Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

Bilimora nagarpalika Bharati 2024 | બીલીમોરા નગરપાલિકા ભરતી-ર૦ર૪ | Bilimora nagarpalika Walk in interview 2024

Bilimora nagarpalika Bharati 2024 | Bilimora nagarpalika Vacancy 2024 વાયરમેન, ડ્રેનેજ પંપ ઓપરેટર અને ડ્રાઇવર | Bilimora nagarpalika Walk in interview 2024

ચીફ ઓફીસર, બીલીમોરા નગરપાલિકાએ તા. ર-ર-ર૦ર૪ વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિદ્ધ કરી વાયરમેન, ડ્રેનેજ પંપ ઓપરેટર અને ડ્રાઇવરની જગ્યાઓ ૧૧ માસના કરાર આધારીત હંગામી જગ્યા ભરવા માટે તા.12/02/2024 ના રોજ બાયોડેટા અને સાધનિક પ્રમાણપત્રો સાથે રૂબરૂ મુલાકાત /  Walk in interview માટે હાજર રહેવા જણાવેલ છે. જગ્યાઓ અંગેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

Bilimora nagarpalika Bharati 2024 | બીલીમોરા નગરપાલિકા ભરતી-ર૦ર૪ | Bilimora nagarpalika Walk in interview 2024 | જાહેરાત અને અન્ય વિગતો.

સંસ્થાબીલીમોરા નગરપાલિકા, બીલીમોરા
જાહેરાત ક્રમાંકટૂંકી મુદતની જાહેર નોટીસ ક્રમાંક : 20/2023-24
જગ્યાનું નામ6 જગ્યાઓ
કરારીય સમયગાળો૧૧ માસના કરાર આધારીત.
પસંદગીની પદ્ધતિWalk in interview (રૂબરૂ મુલાકાત)
રૂબરૂ મુલાકાતની તારીખ  12-02-2024 :     11.00 કલાકે
રૂબરૂ મુલાકાત માટે હાજર રહેવાનું સ્થળવહીવટી શાખા, બીલીમોરા નગરપાલિકા કચેરી, ઠે. જલારામ મંદિરની બાજુમાં, સોમનાથ રોડ ખાતે.

Bilimora nagarpalika Bharati 2024 [6 Posts]

ક્રમજગ્યાનું નામજગ્યાની સંખ્યાફિક્સ પગાર
૧.વાયરમેન10,000/-
ર.ડ્રેનેજ પંપ ઓપરેટર9,000/-
૩.ડ્રાઇવર10,000/-

Bilimora nagarpalika Bharati 2024 qualification :

વાયરમેનની જગ્યા માટે : આઇ.ટી.આઇ. વાયરમેનનો કોર્ષ પાસ.

અનુભવ :

કોર્ષ પાસ કર્યા બાદ ર વર્ષનો અનુભવ.

ડ્રેનેજ પંપ ઓપેટરની જગ્યા માટે : ધોરણ-૧ર પાસ અને આઇ.ટી.આઇ. વાયરમેનનો કોર્ષ પાસ.

અનુભવ :

કોર્ષ પાસ કર્યા બાદ ર વર્ષનો અનુભવ.

ડ્રાઇવર ની જગ્યા માટે : ૪ વ્હીલર વાહનનું લાયસન્સ હોવું જરૂરી છે.

Bilimora nagarpalika Bharati 2024 Age :

(A)       વયમર્યાદા તા.12/02/2024 ના રોજ 21 વર્ષથી ઓછી નહીં અને 38 વર્ષથી ઓછી નહીં.

(B)       કેટેગરી (SC / ST / OBC / EWS / WOMEN) માં અનામતનો લાભ મેળવતા ઉમેદવારોને મળવાપાત્ર છૂટછાટ ૪પ વર્ષથી વધુ નહીં.

Bilimora nagarpalika Bharati 2024 માં રૂબરૂ મુલાકાત સમયે સાથે લઇ જવાના સંભવિત Important Original Document :

બાયોડેટા (પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ સાથે)

સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ.

જાતિ અંગેનું પ્રમાણપત્ર.

ધોરણ-૧૦ અને ૧ર પાસ માર્કશીટ

આઇ.ટી.આઇ. વાયરમેન ટ્રેડ પાસ કર્યાની માર્કશીટ અને પ્રમાણપત્ર. / ડ્રાઇવીંગ લાયસન્સ.

વાયરમેન / ડ્રેનેજ પંપ ઓપરેટર / ડ્રાઇવર તરીકેના બે વર્ષના અનુભવનું પ્રમાણપત્ર.

આધાર કાર્ડ / પાન કાર્ડ / ચૂંટણી કાર્ડ

રાષ્ટ્રીયકૃત બેન્કના બચત ખાતાના પ્રથમ પાનાની નકલ.

Bilimora nagarpalika Bharati 2024 પસંદગી પ્રક્રિયા :

જગ્યાઓ ફીક્સ પગારથી ભરવાની હોઇ, ફીક્સ પગાર ઉપરાંત કોઇ વધારાના ભથ્થા કે કાયમી કર્મચારીને પ્રાપ્ત થતા લાભો મળશે નહીં.

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

Leave a Comment