📧 We've crossed 10k+ Visitors, Thanks!! Join Our Email Alerts

Advocate Panel Dahod Nagarpalika Advertisement 2024

📰 Latest Job

Advocate Panel Dahod Nagarpalika Advertisement 2024 : ચીફ ઓફીસર નગરપાલિકા દાહોદે તા.17/02/2024 ના ગુજરાત સમાચાર દૈનિક વર્તમાનપત્રમાં જાહેરાત આપી નામ. દાહોદ સિવિલ કોર્ટ (લોકલ મેટર) સમક્ષ નગરપાલિકા તરફથી કે વિરુદ્ધમાં દાખલ થતા કેસોમાં નગરપાલિકા તરફે એડવોકેટ તરીકે હાજર રહી બચાવની કાર્યવાહી હાથ ધરવા Advocate Panel બનાવવા માટે બાયોડેટા સહિતના ભાવપત્રકની વિગતો મંગાવેલ છે. અરજી કરતાં પહેલાં જાહેરાત કાળજીપૂર્વક વાંચવી. આ અંગેની વિગતો નીચે મુજબ છે.

Advocate Panel Dahod Nagarpalika Advertisement : આ લેખમાં આપણે ઓવર વ્યૂ, પેનલમાં રહેવા માટેના વિવિધ તબક્કાના ભાવ માટેની વિગત,

Advocate Panel Dahod Nagarpalika Advertisement 2024 Overview

સંસ્થાનું નામદાહોદ નગરપાલિકા દાહોદ
પદનું નામએડવોકેટ
પગાર – મહેનતાણુંભાવ પત્રક મંજુર થયા મુજબ
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ17/02/2024
બાયોડેટા મોકલવાની અંતિમ તારીખજાહેરાત પ્રસિદ્ધ થયાની દિન-૧પ માં
અરજી મોકલવાનો મોડOffline

Advocate Panel Dahod Nagarpalika Advocate fee Pattern

અ.નં.કાર્યવાહીભાવ (ખર્ચ સહિત)
1દાહોદ સિવિલ કોર્ટ (લોકલ મેટર) ફી
(નિકાલ થાય ત્યાં સુધી)
2સિવિલ એપ્લીકેશન ફી
3કેવિયેટ અરજી ફી
4રેકર્ડ મેળવવાનો ખર્ચ.

Advocate Panel Dahod Nagarpalika Eligibility criteria

  • નામ સિવિલ કોર્ટમાં સાત કે તેથી વધુ વર્ષોનો વકીલાત તરીકેનો અનુભવ.
  • વકીલાતના અનુભવ અંગેના આધાર પુરાવા રજૂ કરવાના રહેશે.
  • છેલ્લ સાત વર્ષમાં એસ.સી.એ. / એલ.પી.એ. ના કેસોમાં વકીલ તરીકે નિમણૂંક થયેલ હોય તેવા કેસ નંબરની વિગત રજૂ કરવાની રહેશે.

How to sent advocate penal application to dahod nagarpalika

મુખ્ય અધિકારીશ્રી, દાહોદ નગરપાલિકા, દાહોદ ઠે. ઠક્કરબાપ નગરપાલિકા ખંડ, દાહોદ જિલ્લો, દાહોદને સાધનિક કાગળો સાથેની અરજી રજીસ્ટર પોષ્ટ એ.ડી. / સ્પીડ પોષ્ટથી મોકલવી.

Selection Process for Advocate Panel Dahod Nagarpalika

પેનલ પસંદગી / નિમણૂંક અંગે નગરપાલિકા તરફથી આપવામાં આવેલ જાહેરાતમાં દર્શાવેલ નથી.

પસંદગી / નિમણૂંક અંગે દાહોદ નગરપાલિકા જે નિર્ણય લેવામાં આવશે તે આખરી ગણાશે, તેમ જણાવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *