Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

Central Vidhyalaya Dhrangdhra Bharati 2024

Central Vidhyalaya Dhrangdhra Bharati 2024 : Central Vidhyalaya Dhrangdhra એ PGT, TGT, Khel TECHERS POST ની શૈક્ષણિક સત્ર ૨૦૨૪૧-૨૫ માટે કરાર આધારિત અંશકાલિન શિક્ષકોની પેનલ તૈયાર કરવા માટે દૈનિક વર્તમાનપત્રમાં જાહેરાત આપેેલ છે. વોક ઇન ઇન્ટરવ્યૂમાં જતાં પહેલા જાહેરાત વાંચવી. આ અંગેની વિગતો નીચે મુજબ છે.

Kvs Dhrangdhra Bharati 2024 : આ લેખમાં આપણે જગ્યાઓનો ઓવરવ્યૂ, રૂબરૂ મુલાકાતના સ્થળ વિશે, જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, રૂબરૂ મુલાકાત સમયે સાથે રાખવાના અસલ તથા ઝેરોક્ષ નકલ તથા નિયત પ્રફોર્મા મુજબના અરજીપત્રક, નિમણૂંક માટેની પસંદગી પ્રક્રિયા, વિગતવાર જાહેરાત અને નિયત પ્રફોર્મા કઇ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવું તે અંગેની માહિતી જોઇશું.

KVS Dhrangdhra Bharati Venue for Walk in Interview

KENDRIY VIDYALAYA DHANGADHRA

ARMY AREA, DHRANGADHRA, DIST. SURENDRANGAR – 363 310

KVS Dhrangadhra Vacancy Educational qualification

See in the Central Vidhyalaya Dhrangadhra websites.

KVS Dhrangadhra Bharati Required Documents

  • Bio-data (APPLICATION FORM FOR CONTRACTUAL TEACHERS 2024-25 વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે, તેની લીન્ક નીચે આપેલ છે.)
  • Pasport size photograph
  • School Living Certificate
  • Educational Certificate
  • Experience Certificate
  • Adhar Card / Pan Card / Nationalize Bank Saving Account Pass book first pag Zerox
  • Others
  • Original & One Zerox Copy of all sets (Self Attested) and Passport size Photograph

KVS Dhrangadhra Appointing Selection Process

મળેલ અરજીઓની શૈક્ષણિક લાયકાત, અનુભવ, વય વિગેરેની ચકાસણી કરી, શોર્ટ લીસ્ટ કરી, રૂબરૂ મુલાકાત – Walk-in-Interview દ્વારા ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.

Kendriy Vidhyalaya Dhrangadhra Bharati 2024 Important Link

Central Vidhyalaya Dhrangadhra WebsiteClick Here
Application Form Download કરવા માટે
APPLICATION FORM FOR CONTRACTUAL TEACHERS 2024-25
Click Here
Educational Qualification, Experience વિગેરે વિગતવાર જાણવા માટે
General instructions for filling-up the Application form for
Contractual Teachers: (2024-25)
Click Here

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

Leave a Comment