GWSSB Anand Apprentice Bharati 2024 : ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ આણંદ એ આણંદ જિલ્લાની વિભાગીય / પેટા વિભાગીય કચેરીઓ માટે એપ્રેન્ટીસ એકટ-૧૯૬૧ અનુસાર બી.ઇ. ઇજનેર (સિવિલ/યાંત્રિક), ડિપ્લોમા ઇજનેર (સિવિલ/યાંત્રિક), ડિપ્લોમા ઇજનેર (ઇલેકટ્રીક) અને આઇ.ટી.આઇ. બે વર્ષના ટ્રેડવાળા (ફીટર, ઇલેકટ્રીશીયન, સર્વેયર, ડ્રાફ્ટમેન (સિવિલ/યાંત્રિક)) ની જગ્યા એપ્રેન્ટીસથી ભરવા માટે તા.20/02/2024 ના દિવ્ય ભાસ્કર વર્તમાનપત્રમાં GWSSB Anand Apprentice Bharati 2024 જાહેરાત આપેેલ છે. વોક ઇન ઇન્ટરવ્યૂમાં જતાં પહેલાં જાહેરાત કાળજીપૂૂૂૂર્વક વાંચવી. આ અંગેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.
GWSSB Anand Apprentice Bharati 2024 Overview
ક્રમ | એપ્રેન્ટીસનો સંવર્ગ. | માસિક સ્ટાઇપેન્ડ |
1 | બી.ઇ. ઇજનેર (સિવિલ/યાંત્રિક) | 15000 |
2 | ડિપ્લોમા ઇજનેર (સિવિલ/યાંત્રિક) | 12000 |
3 | ડિપ્લોમા ઇજનેર (ઇલેકટ્રીક) | 12000 |
4 | આઇ.ટી.આઇ. બે વર્ષના ટ્રેડવાળા (ફીટર, ઇલેકટ્રીશીયન, સર્વેયર, ડ્રાફ્ટમેન (સિવિલ/યાંત્રિક)) | 9000 |
Necessary Document for GWSSB Anand Apprentice Bharati
- સંપૂર્ણ વિગતવાળો Resume.
- જન્મ / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટની નકલ.
- જાતિ પ્રમાણપત્રની નકલ.
- ધોરણ-૧૦ અને ૧ર ની માર્કશીટની નકલ.
- શૈક્ષણિક લાયકાતના સંબંધિત કોર્ષને લગત તમામ માર્કશીટ (સેમેસ્ટર વાઇઝ).
- ડીગ્રી મેળવ્યા બાદનો 2 વર્ષના અનુભવના પ્રમાણપત્રની નકલ.
- SKILL INDIA / MSDB અથવા MHRD/ NATS/ MATS ઓનલાઇન રજીસ્ટ્રેશનની નકલ.
- આધાર કાર્ડ અને પાન કાર્ડની નકલ.
- રાષ્ટ્રીય કૃત બેન્કના બચત ખાતાની પાસબુકના પ્રથમ પાનાની નકલ.
- પાસપોર્ટ ફોટા.
- ઇન્ટરવ્યૂ સમયે ઓરીજીનલ તથા ઝેરોક્ષ નકલ સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે
Walk In Interview Address for GWSSB Anand Apprentice Bharati 2024
અધિક્ષક ઇજનેરશ્રીની કચેેેેરી, જાહેર આરોગ્ય વર્તુળ, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, બી-દાસ લેબોરેટરી કમ્પાઉન્ડ, રેલ્વે સ્ટેશન પાછળ, લીટલ કિંગડમ સ્કૂલની ઉપરના માળે, નડિયાદ – 387 002
GWSSB Anand Apprentice Bharati Walk In Interview date and time:
Walk In Interview date : 23/02/2024
Interview time : સવારે 10.00 કલાકેથી સાંજે 6.00 કલાક સુધી.
GWSSB Anand Apprentice Bharati Selection Process 2024
Walk In Interview માં આવેલ ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, બાયોડેટાની ચકાસણી બાદ, લાયકાત ધરાવતા ઉમેદવારોમાંથી રૂબરૂ મુલાકાત દ્વારા પસંદગી કરવામાં આવશે.