કલેકટર, પાટણે પાટણ જિલ્લાના એસ્પીરેશન બ્લોક પ્રોગ્રામના અમલીકરણ માટે Aspirational Block Fellow ની જગ્યા ભરવા માટે જાહેરાત આપેલ છે. આ અંગેની વિગતો નીચે મુજબ છે.
Aspirational Block Fellow overview
સંસ્થા | કલેકટર કચેરી, પાટણ |
જગ્યાનું નામ | એસ્પીરેશનલ બ્લોક ફેલો |
જગ્યાની સંખ્યા | ૧ (એક) |
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ | તા. 05/02/2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી ૧૦ દિવસ. |
ફરજનું સ્થળ | સાંતલપુર તાલુકો |
મહેનતાણું | રૂ. પપ,૦૦૦/- પ્રતિ માસ. |
અરજી કરવાની પદ્ધતિ | ઓફલાઇન |
Aspirational Block Fellow Application Fee
- નિ:શુલ્ક
Aspirational Block Fellow, patan Recruitment-2024 Qualification & Skills :
- પ્રતિષ્ઠિત યુનિવર્સીટીમાંથી કોઇપણ વિષયની અનુસ્નાતકની ડીગ્રી.
- ડેટા વિશ્લેષણ અને પ્રેઝન્ટેશન સ્કીલ.
- પ્રોજેક્ટ મેનેજમેન્ટ કૌશલ્ય.
- સારી કોમ્યુનિકેશન સ્કીલ ધરાવતા હોવા જોઇએ.
- સ્થાનિક ભાષાના જાણકાર હોવા જોઇએ.
Aspirational Block Fellow, patan Recruitment-2024 experience :
- ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન સાથે કામ / ઇન્ટર્નશીપનો અનુભવ ઇચ્છનીય છે.
Aspirational Block Fellow, patan Recruitment-2024 Important regard
નિયત નમૂનાનું અરજીપત્રક ડાઉનલોડ કરવાની વેબસાઇટ | https://patan.nic.in/notice_category/recruitment/ |
અરજી મોકલવાનું ઇ-મેઇલ એડ્રેસ | dpo-patan@gujarat.gov.in |
નિયત નમૂનાની અરજીમાં વિગતો ભરી બિડાણ (બિડાણ Scan કરવાના રહેશે) સાથે ઇ-મેઇલ મારફતે અરજી મોકલવાની રહેશે.