Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

Vapi Mahanagarpalika Bharati 2025 for Consultant SWM

Vapi Mahanagarpalika Bharati 2025 for Consultant SWM નાયબ મ્યુનિસિપલ કમિશનર, વાપી મહાનગરપાલિકાએ તા. 05-04-20205 ના રોજ સંદેશ દૈનિક વર્તમાનપત્રમાં સ્વચ્છ ભારત મિશન અને નિર્મળ ગુજરાત 2.0 હેઠળ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટની કામગીરી માટે કન્સલ્ટન્ટની 1 (એક) જગ્યા 11 માસના કરાર આધારિત ભરવા માટે તા. 15-04-2025 ને મંગળવારના રોજ 11.30 કલાકે વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરીને બેરોજગાર અને નોકરીવાંચ્છુ ઉમેદવારોને આનંદના સમાચાર આપેલ છે.

Vapi Mahanagarpalika Recruitment 2025 for Consultant SWM ભરતીના આ શૈક્ષણિક લેખમાં આપણે જગ્યાનો ઓવરવ્યૂ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, માસિક પગાર અને રૂબરૂ ઇન્ટરવ્યૂમાં હાજર રહેવાની વિગતો જોઇશું. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટના કન્સલ્ટન્ટની જગ્યા માટે ઇન્ટરવ્યૂમાં હાજર રહેતાં પહેલાં વિગતવાર જાહેરાત અચૂક વાંચવી.

Vapi Mahanagarpalika Bharati 2025 for Consultant SWM Overview :

સંસ્થાનું નામવાપી મહાનગરપાલિકા, વાપી.
મહાનગરપાલિકાની શાખાસેેેેેેેનીટેશન શાખા
મિશનસ્વચ્છ ભારત મિશન અને નિર્મળ ગુજરાત 2.0
જગ્યાનું નામકન્સલ્ટન્ટ (સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ)
જગ્યાની સંખ્યા01 (એક)
અરજી કરવાની પધ્ધતિઅરજી સાથે રૂબરૂ ઇન્ટરવ્યૂમાં હાજર રહેવું.
અરજી ફીનિઃશુલ્ક (મફત)
વેબસાઇટm.vapimunicipal.com

Vapi Mahanagarpalika Recruitment 2025 for Consultant (SWM) Eligibility Criteria |

Educational Qualification : ગમે તે વિષયના માન્ય યુનિવર્સીટીના સ્નાતક

Experience : સોલીડ વેસ્ટમેન્ટ મેનેજમેન્ટનો સરકારી, અર્ધસરકારી, સંસ્થાઓમાં કામ કર્યાનો 05 (પાંચ) વર્ષનો અનુભવ.

Age Limit : 18 વર્ષથી ઓછી નહીં.

Salary : માસિક ફિક્સ પગાર રૂ. 90,000/-

શૈક્ષણિક લાયકાત, અનુભવ વગેરે માટે વિગતવાર જાહેરાતમાં જુઓ.

Solid Waste Management Consultant Bharati 2025 Walk In Interview Details :

Date : 15-04-2025 મંગળવાર (Tuesday)

Time : Morning 11.30 Hrs.

Venue : વાપી મહાનગરપાલિકાની કચેરી, વાપી ટાઉન પોલીસ સ્ટેશન પાસે, વાપી.

Vapi Maha Nagarpalika Official Website : m.vapimunicipal.com

Solid Waste Management Consultant Bharati 2025 Advertisement Click Here

Conustant Job in Vapi Mahanagarpalika Notification Click Here

Solid Waste Management Consultant Bharati 2025 Frequently asked questions

સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ કન્સલટન્ટની ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની છે કે ઓફલાઇન અરજી કરવાની છે ?

ઓનલાઇન કે ઓફલાઇન અરજી કરવાની નથી પરંતુ વિગતવાર અરજી તથા અસલ અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રો સાથે વોક ઇન ઇન્ટરવ્યૂમાં હાજર રહેવાનું છે.

ભરતી માટે કોઇ ફી રાખવામાં આવેલી છે ?

નિઃશુલ્ક (મફત) છે.

કન્સલ્ટન્ટની લાયકાત, ભૂમિક અને જવાબદારીઓ અંગેની માહિતી ક્યાંથી મળશે ?

વાપી મહાનગરપાલિકાની વેબસાઇટ m.vapimunicipal.com પર PDF File સ્વરૂપે જોવા મળશે.

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

Leave a Comment