Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

Child Protection office Valsad Bharati 2024

Child Protection office Valsad Bharati 2024 : મિશન વાત્સલ્ય યોજના હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ, વલસાડએ જિલ્લા બાળ સુરક્ષા એકમ વલસાડ અને એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને બોઇઝ, ધરાસણા, વલસાડ માટે માટે ૧૧ માસના કરાર આધારિત ફિક્સ પગારથી જુદી જુદી 15 જગ્યાઓ માટે Child Protection office Valsad Bharati 2024 માટે રૂબરૂ ઇન્ટરવ્યૂ ગોઠવેલ છે. આ બીજો પ્રયત્ન છે. રૂબરૂ ઇન્ટરવ્યૂમાં જતાં પહેલાં કાળજીપૂર્વક જાહેરાત વાંચવી. આ અંગેની વિગતો નીચે મુજબ છે. 

Child Protection office Valsad Bharati 2024 Overview

સંસ્થાજિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, વલસાડ
જગ્યાનું નામજુદી જુદી ૧પ જગ્યાઓ
પગાર ધોરણજગ્યા મુજબ માસિક ફિક્સ મહેનતાણું.
કરારનો સમયગાળો11 માસ કરાર આધારીત.
અરજી કરવાની પદ્ધતિOfline
પસંદગી પદ્ધતિરૂબરૂ મુલાકાત
Walk In Interview

Child Protection office Valsad Recruitment 2024 Education qualification

Name of the Office/InstitutionPost NameNo. Of PostEligibility Criteria
District Child Protection Unit ValsadCounsellor01Graduate in Social Work / Sociology / Psychology / Public Health / Counselling from a recognized university.
OR
PG Diploma in Counselling and Communication, At least 1 Year of working experience with the Govt./NGO preferably in the field of women & child dev.
Proficiency in Computers.
Age : 21 to 40 Yrs
Salary : 18536/- Per Month
Agriculture and Rural Dev. Foundation
Children Home for girls valsad
(Only Female Candidate)
Counsellor01Graduate in Social Work / Sociology / Psychology / Public Health / Counselling from a recognized university.
OR
PG Diploma in Counselling and Communication, At least 1 Year of working experience with the Govt./NGO preferably in the field of women & child dev.
Proficiency in Computers.
Age : 21 to 40 Yrs
Salary : 23170/- Per Month
Agriculture and Rural Dev. Foundation
Children Home for girls valsad
(Only Female Candidate)
Probation Officer / Child Welfare Officer / Case Worker01Graduate Preferably in B.A. in Social Work / Sociology / Social Science or LLB from a r recognized university.
experience of at least 2 yrs. working with Govt./NGO / Legal Matters preferably in the field of women & child Rights.
Good Understanding of women & Child right & protection issues.
Weightage for work experience candidate Proficiency in Computers.
Age : 21 to 40 Yrs
Salary : 23170/- Per Month
Agriculture and Rural Dev. Foundation
Children Home for Boys valsad
Probation Officer / Child Welfare Officer / Case Worker01As Above.
Agriculture and Rural Dev. Foundation
Children Home for girls valsad
(Only Female Candidate)
House Mother02Any
Atleast 1 Year Experience in relevant field.
Age : 25 to 40 Yrs
Salary : 14564/- Per Month

Agriculture and Rural Dev. Foundation
Children Home for Boys valsad
House Father02Any
Atleast 1 Year Experience in relevant field.
Age : 25 to 40 Yrs
Salary : 14564/- Per Month
Agriculture and Rural Dev. Foundation
Children Home for girls valsad
(Only Female Candidate)
Paramedical Staff01ANM (Auxiliary Nurse and Midwife) / GNM (General Nursing and Midwifory) / BSC Nursing.
Atleast 1 Year Experience in relevant field.
Age : 25 to 40 Yrs
Salary : 12318/- Per Month
Agriculture and Rural Dev. Foundation
Children Home for Boys valsad
Paramedical Staff01As Above.
Agriculture and Rural Dev. Foundation
Children Home for Boys valsad
Educator01PTC (Primary Teacher Course) / BED (Bechelor of Education)
Atleast 1 Year Experience in relevant field.
Age : 25 to 40 Yrs
Salary : 12318/- Per Month
Agriculture and Rural Dev. Foundation
Children Home for girls valsad
(Only Female Candidate)
Art & Craft cum Music Teacher013 Yrs. Music Visarad Course / ATD. (Art Teacher Diploma) / B.A. In Music
Atleast 1 Year Experience in relevant field.
Age : 25 to 40 Yrs
Salary : 12318/- Per Month

Agriculture and Rural Dev. Foundation
Children Home for Boys valsad
Art & Craft cum Music Teacher01As Above
Agriculture and Rural Dev. Foundation
Children Home for girls valsad
(Only Female Candidate)
PT Instructor cum Yoga Trainer01DPED (Diploma in Physical Education), C.P.ED, B.P.ED,
Atleast 1 Year Experience in relevant field.
Age : 21 to 40 Yrs
Salary : 12318/- Per Month
Agriculture and Rural Dev. Foundation
Children Home for Boys valsad
PT Instructor cum Yoga Trainer01As Above
Agriculture and Rural Dev. Foundation
Children Home for girls valsad
(Only Female Candidate)
Cook0110th Pass from a recognized Board
Age : 21 to 40 Yrs
Salary : 12028/- Per Month
Agriculture and Rural Dev. Foundation
Children Home for Boys valsad
Cook02As above

Required Document for Child Protection Valsad Bharati 2024

  • સંપૂર્ણ વિગત ધરાવતી અરજી (તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટાગ્રાફ સાથેનો)
  • ર પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ
  • જન્મનું પ્રમાણપત્ર / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ.
  • ધોરણ-૧૦ / ૧ર / ગ્રેજ્યુએટ / ડિપ્લોમા માર્કશીટ અને પ્રમાણપત્ર.
  • ડી.પી.એડ / સી.પી.એડ / બી.પી.એડ માર્કશીટ અને પ્રમાણપત્ર
  • 3 Years Music Visarad Course / ATD (Art Teacher Diploma) / B.A. In Music માર્કશીટ અને પ્રમાણપત્ર
  • (જગ્યાઓને સંબંધિત લાગુ ગુ પડતી શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો)
  • CCC / કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવાનું પ્રમાણપત્ર.
  • અનુભવનું પ્રમાણપત્ર.
  • આધાર કાર્ડ / પાન કાર્ડ / રાષ્ટ્રીટ્રીયકૃત બેન્કના બચત ખાતાના પ્રથમ પાનાની ઝેરોક્ષ નકલ.
  • રહેઠાણ અંગેનો પુરાવો.
  • અસલ તથા સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલ (સ્વ પ્રમાણીત) રૂબરૂ ઇન્ટરવ્યૂ સમયે સાથે રાખવાની રહેશે.

Child Protection Bharati 2024 Walk in Interview Venue and Selection Process

પસંદગી મૌખિક રૂબરૂ ઇન્ટરવ્યૂ / Walk In Interview થી કરવામાં આવશે.

Date : 29/02/2024

ઇન્ટરવ્યૂ રજિસ્ટ્રેશન સમય : સવારે 9.00 to 11.00 Hrs.

ઇન્ટરવ્યૂ સ્થળ : જિલ્લા બાળ સુરક્ષા એકમ, જિલ્લા સેવા સદન-2, ત્રીજો માળ, તિથલ રોડ, વલસાડ

Instruction for Child Protection office Vslsad Bharati 2024

  • રજીસ્ટ્રેશનનો સમય 9.00 થી 11.00 વાગ્યા સુધીનો રહેશે.
  • રજીસ્ટ્રેશન વખતે ઉમેદવારોએ જે તે જગ્યા માટેની શૈક્ષણીક લાયકાત, અનુભવ, ઉંમર, કોમ્પ્યુટર લાયકાતના આધાર પુરાવા સાથે તાજેતરનો ફોટો સાથે સ્વ-પ્રમાણિત નકલો અરજી સાથે જોડવાના રહેશે અને અસલ પુરાવા રજુ કરવાના રહેશે.
  • રજીસ્ટ્રેશન બાદ પાત્ર ઠરેલ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.
  • વોક ઇન ઇન્ટરવ્યૂ (ઓપન ઇન્ટરવ્યૂ) માટે કોઇપણ પ્રકારના ભથ્થા કે રકમ ચૂકવવામાં આવશે નહિં. અનુભવ શૈક્ષણિક લાયકાત બાદનો માન્ય ગણવામાં આવશે.
  • કોઇપણ એક જગ્યા માટે ઉમેદવારી નોંધાવી શકાશે.
  • અનુુુભવ ધરાવતી જગ્યા પર અનુભવ જે તે શૈક્ષણિક લાયકાત બાદ પ્રાપ્ત મેળવેલ અનુભવ જ માન્ય ગણાશે.
  • ઉંમર ઓપન ઇન્ટરવ્યૂના રોજની ગણવાની રહેશે.
  • તમામ જગ્યાઓ વિશેની માહિતી મિશન વાત્સલ્ય યોજના માર્ગદશીકા-2022 માં થતા ફેરફારને બંધનકર્તા રહેશે.

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

2 thoughts on “Child Protection office Valsad Bharati 2024”

Leave a Comment