Mahuva Nagarpalika Recruitment 2025 for Municipal Engineer ચીફ ઓફીસર, Mahuva Nagarpalika એ તા. 10-1-2025 ના રોજ ગુજરાત સમાચાર વર્તમાનપત્રમાં સુધારા જાહેરાત પ્રસિદ્ધ કરી 11 માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે મ્યુનિસિપલ એન્જીનીયરની ભરતી કરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.27-1-2025 સુધીમાં અરજીઓ મોકલી આપવા જણાવીને નોકરી વાંચ્છુઓને આનંદના સમાચાર આપેલ છે.
Mahuva Nagarpalika Bharati 2025 ભરતીના આ શૈક્ષણિક લેખમાં આપણે જગ્યાનો ઓવરવ્યૂ, જગ્યાનું નામ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, માસિક વેતન, જાહેરાત વગેરે જોઇશું. મિત્રો, મ્યુનિસિપલ એન્જીનીયરની જગ્યા માટે અરજી કરતાં પહેલાં વિગતવાર જાહેરાત ધ્યાનથી અચૂક વાંચવી.
Mahuva Nagarpalika Bharati 2025 Overview :
સંસ્થાનું નામ | Mahuva Nagarpalika |
જાહેરાત ક્રમાંક | માહિતી/ભાવ/992/25 |
જાહેેેેરાત પ્રસિદ્ધ થયા તારીખ | 10-1-2025 |
જગ્યાનું નામ | મ્યુનિસિપલ એન્જીનીયર |
જગ્યાની સંખ્યા | 01 |
નિમણૂંકનો પ્રકાર | ૧૧ માસના કરાર આધારિત. |
અરજી ફી | નિઃશુલ્ક |
માસિક ફિક્સ પગાર | Rs. 16500/- |
વેબસાઇટ | https://Mahuvanagarpalika.org/ |
Mahuva Nagarpalika Bharati 2025 Eligibility Criteria :
જગ્યાનું નામ : મ્યુનિસિપલ એન્જીનીયર
શૈક્ષણિક લાયકાત : બી.ઇ. / બી.ટેક (સિવિલ)
અનુભવ : –
માસિક પગાર : ફિક્સ પગાર રૂ. 16,500/-
ઉંમર : તા. 27-1-2025 ના રોજ 18 વર્ષથી ઓછી નહીં અને 36 વર્ષથી વધુ નહીં.
How to apply Job In Mahuva Municipal Engineer Post :
- ઉમેદવારે જાહેરાત વાંચીને જગ્યા માટે લાયકાત ધરાવો છો કે કેમ, તે ચકાસવું.
- ઉમેદવારે લેખિત અરજી કરવાની છે, તેથી અરજીમાં નામ, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, અનુભવ તથા અન્ય બાબતોનો ઉલ્લેખ કરવાનો છે.
- અરજી સાથે સંલગ્ન દસ્તાવેજોની સ્વપ્રમાણિત નકલ સામેલ કરવાની છે.
- ઉમેદવારે મ્યુનિસિપલ ઇજનેરની નોકરી માટેની શરતો જોવા માટેની લીન્ક નીચે આપેલ છે.
How to Send Application :
- ઉમેદવારે તેઓની સાધનિક દસ્તાવેજો સાથેની અરજીના કવર ઉપર ‘‘મ્યુનિ. ઇજનેરની પોષ્ટ માટે’’ તેવું ડાબી બાજુએ લખવાનું છે, તથા નામ, સરનામું, મોબાઇલનો સ્પષ્ટપણે ઉલ્લેખ કરવાનો છે.
- અરજી તા. 27-1-2025 ના રોજ સાંજે 6.00 વાગ્યા સુધીમાં કે તે પહેલાં મળી જાય તે રીતે રજીસ્ટર્ડ પોષ્ટ એ.ડી. કે સ્પીડ પોષ્ટ દ્વારા મહુવા નગરપાલિકાને મોકલી આપવાની છે.
- ઉમેદવારે અરજી ચીફ ઓફીસર, મહુુુવા નગરપાલિકા, મહુવા જિ. ભાવનગરને ઉદ્દેશીને કરવાની છે.
Mahuva Nagarpalika Bharati 2025 Selection Process
ઉમેદવારોની મળેલ અરજીઓની ઉંમર, લાયકાત અને અન્ય વિગતોને આધારે માન્ય થયેલા ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવીને પસંદગી કરવામાં આવનાર છે.
Mahuva Nagarpalika Bharati 2025 Important Links :
અરજી કરવા માટેની છેલ્લી તારીખ | 27-01-2025 |
શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ, સચિવાલય, ગાંધીનગરનો તા. 2-6-2011 નો ઠરાવની શરતો. | Click Here |
Mahuva Nagarpalika Bharati 2025 Advertisement Out

Read Also :
Social Protection Office Porbandar Recruitment 2025 | ચિલ્ડ્રન ફોર હોમ પોરબંદરમાં ચાઇલ્ડ વેલફેર ઓફીસર, યોગ શિક્ષક અને રસોયા ભરતી 2025 | Click Here |
Legal Officer for the Collectorate Tapi Bharati 2025 | તાપી કલેકટર કચેરીમાં કાયદા અધિકારીની ભરતી 2025 | Click Here |
Surendranagardp Legal Advisor Bharati 2025 | સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં કાયદા સલાહકારની ભરતી – ૨૦૨૫ | Click Here |
SMIAS Gandhinagar Recruitment 2025 for Yoga Expert | સ્ટેટ મોડેલ આર્યુવેદ કોલેજ કોલવડા ગાંધીનગરમાં યોગ નિષ્ણાત ભરતી 2025 | Click Here |
GSLCS Recruitment 2025 | ગુજરાત રાજ્ય લાયન કન્ઝર્વેશન સોસાયટી જુનાગઢ વન વિભાગમાં વેટરનરી ડોકટર અને પ્રોજેક્ટ એસોસીએટ ભરતી 2025 | Click Here |
Gandhinagar MDM Bharati 2025 | PM Poshan Yojana Rajkot Bharati | જિલ્લા પ્રોજેક્ટ ઓફીસર અને તાલુુુકા સુપરવાઇઝર ભરતી 2025 | Click Here |
WCD Legal Consultant Recruitment 2025 | મહિલા અને બાળ વિકાસ વિભાગ સચિવાલયમાં લીગલ કન્સલ્ટન્ટની ભરતી 2025 | Click Here |
IGP Rajkot Division Bharati 2025 for Legal Officer | દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર કચેરીમાં કાયદા અધિકારીની ભરતી 2025 | Click Here |
SBI PO Recruitment 2025 Apply Online | સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં 600 પ્રોબેશનરી ઓફીસરની ભરતી | Click Here |
મ્યુનિસિપલ એન્જીનીયરની પસંદગી સમિતિના સભ્યો કોણ કોણ છે ?
પસંદગી સમિતિનું ગઠન સરકારશ્રીએ નીચેની વિગતે કરેલ છે.
નગરપાલિકાના પ્રમુખ – અધ્યક્ષ.
કારોબારી સમિતિના અધ્યક્ષ – સભ્ય
જિલ્લા કલેકટરે નિયુક્ત કરેલ અધિકારી – સભ્ય
નિયામક, નગરપાલિકાઓની કચેરીના પ્રતિનિધિ – સભ્ય
નગરપાલિકાના મુખ્ય અધિકારી – સભ્ય સચિવ
૧૧ માસના કરાર આધારીત મુદત પૂર્ણ થયા બાદ ફરીથી તેજ ઉમેદવારને ચાલુ રાખવામાં આવશે ?
કરારીય સમય પૂર્ણ થયા બાદ નોકરીનો સમય આપોઆપ સમાપ્ત થશે.
૧૧ માસના કરાર પહેલાં નોકરી સમાપ્ત થઇ શકે ખરી ?
સરકારશ્રી દ્વારા કાયમી મ્યુનિસિપલ એન્જીનીયરની નિમણૂંક થયેથી કરાર તાત્કાલિક અસરથી રદ કરવામાં આવનાર છે.
3 thoughts on “Mahuva Nagarpalika Recruitment 2025 Municipal Engineer | મહુવા નગરપાલિકા મ્યુનિસિપલ ઇજનેર ભરતી 2025”