Urban Infrastructure expert Bharati 2024 : Urban Infrastructure expert ની ૧૧ માસના કરાર આધારીત ભરતી કરવા માટે પ્રાદેશિક કમિશનર, રાજકોટ નગરપાલિકાઓ દ્વારા તા.રપ-ર-ર૪ ના દિવ્ય ભાસ્કર વર્તમાનપત્રમાં તથા પ્રાદેેશિક કમિશનર રાજકોટની વેબસાઇટ પર જાહેરાત પ્રસિદ્ધ કરી અરજીઓ મંગાવેલ છે. જેઓ Civil Engineering કે Urban Planning માં સ્નાતક કે Civil Engineering ના કોઇપણ Field માં અનુસ્નાતકની પદવી મેેળવેલ હોય તેવા અર્બન ઇન્ફ્રાસ્ટ્રકચર એક્સપર્ટ જીયુડીએમ ની જગ્યા માટે ઇચ્છુુક ઉમેદવારોને અરજી મોકલવા જણાવેલ છે. અરજી કરતાં વેબસાઇટ પરની Urban Infrastructure expert Rajkot Zone Nagarpalika Bharati 2024 અંગેેની જાહેરાત કાળજીપૂર્વક વાંચવી. વિગતવાર માહિતી નીચે મુજબ છે.
GUDM Bharati 2024 Overview
સંસ્થાનું નામ | પ્રાદેશિક કમિશનર, રાજકોટ ઝોન નગરપાલિકાઓ, રાજકોોટ |
જાહેરાત ક્રમાંક | 01/2024 |
જગ્યાનું નામ | Urban Infrastructure expert (GUDM) |
પદની સંખ્યા | 01 (એક) |
જગ્યાની મુદત | 11 માસના કરાર આધારિત. |
અરજી કરવાની રીત | Offline |
વેબસાઇટ | rcmrajkotzone.in |
GUDM Rajkot Zone Nagarpalika Bharati 2024 Educational Qualification
Qualification : Graduate in Civil Engineering / Urban Planning and Post Graduate in any field of Civil Engineering
Age : Maximum 35 Yrs.
Experience : At least 05 or 07 Year’s experience in in construction management of Urban service delivery (water supply / sewerage / storm water Drainage / solid waste Management / Housing / Roads & Bridges / etc.)
Pay : માસિક પગાર ફિક્સ વેેેતન Rs. 50000/-
GUDM Rajkot Zone Nagarpalika Bharati 2024 Last Date of Apply
જાહેરાત પ્રસિદ્ધ થયાથી દિન-10 માં. તા.06/03/2024 સુધીમાં.
પ્રાદેશિક કમિશનરશ્રી, નગરપાલિકાઓ, રાજકોટ ઝોન, ની કચેરી, ઠે. જિલ્લા સેેવા સદન-૩, ત્રીજો માળ, સરકારી પ્રેસની બાજુમાં, રીડ કલબ રોડ, રાજકોટને રજીસ્ટર પોષ્ટ એ.ડી. અથવા સ્પીડ પોષ્ટથી અરજી દસ્તાવેેજો સાથે મોકલવાની રહેશે.
GUDM Bharati 2024 Necessary Documents
- નિયત નમૂનાની અરજી (પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે)
- ઉંમરનો પુુુુુરાવો / સ્કૂલ લીવીંંગ સર્ટીફીકેટ.
- ઇમેઇલ એડ્રેસ / મોબાઇલ નંબર
- શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજો / અનુુુુુભવ ના દસ્તાવેજો.
- આધાર કાર્ડ / પાન કાર્ડ / રાષ્ટ્રીયકૃત બેેન્કના બચત ખાતાના પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ.
- અન્ય.
GUDM Jobs Bharati 2024 Important Links
સત્તાવાર વેબસાઇટ | Click Here |
વિગતવાર જાહેરાત જોવા માટે | Click Here |
નિયત એપ્લીકેશન ફોર્મ ડાઉનલોડ કરવા માટેે | Click Here |
GUDM Bharati 2024 For News Paper Advertisement
