Dakor NagarPalika Recruitment 2024 : વહીવટદાર ડાકોર નગરપાલિકાએ સ્વચ્છ ભારત મિશન ર.૦ અંતર્ગત City Manager (IT) ની Bharati ૧૧ માસના કરાર આધારિત કરવા તા.18-02-2024 ના દૈૈૈૈનિક વર્તમાનપત્ર દિવ્ય ભાસ્કરમાં Dakor NagarPalika Recruitment 2024 માટે જાહેરાત આપેેલ છે. જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.
Dakor NagarPalika Recruitment 2024 Overview :
ક્રમ | હોદ્દો | લાયકાત | અનુભવ | પગાર ધોરણ |
1 | City Manager (IT) | B.E./B.Tech-IT / M.E./M.Tech-IT / B.C.A. / B.Sc. IT / M.C.A. / M.sc. IT/ | 1 વર્ષ (ડીગ્રી મેળવ્યા બાદનો) | રૂ. 20000/- (માસિક) |
Required Document for Dakor NagarPalika Bharati
- સંપૂર્ણ વિગતવાળો Resume.
- જન્મ / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટની નકલ.
- જાતિ પ્રમાણપત્રની નકલ.
- ધોરણ-૧૦ અને ૧ર ની માર્કશીટની નકલ.
- શૈક્ષણિક લાયકાતના વર્ષવાર પ્રમાણપત્રની નકલ.
- ડીગ્રી મેળવ્યા બાદનો ૧ વર્ષના અનુભવના પ્રમાણપત્રની નકલ.
- આધાર કાર્ડ અને પાન કાર્ડની નકલ.
- રાષ્ટ્રીય કૃત બેન્કના બચત ખાતાની પાસબુકના પ્રથમ પાનાની નકલ.
- અસલ તથા ઝેરોક્ષ નકલ (સ્વ પ્રમાણીત) સાથે ઉપસ્થિત રહેવું.
How to sent Application for Dakor NagarPalika
ચીફ ઓફીસર, ડાકોર નગરપાલિકા, ડાકોરને તા.29/02/2024 સુધીમાં રજીસ્ટર પોષ્ટ એ.ડી. / સ્પીડ પોસ્ટથી મોકલવાની રહેશે.
Dakor NagarPalika Appointing Selection Process
સ્પર્ધાત્મક પરીક્ષા લઇને કે રૂબરૂ મુલાકાત દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે તેવું કાંઇપણ જાહેરાતમાં દર્શાવેલ નથી.
Dakor NagarPalika Recruitment 2024 Advertisement | Notification
