Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

Bhavnagar Maha nagarpalika Bharati 2024 [10 Posts] | ભાવનગર મહાનગરપાલિકા ભરતી-ર૦ર૪

Bhavnagar Maha nagarpalika Bharati 2024 | સ્ટેશન ફાયર ઓફિસર, ચીફ ફાયર ઓફિસર, સીટી એન્જીનીયર, એડીશનલ સીટી એન્જીનીયર, ગાયનેકોલોજીસ્ટ, પીડીયાટ્રીશ્યન | Bhavnagar Maha nagarpalika Vacancy 2024

કમિશનર, ભાવનગર મહાનગરપાલિકાએ તા.પ-ર-ર૦ર૪ દિવ્ય ભાસ્કર વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિદ્ધ કરી સ્ટેશન ફાયર ઓફિસર, ચીફ ફાયર ઓફિસર, સીટી એન્જીનીયર, એડીશનલ સીટી એન્જીનીયર, ગાયનેકોલોજીસ્ટ, પીડીયાટ્રીશ્યનની જગ્યાઓ ભરવા માટે તા.૧પ-ર-ર૦ર૪ સુધીમાં ઓનલાઇન અરજીઓ મંગાવેલ છે. જગ્યાઓ અંગેની વિગતવાર માહિતી નીચે મુજબ છે. ઓનલાઇન અરજી કરતાં પહેલાં કાળજીપૂર્વક જાહેરાત વાંચવી. 

Bhavnagar Maha nagarpalika Bharati 2024 [10 Posts] | ભાવનગર મહાનગરપાલિકા ભરતી-ર૦ર૪ | જાહેરાત અને ઓનલાઇન ફોર્મ ભરવાની વિગત.

સંસ્થાભાવનગર મહાનગરપાલિકા, ભાવનગર
જાહેરાત ક્રમાંકBMC/202425/1
જગ્યાનું નામવિવિધ ૬ જગ્યાઓ.
કેટેગરીવિવિધ
ભરતી૧૦ જગ્યાઓ
અરજી કરવાની તારીખ05-02-2024 :     14.00 કલાકથી
અરજી કરવાની છેલ્લી તારીખ15-02-2024 :      23.59 કલાક સુધી
અરજી કરવાની પદ્ધતિOnline
Official Websiteojas.gujarat.gov.in bmc.gujarat.gov.in
અનુભવ :(૧) દરેક જગ્યા માટે નિયત અનુભવ ડીગ્રી મેળવ્યા બાદના અનુભવને ધ્યાને લેવાશે.
(ર) ક્વોલીફાઇંગ મેરીટમાં સમાન ગુણભારના કિસ્સામાં સંબંધિત ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે.
(૩) કોમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતો હોવો જોઇએ.
(૪) ગુજરાતી અને હિન્દીનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઇએ.

Bhavnagar Maha nagarpalika Bharati 2024 Important Dates

Notificaion Date5-2-2024
Exam Dateલેખિત પરીક્ષા / મૌખિક કસોટી બાબતે પસંદગી સમિતિ અરજીની સંખ્યાના આધારે નક્કી કરશે.
ઉમેદવારી :ઉમેદવાર એક કરતાં વધુ જગ્યા માટે અરજી કરી શકશે અને દરેક જગ્યા માટે અલગ અલગ ફી ભરવાની રહેશે.

Bhavnagar Maha nagarpalika Bharati 2024 Application Fee

જનરલરૂ. પ૦૦/-
એસ.સી./એસ.ટી./ઓ.બી.સી.રૂ. રપ૦/-
Payment Mode / Typeનિયત ફી પોષ્ટ ઓફીસમાં ભરવાની રહેશે.
ફી ભરવાની છેલ્લી તારીખDt. 17/02/2024, 15.00 કલાક

Bhavnagar Maha nagarpalika Bharati 2024 Age

  • અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉંમર ૩પ વર્ષથી વધુ ન હોવી જોઇએ.
  • ૧૮ વર્ષથી ઓછી નહીં અને ૩પ વર્ષથી વધુ નહીં.
  • ભાવનગર મહાનગરપાલિકાના કર્મચારીઓને ઉંમરનો બાધ લાગુ પડશે નહીં પરંતુ અધિકતમ વયમર્યાદા પ૮ વર્ષની રહેશે.
  • નોંધ : તમામ કેટેગરી ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં મળવાપાત્ર છૂટછાટ સાથેની ઉંમર નિયત તારીખે કોઇપણ સંજોગોમાં ૪પ વર્ષ કરતાં વધુ હોવી જોઇએ નહીં.

Bhavnagar Maha nagarpalika Bharati 2024 Vacancies Details:

Bhavnagar Maha nagarpalika Bharati 2024 ની વિવિધ જગ્યાઓની Qualification / eligibility :

માન્ય યુનિવર્સીટીના બી.ઇ. (ફાયર અને સેફ્ટી એન્જીનીયર) / બી.ટેક. (ફાયર અને સેફ્ટી એન્જીનીયરીંગ) અથવા સ્નાતક અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ (નાગપુર) નો ડીવીઝનલ ફાયર ઓફીસરનો કોર્ષ પાસ અથવા નેશનલ ફાયર સર્વિસ કોલેજ (નાગપુર) નો ફાયર ડીપ્લોમા કોર્ષ અને સરકારી / અર્ધ સરકારી / બોર્ડ / નિગમ કે કંપની એક્ટ-ર૦૧૩ હેઠળ નોંધાયેલ કંપનીમાં લગત કામગીરીનો વર્ગ-ર નો પ વર્ષનો અનુભવ.

(૧) સ્ટેશન ફાયર ઓફીસર : વર્ગ-ર

જગ્યાની સંખ્યા : ૧

પગાર ધોરણ : પે મેટ્રીક્સ લેવલ પ૩૧૦૦-૧૬૭૮૦૦

માન્ય યુનિવર્સીટીના બી.ઇ. (ફાયર અને સેફ્ટી એન્જીનીયર) / બી.ટેક. (ફાયર અને સેફ્ટી એન્જીનીયરીંગ) અથવા સ્નાતક અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ (નાગપુર) નો ડીવીઝનલ ફાયર ઓફીસરનો કોર્ષ પાસ અથવા નેશનલ ફાયર સર્વિસ કોલેજ (નાગપુર) નો ફાયર ડીપ્લોમા કોર્ષ અને સરકારી / અર્ધ સરકારી / બોર્ડ / નિગમ કે કંપની એક્ટ-ર૦૧૩ હેઠળ નોંધાયેલ કંપનીમાં લગત કામગીરીનો વર્ગ-ર નો પ વર્ષનો અનુભવ.

(ર) ચીફ ફાયર ઓફીસર : વર્ગ-ર

જગ્યાની સંખ્યા : ૧

પગાર ધોરણ : પે મેટ્રીક્સ લેવલ : પ૩૧૦૦-૧૬૭૮૦૦

માન્ય યુનિવર્સીટીના બી.ઇ. (ફાયર અને સેફ્ટી એન્જીનીયર) / બી.ટેક. (ફાયર અને સેફ્ટી એન્જીનીયરીંગ) અથવા સ્નાતક અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ (નાગપુર) નો ડીવીઝનલ ફાયર ઓફીસરનો કોર્ષ પાસ અથવા નેશનલ ફાયર સર્વિસ કોલેજ (નાગપુર) નો ફાયર ડીપ્લોમા કોર્ષ અને સરકારી / અર્ધ સરકારી / બોર્ડ / નિગમ કે કંપની એક્ટ-ર૦૧૩ હેઠળ નોંધાયેલ કંપનીમાં લગત કામગીરીનો વર્ગ-ર નો પ વર્ષનો અનુભવ.

(૩) સીટી એન્જીનીયર : વર્ગ-૧

જગ્યાની સંખ્યા : ૧

પગાર ધોરણ : પે મેટ્રીક્સ લેવલ : ૧ર, ૭૮૮૦૦-ર૦૯ર૦૦  

માન્ય યુનિવર્સીટીના બી.ઇ. (સિવિલ)/બી.ટેક. (સિવિલ) અને સરકારી / અર્ધસરકારી બોર્ડ / નિગમ કે કંપની એક્ટ-ર૦૧૩ હેઠળ નોંધાયેલ કંપનીમાં લગત કામગીરીનો વર્ગ-૧ નો પ વર્ષનો અનુભવ અથવા વર્ગ-ર ની જગ્યાનો ૧૦ વર્ષનો અનુભવ.

(૪) એડીશનલ સીટી એન્જીનીયર : વર્ગ-૧

જગ્યાની સંખ્યા : ૨

પગાર ધોરણ : પે મેટ્રીક્સ લેવલ : ૧૧, ૬૭૭૦૦-ર૦૮૭૦૦  

માન્ય યુનિવર્સીટીના બી.ઇ. (સિવિલ)/બી.ટેક. (સિવિલ) અને સરકારી / અર્ધસરકારી બોર્ડ / નિગમ કે કંપની એક્ટ-ર૦૧૩ હેઠળ નોંધાયેલ કંપનીમાં લગત કામગીરીનો વર્ગ-૧ નો પ વર્ષનો અનુભવ અથવા વર્ગ-ર ની જગ્યાનો ૭ વર્ષનો અનુભવ.

(પ) ગાયનેકોલોજીસ્ટ

જગ્યાની સંખ્યા : ૨

પગાર ધોરણ : પે મેટ્રીક્સ લેવલ : ૧૧, ૬૭૭૦૦-ર૦૮૭૦૦  

(૧)    માન્ય યુનિવર્સીટીમાંથી (ઇન્ડીયન મેડીકલ કાઉન્સીલ એકટ્-૧૯પ૬ મુજબ) એમ.ડી. (ઓબસ્ટેક્ટ એન્ડ ગાયનેકોલોજી) અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ઓબસ્ટેક્ટ એન્ડ ગાયનેકોલોજી અથવા એમ.એસ. (ઓબસ્ટેક્ટ એન્ડ ગાયનેકોલોજી) અથવા ડી.એન.બી. (ઓબસ્ટેક્ટ એન્ડ ગાયનેકોલોજી) ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઇએ અને સરકારી કે અર્ધસરકારી અથવા કોઇપણ સંસ્થામાં બે વર્ષની કામગીરીનો અનુભવ હોવો જોઇએ.

(ર) ગુજરાત મેડીકલ કાઉન્સીલ એક્ટ-૧૯૬૭ હેઠળ રજીસ્ટ્રેશન કરેલ હોવું જોઇએ.

(૬)     પીડીયાટ્રીશ્યન

જગ્યાની સંખ્યા : ૩

પગાર ધોરણ : પે મેટ્રીક્સ લેવલ : ૧૧, ૬૭૭૦૦-ર૦૮૭૦૦  

ભારત સરકાર માન્ય યુનિવર્સીટીમાંથી (ઇન્ડીયન મેડીકલ કાઉન્સીલ એક્ટ-૧૯પ૬ મુજબ) એમ.ડી. (પીડીયાટ્રીક્સ) અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન પીડીયાટ્રીક્સ અથવાઅ ડી.એન.બી. (પીડીયાટ્રીક્સ) ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઇએ અને સરકારી કે અર્ધસરકારી અથવા કોઇપણ સંસ્થામાં બે વર્ષની કામગીરીનો અનુભવ.

(ર) ગુજરાત મેડીકલ કાઉન્સીલ એક્ટ-૧૯૬૭ હેઠળ રજીસ્ટ્રેશન કરેલ હોવું જોઇએ.

Bhavnagar Maha nagarpalika Bharati 2024 Selection Process :

See in website

https://ojas.gujarat.gov.in/
https://www.bmc.gujarat.com/

લેખિત પરીક્ષા / મૌખિક કસોટી બાબતે પસંદગી સમિતિ અરજીની સંખ્યાના આધારે નક્કી કરશે.

Gujarat High Court Recruitment 2024 Official links :

Recruitment 2024 Notification PDF Click Here
Recruitment 2024 Online ApplyClick Here
Recruitment 2024 Official websiteClick Here 

Bhavnagar Maha nagarpalika Bharati 2024 | Follow these steps to apply for the Bhavnagar Maha nagarpalika Bharati 2024  

Check the eligibility from the official Bhavnagar Maha nagarpalika Bharati 2024 Notification

Click on the Apply Online Link given below.

https://ojas.gujarat.gov.in/

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

Leave a Comment