📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

Advocate Panel for RMC 2024

📰 Latest Job

Advocate Panel for RMC 2024 : મ્યુનિસિપલ કમિશનર, રાજકોટ મહાનગરપાલિકાએ દૈનિક વર્તમાનપત્રમાં જાહેરાત આપી રાજકોટ મહાનગરપાલિકાના નામદાર હાઇકોર્ટ સમક્ષના / રેવન્યુ ટ્રીબ્યુનલ / આર્બીટ્રેશનના કેસો સંંબંધિત કામગીરી કરવા માટે પેનલ તૈયાર કરવા માટેે કાયદાના સ્નાતક હોય તેવા અનુભવી અને પેનલમાં રહેવા ઇચ્છુક હોય તેવા Advocate પાસેથી અરજીઓ મંગાવેલ છે. એડવોકેટ પેનલમાં અરજી કરતાં પહેલાં કાળજીપૂર્વક જાહેરાત વાંચવી.

Advocate Panel for RMC 2024 : એડવોકેટ પેનલના આ લેખમાં આપણે Overview, Eligible Criteria, Required Document for Advocate Panel, Advocate Panel for RMC અરજી મોકલવાની પદ્ધતિ, Advocate Panel for RMC અરજી મોકલવાનું સરનામું, Advocate Panel for RMC 2024 Notification ની વિગતો જોઇશું.

Advocate Panel for RMC 2024 | રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.રપ-૧૧-ર૦ર૪ ના ગુજરાત સમાચાર વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિદ્ધ કરી અગાઉ તા.૪-૧ર-ર૦ર૪ સુધી પેેેનલ એડવોકેટની નિયુક્તિ માટે અરજીઓ મંગાવેલ હતી, પરંતુ અરજી કરવામાં એડવોકેટશ્રીઓ બાકી રહી જવા ન પામે તે માટે તા.૪-૧ર-ર૦ર૪ સુધી ઓનલાઇન અરજી કરવા માટે મુદત લંબાવેલ છે.

અગાઉ જે એડવોકેટશ્રીઓએ અરજી કરેલ હોય તેમણે પુનઃ અરજી કરવાની જરૂરીયાત નથી.

ફક્ત રજીસ્ટર્ડ એ.ડી. / સ્પીડ પોષ્ટથી મુળ જાહેરાતમાં દર્શાવેલ વિગતોસહ અરજી કરવાની રહેશે.

Advocate Panel for RMC 2024 Overview

સંસ્થાનું નામરાજકોટ મહાનગરપાલિકા
જગ્યાનું નામએડવોકેટ પેનલ
અરજી કરવાની પદ્ધતિઓફલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ30-04-2024
અરજી કરવાની છેલ્લી તારીખમાં કરાયેલો મુદત વધારો.04-12-2024

Eligible Criteria for Advocate

  • કાયદાના સ્નાતક
  • હાઇકોર્ટમાં ઓછામાં ઓછા દસ વર્ષની સક્રિય પ્રેકટીસ.
  • એડવોકેટ તરીકેનો સ્વચ્છ ભુુુુુતકાળ

Panel lawyer jobs in RMC

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દાખલ કરવામાં આવતા કે રાજકોટ મહાનગરપાલિકા સામેના નામદાર હાઇકોર્ટ સમક્ષના / રેવન્યુ ટ્રીબ્યુનલ / આર્બીટ્રેશનના કેસો સંંબંધિત કામગીરી.

Advocate Panel for RMC અરજી મોકલવાનું સરનામું.

કમિશનરશ્રી, રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ ઠે. લીગલ શાખા, રૂમ નં.૪, થર્ડ ફ્લોર, ર્ડા. આંબેડકર ભવન, ઢેબરભાઇ રોડ, રાજકોટ

Required Document for Advocate Panel

  • બાયોડેટા (સંપૂર્ણ વિગત, જેમાં, મોબાઇલ નંબર, ઇ-મેઇલ આઇ.ડી. સહિત)
  • સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ.
  • કાયદાના સ્નાતકનું પ્રમાણપત્ર.
  • બાર એસોસીએશનના સભ્ય હોવાનું પ્રમાણપત્ર.
  • દસ વર્ષની પ્રેેેેેકટીશ હોવાનું પ્રમાણપત્ર.
  • રહેઠાણનો પુુુુુુરાવો.
  • અન્ય જરૂરી દસ્તાવેજ.

Application fee for Advocate Panel

વર્તમાનપત્રમાં આપેલ જાહેરાતમાં અરજી ફીની કોઇ વિગત દર્શાવેલ નથી.

Last Date of Apply for RMC Advocate Panel 2024

અરજદારોએ તેઓની અરજી તા. 30-૪-ર૦ર૪ સુધીમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને મોકલવા જણાવેલ પરંતુ અરજી કરવા માટે એડવોકેટશ્રીઓ બાકી રહી ન જાય તેવા હિતને ધ્યાને લઇ તા. 04-12-2024 સુધી અરજી મોકલવાની મુદત લંબાવેલ છે.

Lawyer Panel for RMC અરજી મોકલવાની પદ્ધતિ

  • અરજીના કવર પર ‘‘પેનલ એડવોકેટની નિયુક્તિની અંંગેની અરજી’’ અવશ્ય લખવું.
  • પ્રમાણપત્રો / આધારો સ્વ-પ્રમાણિત અથવા ગેઝેટેડ ઓફીસરશ્રી દ્વારા પ્રમાણિત હોવા જોઇએ.
  • અરજી રજીસ્ટર પોસ્ટ એ.ડી. અથવા સ્પીડ પોષ્ટથી મોકલવી.
  • પેનલમાં રહેવા માટે એડવોકેટશ્રીએ અંગત અરજી કરવાની રહેશે.

Vakil Panel for RMC Selection Process

વર્તમાનપત્રમાં આપેલ જાહેરાતમાં મળેલ અરજીઓમાંથી કેવી રીતે પેનલ પર એડવોકેટની નિમણૂંક કરવી તે અંગે પસંદગીના ધોરણો દર્શાવેલ નથી.

Advocate Panel for RMC Pay and Other Allowances

વર્તમાનપત્રમાં આપેલ જાહેરાતમાં આ અંગે કોઇ વિગત દર્શાવેલ નથી.

Advocate Panel for RMC 2024 Notification

To extend the Last Date For Advocate Panel RMC 2024

રાજકોટ મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા એડવોકેટ પેનલમાં રહેવા માટે અરજીની અંતિમ તા.૮-૪-ર૦ર૪ સુધીમાં અરજી મોકલવા જણાવેલ તેમાં વધારો કરીને તારીખ 30-04-2024 સુધીમાં અરજીઓ મોકલવા જણાવેલ છે.

To extend the Last Date For Advocate Panel RMC 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *