Devbhumidwarkadp Recruitment 2025 for Yoga Instructor જિલ્લા આર્યુવેદ અધિકારી, જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકાએ તા.10-1-2025 ના રોજ યોગ ઇન્સ્ટ્રકટરની 5 જગ્યાઓ પાર્ટટાઇમ કોન્ટ્રક્ટથી ભરવા માટે સંદેશ દૈનિક વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિદ્ધ કરી તા.17-1-2025 ના રોજ વોક ઇન ઇન્ટરવ્યૂમાં હાજર રહેવા જણાવી રસ અને લાયકાત ધરાવતા નોકરીવાંચ્છુઓને ઉમેદવારોને આનંદના સમાચાર આપેલ છે.
Devbhumidwarkadp Bharati 2025 for Yoga Instructor યોગ ઇન્સ્ટ્રકટરની કરાર આધારીત ભરતીના આ શૈક્ષણિક લેખમાં આપણે જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર, અરજી સાથે સામેલ રાખવાના દસ્તાવેજો, પસંદગીની પ્રક્રિયા અને જાહેરાતની વિગતવાર માહિતી નીચે મુજબ છે.
Yoga Instructor Vacancy 2025 Overview :
સંસ્થાનું નામ | જિલ્લા પંચાયત, આયુર્વેદ શાખા, દેવભૂમિ દ્વારકા |
જાહેરાત ક્રમાંક | માહિતી-જામ-વ.જા.ખ.-653-2025 |
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ | 10/01/2025 |
જગ્યાનું નામ | યોગ નિષ્ણાત – 05 પુરૂષ – 03, સ્ત્રી – 02 |
જગ્યાની મુદત | પાર્ટટાઇમ કરાર આધારીત તદ્દન હંગામી ધોરણે |
પસંદગીની પ્રક્રિયા | ઇન્ટરવ્યૂ (Interview) |
અરજી ફી | નિ:શુલ્ક |
Walk In Interview Date | 17-01-2025 Friday 12.00 PM |
વેબસાઇટ | https://devbhumidwarkadp.gujarat.gov.in/ |
Yog Expert Recruitment 2025 Job Details :
Yoga Instructor Eligibility Criteria :
Post : યોગ ઇન્સ્ટ્રકટર
Educational Qualification :
- સરકાર માન્ય સંસ્થા/યુુુુનિ. અથવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા યોગ વિષય સાથેનું સર્ટિફીકેટ / ડિપ્લોમા / ડીગ્રી અથવા અન્ય સંલગ્ન કોર્ષ પૈકી કોઇપણ એક માન્ય લાયકાત ધરાવતા હોવા જોઇએ.
Salary |
- પુરૂષ યોગ ઇન્સ્ટ્રકટરને માસિક મહત્તમ રૂ. 8000/- (એક કલાક યોગ સેશનના રૂ. 250/- લેખે કુલ 32 સેશનના)
- મહિલા યોગ ઇન્સ્ટ્રકટરને માસિક મહત્તમ રૂ. 5000/- (એક કલાક યોગ સેશનના રૂ. 250/- લેખે કુલ 20 સેશનના)
Age Limit : વોક ઇન ઇન્ટરવ્યૂના દિવસે ઉમેદવારની ઉંમર 19 વર્ષથી ઓછી નહીં અને 45 વર્ષથી વધુ નહીં.
Yog Teacher Recruitment Documentation | અરજી સાથે સામેલ રાખવાના દસ્તાવેજો :
- સંપૂર્ણ વિગતવાળો Resume.
- જન્મ / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટની નકલ.
- જાતિ પ્રમાણપત્રની નકલ.
- 2 (બે) પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ.
- ધોરણ-10 અને 12 ની માર્કશીટની નકલ.
- શૈક્ષણિક લાયકાતના વર્ષવાર પ્રમાણપત્રની નકલ.
- યોગ અંગેના અનુભવની વિગત / અનુભવના પ્રમાણપત્રની નકલ.
- રહેઠાણના પુુુુુુુરાવાની નકલ
- ઓળખના પુરાવાની નકલ (આધાર કાર્ડ)
- તમામ પ્રમાણપત્રોની અસલ તેેેમજ 2 ઝેેેેેરોક્ષ સ્વપ્રમાણિત નકલ સાથે રજૂ કરવાની રહેશે.
Yoga Instructor Job in Devbhumidwarka How To apply :
- યોગ નિષ્ણાતની જગ્યા માટે લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ ઓનલાઇન કે ઓફલાઇન અરજી કરવાની નથી પરંતુ તેઓએ પોતાનો બાયોડેટા અને શૈક્ષણિક લાયકાત તથા અનુભવના પ્રમાણપત્ર અસલ તથા ઝેરોક્ષ નકલ સ્વપ્રમાણિત સાથે વોક ઇન ઇન્ટરવ્યૂમાં ઉપસ્થિત રહેવાનું છે.
Yoga Expert Job in Devbhumidwarka Walk In Interview Details
ઉમેદવારોએ વોક ઇન ઇન્ટરવ્યૂમાં અરજી તથા સાધનિક કાગળો સાથે ખંભાળીયા ખાતે ઉપસ્થિત રહેવાનું છે.
Walk In Interview Date | 17-01-2025 Friday |
Time | 12.00 PM |
Place | Video Conference Room, 1st Floor, District Panchayat Devbhumi Dwarka, At. Khambhaliya – 361305 |
Yog Teacher Job in Devbhumidwarka Selection Process
યોગ નિષ્ણાતની જગ્યા માટે લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત, અનુભવ તથા રૂબરૂ ઇન્ટરવ્યૂના દેખાવના આધારે પસંદગી કરવામાં આવનાર છે.
Yoga Expert Devbhumidwarkadp Advertisement out 2025 :

Read Also :
Social Protection Office Porbandar Recruitment 2025 | ચિલ્ડ્રન ફોર હોમ પોરબંદરમાં ચાઇલ્ડ વેલફેર ઓફીસર, યોગ શિક્ષક અને રસોયા ભરતી 2025 | Click Here |
Legal Officer for the Collectorate Tapi Bharati 2025 | તાપી કલેકટર કચેરીમાં કાયદા અધિકારીની ભરતી 2025 | Click Here |
Surendranagardp Legal Advisor Bharati 2025 | સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં કાયદા સલાહકારની ભરતી – ૨૦૨૫ | Click Here |
SMIAS Gandhinagar Recruitment 2025 for Yoga Expert | સ્ટેટ મોડેલ આર્યુવેદ કોલેજ કોલવડા ગાંધીનગરમાં યોગ નિષ્ણાત ભરતી 2025 | Click Here |
GSLCS Recruitment 2025 | ગુજરાત રાજ્ય લાયન કન્ઝર્વેશન સોસાયટી જુનાગઢ વન વિભાગમાં વેટરનરી ડોકટર અને પ્રોજેક્ટ એસોસીએટ ભરતી 2025 | Click Here |
Gandhinagar MDM Bharati 2025 | PM Poshan Yojana Rajkot Bharati | જિલ્લા પ્રોજેક્ટ ઓફીસર અને તાલુુુકા સુપરવાઇઝર ભરતી 2025 | Click Here |
WCD Legal Consultant Recruitment 2025 | મહિલા અને બાળ વિકાસ વિભાગ સચિવાલયમાં લીગલ કન્સલ્ટન્ટની ભરતી 2025 | Click Here |
IGP Rajkot Division Bharati 2025 for Legal Officer | દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર કચેરીમાં કાયદા અધિકારીની ભરતી 2025 | Click Here |
SBI PO Recruitment 2025 Apply Online | સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં 600 પ્રોબેશનરી ઓફીસરની ભરતી | Click Here |
GSPHC Recruitment 2025 | પોલીસ હાઉસીંગ નિગમમાં ડેપ્યુટી આર્કિટેક્ટ ભરતી 2025 | Click Here |
BNS Bank Recruitment 2025 | ભાવનગર નાગરીક સહકારી બેન્ક ભરતી 2025 | Manager (Commpliance) and EDP Manager Required | Click Here |
Kribhco Recruitment 2025 | જુનીયર ટેકનિશિયન (મિકેનીકલ) ગ્રેડ-૧ ટ્રેઇની | Click Here |
DGHS General Hospital Siddhapur Bharati 2025 | લેબોરેટરી ટેકનિશિયન ભરતી 2025 | Clik Here |
Surksha Setu Society Bhavnagar Recruitment Project Consultant Post 2025 | Click Here |
ITI Mahuva Recruitment 2025 for Pravashi Supervisor Instructor | Click Here |
BMC Recruitment 2025 Social Media Hendler | Click Here |
IIT Gandhinagar Recruitment 2025 for Librarian and Superintending Engineer | Click Here |
CBSE Recruitment 2025 for 212 Vacancies | Click Here |
NMMS Scholarship 2024-25 : National Means Cum Merit Scholarship Scheme 2024-25 | Click Here |