Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

VNSGU Recruitment 2025 Various Post | વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં 47 જગ્યા પર ભરતી 2025

VNSGU Recruitment 2025 Various Post કુુલસચિવ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ તા.18-1-2025 ના રોજ દૈનિક વર્તમાનપત્ર દિવ્ય ભાસ્કર સમાચારપત્રમાં ટૂંકી જાહેરાત પ્રસિદ્ધ કરી યુનિવર્સીટી ખાતે 47 જગ્યાએ ભરતી કરવા માટે વર્તમાનપત્રમાં જાહેરાત આપી ઓનલાઇન તથા ઓફલાઇન આવેદનપત્ર મંગાવેલ છે. આ માટે ઓનલાઇન અરજીની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.

VNSGU Bharati 2025 Various Post વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી VNSGU દ્વારા વિવિધ પદો માટે ભરતી જાહેર કરવામાં આવી છે, જેનો લાભ ગ્રેજ્યુએટ્સ અને અન્ય લાયકાત ધરાવતા ઉમેદવારો લઈ શકે છે. આ ભરતીમાં ઓનલાઈન અરજી કરવાની છે. એ માટેની તમામ જરૂરી વિગતો આ લેખમાં આપવામાં આવી છે, જેમ કે પદનું નામ, શૈક્ષણિક લાયકાત, વેતન, ઉંમર મર્યાદા, અરજી પ્રક્રિયા, મહત્વપૂર્ણ તારીખો, અને અન્ય જરૂરી સૂચનાઓ વાંચવા માટે નીચેની વિગતો વાંચો.

VNSGU Vacancy 2025 Various Post વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવિધ પદો જેેેવા કે ઇલેક્ટીકલ એન્જીનીયર, સિનિયર પ્રોગ્રામ, જુનીયર પ્રોગ્રામર વગેરે જેવી 47 જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ માટે ઓનલાઇન અરજી શરૂ થઈ ચૂકી છે. ઇચ્છુક ઉમેદવાર 2 Jan 2025 (સાંજે 6 વાગ્યે) સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે.

VNSGU Recruitment 2025 Various Post Overview |

સંસ્થાનું નામવીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી
જાહેેેેરાત ક્રમાંકજન/જાહેરાત/83/2025 તા.17-1-2025
જગ્યાનું નામવિવિધ 47 જગ્યાઓ
જગ્યાની મુદત૧૧ માસ
ભરતી પ્રક્રિયાતદ્દન હંગામી / કરાર આધારીત ધોરણે
વેબસાઇટvnsgu.ac.in/

VNSGU Recruitment 2024 Various Post Eligibility Criteria :

જગ્યાનું નામફિક્સ પગારલાયકાત
ઇલેક્ટિકલ એન્જીનીયર35000/-ડિપ્લોમા (ઇલેકટ્રીક) અથવા બી.ઇ. (ઇલેકટ્રીક) સાથે પાંચ વર્ષનો અનુભવ.
સિનિયર પ્રોગ્રામર36000/-કોમ્પ્યુટર વિજ્ઞાન સાથે સ્નાતક અને ૧૦ વર્ષનો યુનિવર્સીટી કક્ષાનો અનુભવ.
જુનિયર પ્રોગ્રામર32000/-કોમ્પ્યુટર સાથે સ્નાતક અને ૩ વર્ષનો યુનિવર્સીટી કક્ષાનો અનુભવ.
ટેકનિકલ એડમિનિસ્ટ્રેટર32000/-એમ.સી.એ./એમ.એસ.સી. (કોમ્પ્યુટર)
બી.ઇ. (કોમ્પ્યુટર) / બી.ઇ. (આઇ.ટી.) સાથે ૩ વર્ષનો અનુભવ.
ટેકનિકલ આસીસ્ટન્ટ23000/-બી.સી.એ./બી.એસ.સી. (કોમ્પ્યુટર) / આઇ.ટી.) સાથે બે વર્ષનો અનુભવ અથવા પીજીડીસીએ સાથે ચાર વર્ષનો અનુભવ.
આસીસ્ટન્ટ વોર્ડન (બોયઝ / ગર્લ્સ)24000/-સ્નાતક સાથે પાંચ વર્ષનો અનુભવ.
પ્લમ્બર21800/-કામગીરીની આવડત
પંપ ઓપરેટર21800/-કામગીરીનો ૩ વર્ષનો અનુભવ.
વાયરમેન21800/-આઇટીઆઇ (વાયરમેન / ઇલેકટ્રીકલ)
આસીસ્ટન્ટ પ્રોગ્રામર20000/-કોમ્પ્યુટર સાયન્સ સાથે સ્નાતક અથવા પીજીડીસીએ અને યુનિવર્સીટી કક્ષાનો 1 વર્ષનો અનુભવ.
લેબ આસીસ્ટન્ટ20000/-બી.એસ.સી. /બી.સી.એ./ બી.. /બી.ટેક / પીજીડીએમએલટી અને યુનિવર્સીટી કક્ષાના એક વર્ષના અનુભવીને પ્રાધાન્યતા.
લેબ ટેકનીકલ આસીસ્ટન્ટ20000/-બી.સી.એ./બી.એસ.સી. (કોમ્પ્યુટર સાયન્સ / આઇ.ી.) તથા સ્નાતક સાથે હાર્ડવેરઅને નેટવર્કીંગ કોર્ષ અને બે વર્ષનો યુનિવર્સીટી કક્ષાનો અનુભવ.
લાઇબ્રેરી આસીસ્ટન્ટ20000/-એમ.એલ.આઇ.એસ.સી. સાથે કોમ્પ્યુટર જાણકાર અને એક વર્ષનો યુનિવર્સીટી કક્ષાનો અનુભવ.
ગૃહમાતા20000/-એસ.એસ.સી. પાસ, કોમ્પ્યુટરના જાણકાર, ત્યકતા / વિધવાને અગ્રીમતા. પૂર્ણ સમય માટે ફરજીયાત હોસ્ટેલમાં રહેવાનું છે.
ક્યુરેટર20000/-કામગીરીનો ૩ વર્ષનો અનુભવ.
કલાર્ક23000/-સ્નાતક તેમજ કોમ્પ્યુટર જાણકાર અને ગુજરાતી શ્રુતિ, એલ.એમ.જી. અંગ્રેજી ટાઇપીંગ જાણકાર અને પ વર્ષનો અનુભવ તથા યુનિવર્સીટી કામગીરીના અનુભવીને પ્રાધાન્યતા.
જુુુુુનિયર કલાર્ક20000/-સ્નાતક તેમજ કોમ્પ્યુટર જાણકાર અને ગુજરાતી શ્રુતિ, એલ.એમ.જી. અંગ્રેજી ટાઇપીંગ જાણકાર અને ૩ વર્ષનો અનુભવ તથા યુનિવર્સીટી કામગીરીના અનુભવીને પ્રાધાન્યતા.
જુનિયર કલાર્ક (લીગલ સેલ)20000/-સ્નાતક તેમજ કોમ્પ્યુટર જાણકાર અને ગુજરાતી શ્રુતિ, એલ.એમ.જી. અંગ્રેજી ટાઇપીંગ જાણકાર અને ૩ વર્ષનો અનુભવ તથા યુનિવર્સીટી કામગીરીના અનુભવીને પ્રાધાન્યતા.
ટેકનિકલ કલાર્ક20000/-ડિપ્લોમા (એગ્રીકલ્ચર) / આઇ.ટી.આઇ. તથા યુનિવર્સીટી કક્ષાના અનુભવીને પ્રાધાન્યતા.
કોમ્પ્યુટર ઓપરેટર20000/-સ્નાતક તેમજ કોમ્પ્યુટર જાણકાર અને ગુજરાતી શ્રુતિ, એલ.એમ.જી. અંગ્રેજી ટાઇપીંગ જાણકાર અને ૩ વર્ષનો અનુભવ તથા યુનિવર્સીટી કામગીરીના અનુભવીને પ્રાધાન્યતા.
પટાવાળા16800/-જે તે કામગીરીની આવડત
પટાવાળા કમ માળી / માળી / સફાઇ કામદાર / હેલ્પર16800/-જે તે કામગીરીની આવડત
આયા કમ પટાવાળા16800/-જે તે કામગીરીની આવડત
ઝેરોક્ષ મશીન ઓપરેટર16800/-જે તે કામગીરીની આવડત
હેલ્પર (મજૂર)16800/-જે તે કામગીરીની આવડત
સુથાર16800/-જે તે કામગીરીની આવડત
ગ્રાઉન્ડ મેન16800/-૩ વર્ષના અનુભવી.
સ્પોર્ટસ સંકુલ સહાયક30000/-એમ.બી.એ. તથા ઓછામાં ઓછો ર વર્ષનો યુનિવર્સીટી / સંસ્થા કક્ષાનો અનુભવ.
લેબ આસીસ્ટન્ટ કમ જુ. કલાર્ક20000/-બી.એસ.સી. / એમ.એસ.સી. ફીઝીક્સ /ઇલેકટ્રોનિકસ.
વિડિયો રેકોર્ડિંગ પર્સનલ અને એડિટર28000/-Education and Training: – A degree/Diploma/Certificate in film
production, video editing, Sound Engineering or a related field is
preferred. – Demonstrated experience and a strong portfolio can
substitute for formal education
Technical Skills: – Proficiency in video editing software (e.g., Adobe
Premiere Pro, Final Cut Pro, DaVinci Resolve). – Knowledge of video
camera operation, lighting, and sound recording equipment. Familiarity
with motion graphics and visual effects is a plus.
સિવિલ એન્જિનિયર40000બી.ઇ. સિવિલ એન્જીનીયર (પ વર્ષ કે તેથી વધુ અનુભવી.)
ડિપ્લોમા સિવિલ એન્જીનીયર (૧ર વર્ષ કે તેથી વધુ અનુભવી.)
સિવિલ એન્જિનિયર35000બી.ઇ. સિવિલ એન્જીનીયર (૪ વર્ષ કે તેથી વધુ અનુભવી.)
ડિપ્લોમા સિવિલ એન્જીનીયર (૧૦ વર્ષ કે તેથી વધુ અનુભવી.)
સિવિલ એન્જિનિયર30000બી.ઇ. સિવિલ એન્જીનીયર (૨ વર્ષ કે તેથી વધુ અનુભવી.)
ડિપ્લોમા સિવિલ એન્જીનીયર (૭ વર્ષ કે તેથી વધુ અનુભવી.)
સિવિલ એન્જિનિયર25000બી.ઇ. સિવિલ એન્જીનીયર (૧ વર્ષ કે તેથી વધુ અનુભવી.)
ડિપ્લોમા સિવિલ એન્જીનીયર (૫ વર્ષ કે તેથી વધુ અનુભવી.)
શૈક્ષણિક સહાયક
એન્વાર્યમેન્ટ સાયન્સ આસીસ્ટન્ટ
25000બી.ઇ. એન્વાર્યનમેન્ટ.
ગ્રાંટ કાઉન્સેલર40000/-પી.એચ.ડી. તથા સંશોધન અનુભવીને પ્રાધાન્યતા.
સ્ટોર કલાર્ક20000/-સ્નાતક તેમજ કોમ્પ્યુટર જાણકાર અને ગુજરાતી શ્રુતિ, એલ.એમ.જી. અંગ્રેજી ટાઇપીંગ જાણકાર અને ૩ વર્ષનો અનુભવ તથા યુનિવર્સીટી કામગીરીના અનુભવીને પ્રાધાન્યતા.
સાઇકોલોજી કાઉન્સેલર કમ કલાર્ક30000/-એમ.એ. મનોવૈજ્ઞાિનક સાથે કોમ્પ્યુટર જાણકાર તથા કાઉન્સેલિંગના અનુભવીને પ્રાધાન્યતા.
ઇન્ક્યુબેશન સેન્ટર સહાયક મેનેજર40000/-MBA-Marketing & HR / Masters in Entrepreneurship and Management
/ M.A. in Public Administration (HR)/M.A. in Human Resource
Development/Bioprocess Technology M. Tech., Minimum Two-Year
Research / Innovation or CEO or Marketing Executive.
Responsibilities
● To lead the incubator since inception. To create a strategy for the sustainable
growth of the incubator and nurture the leadership skills of the stakeholders to
achieve the vision and mission.
● To focus on developing significant innovations and ensure a gradual growth of the
entrepreneurial ecosystem by acting as a point of contact for anything and
everything related to innovation, incubation and entrepreneurship.
● To ensure ease of operations and continuous improvement through engagement
with the stakeholders from the local and global ecosystem.
● To improve the inn
સ્કિલ મેનેજર40000/-MBA-Marketing & HR / Masters in Entrepreneurship and Management
/ M.A. in Public Administration (HR)/M.A. in Human Resource
Development/Bioprocess Technology M. Tech., Minimum Two-Year
Research / Innovation or CEO or Marketing Executive.
Responsibilities
● To lead the incubator since inception. To create a strategy for the sustainable
growth of the incubator and nurture the leadership skills of the stakeholders to
achieve the vision and mission.
● To focus on developing significant innovations and ensure a gradual growth of the
entrepreneurial ecosystem by acting as a point of contact for anything and
everything related to innovation, incubation and entrepreneurship.
● To ensure ease of operations and continuous improvement through engagement
with the stakeholders from the local and global ecosystem.
To improve the innovation index and create access for generating investment
opportunities.
કડીયો18800/-જે તે કામગીરીની આવડત
વેલ્ડર18800/-
જે તે કામગીરીની આવડત
ડ્રાઇવર કમ પ્યૂન18800/-જે તે કામગીરીની આવડત તથા સરકાર માન્ય L.M.V/H.M.V ડ્રાઇવીંગ લાઇસન્સ ફરજીયાત.
કો-ઓર્ડિનેટર
(સેન્ટર ફોર ટ્રાયબલ સ્ટડીઝ, ટ્રાઇબલ મ્યુઝિયમ, ભગવાન બિરસા મુંડા ચેર વિભાગ
35000/-B.A LLB જનજાતિ ક્ષેત્રનો બહોળો અનુભવ તથા જનજાતિય ઉમેદવારને પ્રાથમિકતા.
કો-ઓર્ડિનેટર
(સેન્ટર ફોર ટ્રાયબલ સ્ટડીઝ, ટ્રાઇબલ મ્યુઝિયમ, ભગવાન બિરસા મુંડા ચેર વિભાગ
35000/-M.A. with Ph.D. in social Sciences
કો-ઓર્ડિનેટર
(સેન્ટર ફોર ટ્રાયબલ સ્ટડીઝ, ટ્રાઇબલ મ્યુઝિયમ, ભગવાન બિરસા મુંડા ચેર વિભાગ
25000/-M.A. in Social Science with a minimum of 55% academic
performance.
ટેકનિકલ આસીસ્ટન્ટ
(બાયો સાયન્સ વિભાગ) )
25000/-M.SC, Ph. D (Bioscience/Chemistry/Physics) or
B.E. Electrical/B. E Instrumentation
Experience: Must have experience of Sophisticated Instrument
like GCMS, HPLC,RT-PCR, NCG
એડમિન આસીસ્ટન્ટ30000/-MBA in HR or any post graduate in HR(Experience in the field
of education will be given preference)
સહાયક પ્લેસમેન્ટ ઓફિસર40000/-Minimum Qualifications: Post-graduate degree with at least 55% marks in MBA/MLW/MHRD/MA (HRM & LR), MSW.
Experience: Candidates should possess a minimum of 5 years of
demonstrated experience in the relevant field within Government, Semi-Government, MNCs, or Local Government Authorities.
Preference will be given to those with expertise in liaising with various industries for placement purposes.
રિસર્ચ ઓફિસર45000/-(1) A.
(i)A Master’s degree with 55% marks (or an equivalent grade on a point scale wherever the grading system is followed) in a
concerned/relevant/allied subject from an Indian University, or
an equivalent degree from an accredited foreign university.
ii)Besides fulfilling the above qualifications, the candidate must
have cleared the National Eligibility Test (NET) conducted by the UGC or the CSIR, or a similar test accredited by the UGC, like SLET/SET, or who are or have been awarded a Ph. D. Degree by the University Grants Commission (Minimum Standards and Procedure for Award of M.Phil./Ph.D. Degree) Regulations, 2009 or 2016 and their amendments from time to time as the case may be exempted from NET/SLET/SET :
Provided, the candidates registered for the Ph.D. program before July 11, 2009, shall be governed by the provisions of the then existing Ordinances /Bye-laws/ Regulations of the Institution awarding the degree and such Ph.D. candidates shall be exempted from the requirement of NET/SLET/SET for recruitment and appointment of Assistant Professor or equivalent positions in Universities/Colleges/ Institutions subject to the fulfilment of the following conditions: –
a)The Ph.D. degree of the candidate has been awarded in a regular mode;
b) The Ph.D. thesis has been evaluated by at least two external examiners;
c)An open Ph.D. viva voce of the candidate has been conducted;
d)The Candidate has published two research papers from his/her Ph.D. work, out of which at least one is in a refereed journal;
e) The candidate has presented at least two papers based on
his/her Ph.D. work in conferences/seminars sponsored/ funded/
supported by the UGC / ICSSR/ CSIR or any similar agency.
The fulfilment of these conditions is to be certified by the Registrar or the Dean (Academic Affairs) of the University concerned.
Note: NET/SLET/SET shall also not be required for such
Masters Programmes in disciplines for which
NET/ SLET/ SET is not conducted by the UGC, CSIR, or
similar test accredited by the UGC, like SLET/SET.
OR
B.
The Ph.D. degree has been obtained from a foreign
university/institution with a ranking among the top 500 in the World University Ranking (at any time) by any one of the
following:
i)Quacquarelli Symonds (QS)
ii) the Times Higher Education (THE) or
iii) the Academic Ranking of World Universities (ARWU) of the
Shanghai Jiao Tong University (Shanghai).
Note: The Academic score as specified in Appendix II (Table
3A) for Universities, and Appendix II (Table 3B) for Colleges,
shall be considered for short-listing of the candidates for
interview only, and the selections shall be based only on the performance in the interview.
(2) PG Diploma/Diploma/ Certificate Course in Research
Methodology/ Statistical Analysis/Data Analysis etc. is desirable.
(3) Knowledge of Statistical Packages/ Data Analysis software is expected.
(4) Candidate should have experience of working in Research Project/ Fieldwork/ as Research officer or equivalent
post/position
ICT Admin32000/-BE(EC) with 3 years of university level experience

VNSGU Recruitment 2025 Selection Process

  • લેખિત પરીક્ષા
  • કમ્પ્યુટર ટેસ્ટ
  • સ્કિલ ટેસ્ટ
  • દરેેક જગ્યા માટેનો સ્કિલ ટેસ્ટ અને તારીખની વિગતો માટે વિગતવાર જાહેરાતમાં જુઓ.
  • ઉમેદવારને ઇ-મેઇલ / એસ.એમ.એસ. દ્વારા જાણ થશે.

How to Online Apply VNSGU Recruitment 2025

  1. ઉમેદવારે વિગતવાર જાહેરાત વાંચીને શૈક્ષણિક લાયકાત તથા અનુભવ ધરાવો છો કે કેમ, તે ચકાસવું.
  2. વિગતવાર જાહેરાત નીચે તદ્દન હંગામી ૧૧ માસ કરાર આધારિત જગ્યાઓ માટે ઉમેદવારોને અરજી કરવા માટેની સૂચનાઓ ધ્યાનથી વાંંચો.
  3. VNSGU પોર્ટલ પર ઓનલાઈન અરજી કરો.
  4. જરૂરી દસ્તાવેજો અને લાયકાતના પ્રમાણપત્રોની નકલ સાથે અપલોડ કરો.
  5. તમામ ડોક્યુમેન્ટ સચોટ અને સહી સાથે મૂકવા.

મહત્વપૂર્ણ સૂચનાઓ:

  • ઉમેદવારે રોજગારી કચેરીમાં નોંધણી કરાવી તે કાર્ડ સાથે અપલોડ કરવું પડશે.
  • એસસી/એસટી/એસઇબીસી ઉમેદવારે જાતિનું પ્રમાણપત્ર અપલોડ કરવું પડશે.
  • પસંદગી પામેલ ઉમેદવારને ફિક્સ વેતન મળવાપાત્ર થશે.

VNSGU Recruitment 2024 Various Post Important Links

Online ApplyClick Here
Official WebsiteClick Here
For Detail AdvertisementClick Here
vnsgu recruitment 2025 various post last date02-02-2025 18.00 PM

VNSGU Recruitment 2025 notification Out

VNSGU Recruitment 2025

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

Leave a Comment