઓ ભરવા માટે તા.૧પ-૩-ર૦ર૪ ના રોજથી ઓનલાઇન અરજી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પરથી કરી શકાશે, જેની લીન્ક નીચે આપેલ છે. આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, પરીક્ષા ફી, ઓનલાઇન અરજી કરવાની રીત, પરીક્ષા ફી, ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા વિગેરે વિગતો નીચે આપેલ છે.
AMC Recruitment 2024 Overview
| સંસ્થાનું નામ | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ |
| જાહેરાત ક્રમાંક | ૨૭ થી ૨૯/૨૦૨૩-૨૪ |
| જગ્યાનું નામ અને ખાલીજગ્યાની સંખ્યા | સહાયક જુનિયર કલાર્ક – 612 સહાયક ટેકનિકલ સુપરવાઇઝર (ઇજનેર) – 93 સહાયક ટેકનિકલ સુપરવાઇઝર (લાઇટ) – 26 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 15-04-2024 Till 23:59 Hrs |
| અરજી કરવાની પદ્ધતિ | Online |
| સત્તાવાર વેબસાઇટ | ahmedabadcity.gov.in |
AMC Recruitment 2024 Vacancy Details :
જગ્યાનું નામ : સહાયક જુનિયર કલાર્ક – 612
જગ્યાનું નામ : સહાયક ટેકનિકલ સુપરવાઇઝર (ઇજનેર) – 93
જગ્યાનું નામ : સહાયક ટેકનિકલ સુપરવાઇઝર (લાઇટ) – 26
કુલ જગ્યાઓ : ૭૩૧
AMC Recruitment 2024 Educational Qualifications:
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઇટ પરની જાહેરાતમાં શૈક્ષણિક લાયકાત જોવી.
AMC Recruitment 2024 Application Fee
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઇટ પરની જાહેરાતમાં ફી ભરવાની વિગત જોવી.
How to Apply online for AMC Recruitment 2024
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાવાર વેબસાઇટ પર આપેલ લીન્ક પર ક્લિક કરી ઓનલાઇન અરજી કરવી.
AMC Recruitment 2024 Selection Process
અરજદારોની પરીક્ષા બાદ ઇન્ટરવ્યૂ પદ્ધતિથી પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
AMC Recruitment 2024 Important Links
| Start Date | 15-03-2024 |
| Last Date Of online Apply | 15-04-2024 Till 23:59 Hrs |
| વિગતવાર જાહેરાત જોવા માટે | Click Here |
| Online Apply | Click Here |