Amc Primary school Board Bharati 2024 |
શાસનાધિકારી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદએ તા.21-11-2024 ના ગુજરાત સમાચાર અને સંદેશ વર્તમાનપત્રમાં school teacher vacancy in ahmedabad 2024 જાહેરાત આપી મુખ્ય કચેરી અને ઝોનલ કચેરીમાં ખાલી પડેલ અલગ અલગ જગ્યાઓ જેવી કે નાયબ શાસનાધિકારી, અધ્યાપક – નૂતન તાલીમ વિભાગ, અધ્યાપક નૂતન તાલીમ વિભાગ, સુપરવાઇઝર – સિગ્નલ સ્કૂલ, ટ્રેઇન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઇઝર અને જુનીયર કલાર્કની જગ્યાઓ માટે લાયકાત ધરાવતા અરજદારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવેલ છે. આવો આ અંગેની વિગતો જોઇએ.
Amc school Board Recruitment 2024 : આ શૈક્ષણિક લેખમાં આપણે જગ્યાઓનો ઓવર વ્યૂ, શૈક્ષણિક લાયકાત અને અનુભવ, પગાર ધોરણ, વયમર્યાદા, અરજી ફી, સંભવિત સીલેબસ, પસંદગીની પ્રક્રિયા, અગત્યની વિગતો જેવી કે વિગતવાર જાહેરાત, ઓનલાઇન અરજી કરવાની લીન્કસ તથા જાહેેેેેેરાતની વિગતો જોઇશું.
Amc school Board Barati 2024 Overview :
સંસ્થાનું નામ | નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ |
જાહેરાત ક્રમાંક | 1 થી 5 / 2024-2025 |
જગ્યાની કુલ સંખ્યા | અલગ અલગ 48 જગ્યાઓ |
જગ્યાનું નામ અને સંખ્યા. | નાયબ શાસનાધિકારી-1, અધ્યાપક – અધ્યાપક નૂતન તાલીમ વિભાગ-1, સુપરવાઇઝર – સિગ્નલ સ્કૂલ-2, ટ્રેઇન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઇઝર-10 અને જુનીયર કલાર્ક-34 |
અરજી કરવાનો મોડ | ઓનલાઇન |
વેબસાઇટનું નામ | amcschoolboard.org |
Amc school Board Bharati 2024 Educational qualification and experience :
જગ્યાનું નામ | શૈક્ષણિક લાયકાત | અનુભવ | પગાર ધોરણ |
નાયબ શાસનાધિકારી | કોઇપણ વિદ્યાશાખામાં પાસ થયેલ અનુસ્નાતક તથા તાલીમી સ્નાતક | તાલીમી સ્નાતકની માર્કશીટ ઇસ્યુ થયા તારીખથી શૈક્ષણિક 5 વર્ષનો અથવા વહીવટી અનુભવ. | 67700 – 208700 |
અધ્યાપક નૂતન તાલીમ વિભાગ | કોઇપણ વિદ્યાશાખામાં પાસ થયેલ અનુસ્નાતક તથા તાલીમી સ્નાતક | તાલીમી સ્નાતકની માર્કશીટ ઇસ્યુ થયા તારીખથી શૈક્ષણિક 5 વર્ષનો અનુભવ. | 44900 – 142400 |
સુપરવાઇઝર – સિગ્નલ સ્કૂલ | કોઇપણ વિદ્યાશાખામાં પાસ થયેલ સ્નાતક તથા પીટીસી/ કોઇપણ વિદ્યાશાખાના તાલીમી સ્નાતક | પી.ટી.સી./તાલીમી સ્નાતકની માર્કશીટ ઇસ્યુ થયા તારીખથી શૈક્ષણિક 2 વર્ષનો અથવા વહીવટી અનુભવ. | 35400 – 112400 |
ટ્રેઇન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઇઝર | કોઇપણ વિદ્યાશાખાના તાલીમી સ્નાતક તથા તાલીમી સ્નાતક | તાલીમી સ્નાતકની માર્કશીટ ઇસ્યુ થયા તારીખથી શૈક્ષણિક 2 વર્ષનો અનુભવ | 44900 – 142400 |
જુનીયર કલાર્ક | સ્નાતક | – | પ્રથમ પાંચ વર્ષ ફિક્સ માસિક વેતન 26000/- ત્યારબાદ 19900 – 63200 |
Amc school Board Bharati Application fee :
જનરલ વર્ગ (દિવ્યાંગજન વર્ગ સિવાય) | રૂ. 500/- |
આ.ન.વ. / સાઉશૈ.પ.વ./ અ.જા. / અ.જ.જા. (દિવ્યાંગજન સિવાય) | રૂ. 250/- |
દિવ્યાંગજન | શૂન્ય. |
Amc school Board Bharati Age Limit :
- જુનીયર કલાર્ક સિવાયની જગ્યાઓ માટે તા.20-12-2024 ના રોજ 25 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધુ નહીં.
- જુનીયર કલાર્કની જગ્યા માટે તા.20-12-2024 ના રોજ 21 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ નહીં.
- દિવ્યાંગ, મહીલા અને વિધવા ઉમેદવારને તમામ છૂટછાટ મળીને 45 વર્ષથી વધુ ન હોવી જોઇએ.
- અ.જ.જા. / સા.શૈ.પ.વ. અને આ.ન.વ. ને તમામ છૂટછાટ મળીને 45 વર્ષ વધુ ન હોવી જોઇએ.
- જનરલ જગ્યાઓ માટે અનામત વર્ગના ઉમેદવારો અરજી કરી શકશે, તેઓને બિનઅનામત વર્ગના ધોરણો લાગુ પડશે.
- અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદના કર્મચારીઓને વયમર્યાદા લાગુ પડશે નહીં.
Amc school Board Bharati Examination :
લેખિત પરીક્ષા તથા મૌખિક ઇન્ટરવ્યૂ દ્વારા પસંદગી કરવામાં આવનાર હોવાનું જાહેરાતમાં દર્શાવેલ છે.
Amc school Board Recruitment Syllabus:
ભરતીની તમામ જગ્યાઓનો પ્રશ્નપત્રનો સંભવતઃ અભ્યાસક્રમ www.amcschoolboard.org પર મુકવામાં આવેલ છે.
Amc school Board Bharati Important Links :
ઓનલાઇન અરજી કરવાની શરૂ તારીખ | 23-11-2024 |
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ | 20-12-2024 : 11.59 PM |
ઓનલાઇન ફી ભરવા માટેની છેલ્લી તારીખ | 20-12-2024 |
વિગતવાર જાહેરાત જોવા માટે | Click Here |
ઓનલાઇન અરજી કરવા માટે | Click Here |
પ્રશ્નપત્રનો સંભવત: અભ્યાસક્રમ (Syllabus) | Click Here |
Join Telegram Group | Click Here |
TeleGram Group | Join Now |
amc school Board recruitment 2024 notification

saksham Scholarship Scheme 2024-25 (AICTE માન્ય કોલેજના દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેની રૂૂ.પ૦૦૦૦/-ની સહાય) Read Here