Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

Viramgam Merchantile Bank Bharati 2024 | Viramgam Merchantile Bank Requirement 2024 | વિરમગામ મર્ચન્ટાઇલ બેન્ક ભરતી 2024

Viramgam Merchantile Bank એ તા.૧પ-ર-ર૦ર૪ ના રોજ સંદેશ દૈનિક વર્તમાનપત્રમાં જાહેરાત આપી કલાર્ક / આસીસ્ટન્ટ, અધિકારીની જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવેલ છે. અરજી કરતાં પહેલાં જાહેરાત સંપૂર્ણપણે વાંચવી. વિગતવાર વિગતો નીચે મુજબ છે.

Viramgam Merchantile Bank Bharati 2024 | Overview

સંસ્થાનું નામધી વિરમગામ મર્કન્ટાઇલ કો. ઓ. બેન્ક લી.,
ઠે. મોહનભાઇ પટેલ માર્ગ, વિરમગામ, જિ. અમદાવાદ
જગ્યાનુંં નામકલાર્ક / આસીન્ટન્ટ અને અધિકારી
અરજી કરવાનો મોડઓફલાઇન
અરજી ફીનિ:શુલ્ક.

Viramgam Merchantile Bank 2024 | Educational Qualification

Clerk / Assitant : B.A. ( Economics) / BCA / BBA / MBA / B.Com / M.Com And CCC Certificate Necessary.

Experience : બેન્કિંગ કામકાજના અનુભવીને પ્રથમ પસંદગીને પાત્ર રહેશે.

Age : 21 to 28 Yrs.

Officer : અધિકારી : B.A. ( Economics) / BCA / BBA / MBA / B.Com / M.Com

CAIIB / JAIIB પાસ કરેલ ઉમેદવાર પસંદગીને પાત્ર રહેશે.

IT નું જ્ઞાન હોવું જરૂરી છે.

Experience : કોઇપણ બેન્કમાં લઘુત્તમ ત્રણ વર્ષનો અધિકારી તરીકેનો અનુભવ હોવો જરૂરી છે. RBI ના પત્રકો તૈયાર કરવાનો તથા RBI સાથે પત્ર વ્યવહાર કરવાનો અનુભવ ધ્યાને લેવાશે.

Age : 25 to 35 Yrs.

Viramgam Merchantile Bank 2024 | Documents

ચેરમેન/મેનેજીંગ ડાયરેકટર, ધી વિરમગામ મર્કન્ટાઇલ કો.ઓ. બેન્ક લિ., વિરમગામ, જિ. અમદાવાદને ઉદ્દેશીને લખેલી સંપૂર્ણ વિગતો અને તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથેની અરજી.

  • સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ
  • જાતિનું પ્રમાણપત્ર.
  • ધોરણ-૧૦ અને ૧ર તથા શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્ર.
  • અનુભવનું પ્રમાણપત્ર.
  • CCC / IT નું જ્ઞાન હોવાનું પ્રમાણપત્ર.
  • આધાર કાર્ડ / Pan Card અને રાષ્ટ્રીયકૃત બેન્કમાં બચત ખાતાના પ્રથમ પાનાની નકલ.

Viramgam Merchantile Bank 2024 | Selection Process

Not Shown in Advertisement

Viramgam Merchantile Bank 2024 | Last Date

અરજી સાધનિક કાગળો સાથે તા. 29-02-2024 સુધીમાં બેન્કના સરનામે રજીસ્ટર પોષ્ટ એ.ડી. થી અથવા રૂબરૂમાં મોકલી આપવાની રહેશે.

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

Leave a Comment