Special Educator Bharati 2024 : Special Educator Class-3 ની જિલ્લા શિક્ષણ સમિતિ / નગર શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં ભરતી કરવા માટે અધ્યક્ષ, પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ અને પ્રાથમિક શિક્ષણ નિયામકે તા.16-02-2024 ના સંદેશ વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિદ્ધ કરી મેરીટ યાદી તૈયાર કરવા માટે નિયત નમૂનામાં ઓનલાઇન અરજીઓ મંગાવેલ છે. અરજી કરતાં કાળજીપૂર્વક જાહેરાત વાંચવી. આ અંગેની વિગતો નીચે મુજબ છે.
Special Educator Bharati 2024 Overview
માધ્યમ | વિભાગ | સામાન્ય General | અ.જા. SC | અજજા ST | સાશૈપ SEBC | આર્થિક નબળા વર્ગ EWS | કુલ | કુલ જગ્યા પૈકી જિલ્લાના રો.રજી. મુજબ ૪ટકા શારિરીક અશક્તતા ધરાવતા (PH) |
ગુજરાતી | ધો.૧ થી પ | 950 | 122 | 199 | 425 | 165 | 1861 | 69 |
ગુજરાતી | ધો.૬ થી ૮ | 592 | 65 | 127 | 265 | 90 | 1139 | 40 |
Special Educator Vacancy Educational qualification
- સ્પેશ્યલ એજ્યુકેટર – નિમ્ન પ્રાથમિક (ધોરણ-૧ થી પ)
- શૈક્ષણિક લાયકાત : માધ્યમિક અને / અથવા ઉ.મા.શિક્ષણ બોર્ડમાંથી ધોરણ-૧ર પાસ
- તાલીમી લાયકાત : આર.સી.ઇ. માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી મેળવેલ ડિપ્લોમા ઇન એજ્યુકેશન (સ્પેશ્યલ એજ્યુકેશન) અથવા ડિપ્લોમા ઇન એલીમેન્ટરી એજ્યુકેશન (ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશ્યલ એજ્યુકેશન સમકક્ષ)
- ખાસ શિક્ષક યોગ્યતા કસોટી – ૧ (Spl TET-I)
- સ્પેશ્યલ એજ્યુકેટર – ઉચ્ચ પ્રાથમિક (ધોરણ-૬ થી ૮)
- શૈક્ષણિક લાયકાત :
- સ્નાતક પાસ અને
- તાલીમી લાયકાત : આર.સી.ઇ.માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી મેળવેલ, બેચરલ ઓફ એજ્યુકેશન (સ્પેશ્યલ એજ્યુકેશન) અથવા બેચલર ઓફ એજ્યુકેશન સ્પેશ્યલ એજ્યુકેશન સમકક્ષ
- ખાસ શિક્ષક યોગ્યતા કસોટી-ર (Spl TET-II)
વિગતવાર માહિતી માટે vsb.dpegujarat.gov.in વેબસાઇટ પર જોઇ શકાશે. તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરી અરજી કરવાની રહેશે.
Special Educator Bharati 2024 Age Limt
સ્પેશ્યલ એજ્યુકેટર – નિમ્ન પ્રાથમિક ધોરણ- ૧ થી પ માટે લઘુતમ ૧૮ અને મહત્તમ ૩૩ વર્ષ.
સ્પેશ્યલ એજ્યુકેટર – ઉચ્ચ પ્રાથમિક ધોરણ-૬થી ૮ માટે લઘુતમ ૧૮ અને મહત્તમ ૩૫ વર્ષ.
Special Educator Pay Scale
સરકારશ્રીના ધારાધોરણ મુજબ પ્રથમ પાંચ વર્ષ રૂ. ૨૬૦૦૦/- ફિકસ પગાર
પાંચ વર્ષની કામગીરી સંતોષકારક જણાયે પગારધોરણમાં નિયમિત નિમણૂંક
Special Educator Recruitment 2024 Important Date
Online Apply Start Date | 19/02/2024 11:00 Hrs. |
Online Apply Last Date | 28/02/2024 15:00 Hrs. |
Special Educator Bharati 2024 Selection Process
ઓનલાઇન અરજીઓ મળ્યા બાદ પસંદગીની પ્રક્રિયા vsb.dpegujarat.gov.in પર જોઇ શકાશે.
Special Educator Bharati 2024 Apply online Link
For Advertisement | Click Here |
Online Apply Link | Click Here |