Gujarat Narmda Vally Fertilizer Company ltd. Recruitment – 2024 | GNFC Recruitment-2024 | GNFC Vacancy 2024 | ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઇઝર કંપની લી., માં જનરલ મેનેજર (હ્યુમન રીર્સોસ), અધિક જનરલ મેનેજર (હ્યુમન રીર્સોસ), ચીફ મેનેજર (હ્યુમન રીર્સોસ), અધિક જનરલ મેનેજર (ફાઇનાન્સ), સીનીયર મેનેજર (ફાઇનાન્સ), સીનીયર મેનેજર (લીગલ), સીનીયર મેનેજર (સિક્યુરીટી સર્વિસીસ), ચીફ મેનેજર (સિવિલ), સીનીયર મેનેજર (ટીશ્યુ કલ્ચર), એકાઉન્ટ ઓફીસર, ઓફીસર સેક્રેટરીઅલ, સીનીયર ઓફીસર (ફોરેક્સ એનાલીસ્ટ) અને કેમીસ્ટની ભરતી.
Overview : GNFC Bharati-2024
GNFC Recruitment 2024 for the Post of | જનરલ મેનેજર (હ્યુમન રીર્સોસ), અધિક જનરલ મેનેજર (હ્યુમન રીર્સોસ), ચીફ મેનેજર (હ્યુમન રીર્સોસ), અધિક જનરલ મેનેજર (ફાઇનાન્સ), સીનીયર મેનેજર (ફાઇનાન્સ), સીનીયર મેનેજર (લીગલ), સીનીયર મેનેજર (સિક્યુરીટી સર્વિસીસ), ચીફ મેનેજર (સિવિલ), સીનીયર મેનેજર (ટીશ્યુ કલ્ચર), એકાઉન્ટ ઓફીસર, ઓફીસર સેક્રેટરીઅલ, સીનીયર ઓફીસર (ફોરેક્સ એનાલીસ્ટ) અને કેમીસ્ટની ભરતી. |
GNFC Recruitment-2024 Educational Qualifications : | જાહેરાતમાં દર્શાવ્યા મુજબ. |
GNFC Recruitment-2024 Experience : | જાહેરાતમાં દર્શાવ્યા મુજબ. |
GNFC Recruitment-2024 Age : | જાહેરાતમાં દર્શાવ્યા મુજબ. |
GNFC Recruitment-2024 Pay : | જાહેરાતમાં દર્શાવ્યા મુજબ. / કંપનીની વેબસાઇટ પર જૂઓ |
અરજી કરવાની પધ્ધતિ : | Online http://www.gnfc.in/career.html અરજદારે તા.ર૦-૧-ર૦ર૪ ના રોજની અદ્યતન વિગતો દર્શાવવાની રહેશે. |
અગાઉ જે અરજદારોએ અરજી કરી હોય તેઓએ પુનઃ અરજી કરવાની રહેતી નથી. | |
ઉમેદવારોએ અરજી કરતાં પહેલાં ધ્યાનથી સંપૂર્ણ જાહેરાત કંપનીની વેબસાઇટ પરથી વાંચવી અને તેમાં આપેલી સૂચનાઓ અનુસરવાની રહેશે. | |
કામનો પ્રકાર : | Role, Responsibilities and skills required are as shown in website. |
કંપની વેબસાઇટ : | http://www.gnfc.in/ |
ઇન્ટરવ્યૂ / મૌખિક / લેખિત પરીક્ષા | કંપની તરફથી જણાવવામાં આવશે. |
પસંદગી પામ્યા બાદનો પગાર વિગેરે : | શરૂઆતના ર વર્ષ કોન્ટ્રાક્ટ પીરીયડ અને ત્યારબાદ નિયમિત પગાર ગ્રેડ આપવામાં આવશે. (જાહેરાતમાં જણાવ્યા મુજબ.) કંપનીની વેબસાઇટ પર જૂઓ. |
જાહેરાત જૂઓ : | http://www.gnfc.in/career.html |
પરીક્ષા ફી : | જાહેરાતમાં ફી દર્શાવેલ નથી. |
GNFC Recruitment 2024 for the Post of
જનરલ મેનેજર (હ્યુમન રીર્સોસ)
લાયકાત : ફુલ ટાઇમ MBA (HR) / MHRM / MSW / JLW
માન્ય ઇન્સ્ટીટ્યુટ / યુનિવર્સીટીમાંથી મેળવેલ અન્ય સમકક્ષ ડીગ્રી
અનુભવ : વિશાળ કંપનીમાં 20 વર્ષનો હ્યુમન રીસોર્સીસનો અનુભવ.
વય / ઉંમર : લગભગ 45 વરસ.
અધિક જનરલ મેનેજર (હ્યુમન રીર્સોસ)
લાયકાત : ફુલ ટાઇમ MBA (HR) / MHRM / MSW / JLW
માન્ય ઇન્સ્ટીટ્યુટ / યુનિવર્સીટીમાંથી મેળવેલ અન્ય સમકક્ષ ડીગ્રી
અનુભવ : વિશાળ કંપનીમાં 30 વર્ષનો હ્યુમન રીસોર્સીસનો અનુભવ.
વય / ઉંમર : લગભગ 50 વરસ.
ચીફ મેનેજર (હ્યુમન રીર્સોસ)
લાયકાત : ફુલ ટાઇમ MBA (HR) / MHRM / MSW / JLW
માન્ય ઇન્સ્ટીટ્યુટ / યુનિવર્સીટીમાંથી મેળવેલ અન્ય સમકક્ષ ડીગ્રી
અનુભવ : વિશાળ કંપનીમાં 20 વર્ષનો હ્યુમન રીસોર્સીસનો અનુભવ.
વય / ઉંમર : લગભગ 45 વરસ.
અધિક જનરલ મેનેજર (ફાઇનાન્સ)
લાયકાત : ફુલ ટાઇમ CA / CMA
અનુભવ : મોટી ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં 25 વર્ષનો નાણાં અને હિસાબ અંગેનો અનુભવ.
વય / ઉંમર : લગભગ 50 વરસ.
સીનીયર મેનેજર (ફાઇનાન્સ)
લાયકાત : ફુલ ટાઇમ CA / CMA
અનુભવ : મોટી ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં 15 વર્ષનો નાણાં અને હિસાબ અંગેનો અનુભવ.
વય / ઉંમર : લગભગ 40 વરસ.
સીનીયર મેનેજર (લીગલ)
લાયકાત : ફુલ ટાઇમ પાંચ વર્ષનો ફૂલટાઇમ LLB Course / LLM માન્ય કોલેજ / ઇન્સ્ટીટ્યુટ / યુનિવર્સીટી.
અનુભવ : મોટી ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં ૧પ વર્ષનો કાયદા અને કાયદાકીય ગૂંચવણો અંગેનો અનુભવ.
વય / ઉંમર : લગભગ 40 વરસ.
સીનીયર મેનેજર (સિક્યુરીટી સર્વિસીસ)
લાયકાત : ગ્રેજ્યુએટ, લશ્કરીદળનું બેક ગ્રાઉન્ડ ધરાવતા અથવા મોટા ઔદ્યોગિક સંકુલમાં ઔદ્યોગિક સિક્યુરીટી તરીકે કામ કરેલ હોવું જોઇએ.
અનુભવ : મોટી ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં ૧પ વર્ષ સ્વતંત્ર રીતે સિક્યુરીટીનું કામ કરેલ હોવું જોઇએ.
વય / ઉંમર : લગભગ 40 વરસ.
ચીફ મેનેજર (સિવિલ)
લાયકાત : B.E. / B.Tech (Civil)
અનુભવ : મોટી ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં 20 વર્ષનો સિવિલ કામ / બાંધકામનો અનુભવ.
વય / ઉંમર : લગભગ 45 વરસ.
સીનીયર મેનેજર (ટીશ્યુ કલ્ચર)
લાયકાત : પોષ્ટ ગ્રેજ્યુએટ અથવા B.E. / B.Tech (એગ્રીકલ્ચર) / લાઇફ સાયન્સ / ટેકનોલોજીની માન્ય ઇન્સ્ટીટ્યુટમાંથી મેળવેલ ડીગ્રી. ખેતી / લાઇફ સાયન્સ પ્રવાહમાંથી પી.એચ.ડી. ડીગ્રી ધારક હો M.E. / M.Tech / MBA ખેતી / લાઇફ સાયન્સ પ્રવાહમાંથી ડીગ્રી ધારકને અગ્રીમતા આપવામાં આવશે.
અનુભવ :- 15 વર્ષ અનુ ઓછામાં ઓછો 5 વર્ષનો સ્વતંત્ર રીતે ટીશ્યુ કલ્ચર લેબોરેટરીમાંથી કામ કરેલાનો અનુભવ હોવો જોઇએ. માન્ય ઇન્સ્ટીટ્યુટ / સંસ્થા / ઔદ્યોગિક સંસ્થામાંથી મેળવેલ અનુભવને અગ્રીમતા આપવામાં આવશે.
વય / ઉંમર : લગભગ 40 વર્ષ.
એકાઉન્ટ ઓફીસર
લાયકાત : CA – ICAI/ CMA – ICMAI ર૦ર૩ માં ફરજીયાત પાસ કરેલ હોવું જોઇએ. (Fresher Only)
વય / ઉંમર : લગભગ 25 વર્ષ.
ઓફીસર સેક્રેટરીઅલ
લાયકાત : કંપની સેક્રેટરી (CS), CS Membership સાથે ICSI ર૦ર૩ ની બેચમાં પાસ કરેલ હોવું જોઇએ.
વય / ઉંમર : લગભગ 25 વર્ષ.
સીનીયર ઓફીસર (ફોરેક્સ એનાલીસ્ટ)
લાયકાત : ફૂલ ટાઇમ MBA (Finance) ફર્સ્ટ કલાસ સાથે માન્ય ઇન્સ્ટીટ્યુટ / યુનિવર્સીટી અથવા ફરજીયાત CA / CMA / CFA કરેલ હોવું જોઇએ.
અનુભવ : ડીગ્રી મેળવ્યા બાદ ૭ વર્ષનો ફોરેન એક્ષચેન્જમાં ટ્રેડર / ટ્રેઝરી તરીકેનો તથા વેબસાઇટ પોર્ટલનો મોટી ઔદ્યોગિક સંસ્થામાં કામ કરેલાનો અનુભવ હોવો જોઇએ.
વય / ઉંમર : લગભગ 32 વર્ષ.
કેમીસ્ટ
લાયકાત : Passed Ph.D in organic Chemisry / Polymers Polyurethane in the year 2021, 2022 and 2023
અનુભવ : ઉમેદવારે મોટી ઔદ્યોગિક લેબોરેટરીમાં સુપરવાઇઝર લેવલનો ર થી ૩ વર્ષનો અનુભવ હોવો જોઇએ.
વય / ઉંમર : લગભગ 32 વર્ષ.