Social Protection Office Porbandar Recruitment 2025 ચેેેેેરમેન જિલ્લા ભરતી પસંદગી સમિતિ અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી પોરબંદરે તા. 11-1-2025 ના દૈનિક વર્તમાનપત્ર દિવ્ય ભાસ્કરમાં જાહેરાત પ્રસિદ્ધ કરીને પ્રોબેશન ઓફીસર / ચાઈલ્ડ વેલફેર ઓફીસર / કેસ વર્કર અને પી.ટી. ઇન્સ્ટ્રકટર કમ યોગા ટ્રેઇનરની 11 માસના કરાર આધારીત જગ્યાઓ ભરવા માટે ઓપન ઇન્ટરવ્યૂ રાખીને રસ અને લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારને હાજર રહેવા જણાવીને નોકરીવાંચ્છુ ઉમેદવારોને આનંદના સમાચાર આપેલ છે.
Social Protection Office Porbandar Bharati 2025 આ શૈક્ષણિક લેખમાં આપણે જગ્યાનો ઓવરવ્યૂ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, પગાર, પસંદગી પ્રક્રિયા, જાહેરાત વગેરે જોઇશું. અરજી કરતાં પહેલાં વિગતવાર જાહેરાત અચૂક ધ્યાનથી વાંચવી.
Social Protection Office Porbandar Recruitment 2025 Overview :
સંસ્થાનું નામ | ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ પોરબંદર |
જાહેરાત ક્રમાંક | માહિતી/પોર/જા.ખ.નં. 299 |
મિશન | મિશન વાત્સલ્ય યોજના |
જગ્યાનું નામ | પ્રોબેશન ઓફીસર / ચાઈલ્ડ વેલફેર ઓફીસર / કેશ વર્કર પી.ટી. ઇન્સ્ટ્રકટર કમ યોગા ટ્રેઇનર કૂક (રસોયા) |
જગ્યાની સંખ્યા | 01 + 01 + 01 |
જગ્યાની મુદત | 11 માસના કરાર આધારીત. |
અરજી ફી | નિઃશુલ્ક |
પસંદગી પધ્ધતિ | ઓપન ઇન્ટરવ્યૂ |
ઓપન ઇન્ટરવ્યૂ તારીખ | 18-1-2025 09.00 AM |
Jobs In Porbandar Eligibility Criteria :
Post Name : પ્રોબેશન ઓફીસર / ચાઈલ્ડ વેલફેર ઓફીસર / કેશ વર્કર
Educational Qualification : આર્ટસ સ્નાતક સોશીયલ વર્ક / સોશીયોલોજી / સોશીયલ સાયન્સ અથવા એલ.એલ.બી. ની ડીગ્રી.
Experience : સરકારી / સ્વૈચ્છિક સંસ્થા / મહિલા અને બાળકોના હકકો માટેના લીગલ બાબતોનો ર વર્ષનો અનુભવ.
Age Limit : 21 થી 40 વર્ષ.
Salary : Rs. 23170/- વેેેેતન.
Post Name : વ્યાયામ શિક્ષક – કમ – યોગા ટ્રેઇનર
Educational Qualification : ડી.પી.એડ, સી.પી.એડ, બી.પી.એડ ની ડીગ્રી.
Experience : સંબંધિત ક્ષેત્રનો 1 વર્ષનો અનુભવ.
Age Limit : 21 થી 40 વર્ષ.
Salary : Rs. 12318/- માસિક વેતન.
Post Name : કૂક (રસોયા)
Educational Qualification : સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ
Experience : Nil
Age Limit : 21 થી 40 વર્ષ.
Salary : Rs. 12026/- માસિક વેતન.
Jobs In Porbandar Open Interview 2025
- રસ અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ સૌપ્રથમ જાહેરાત કાળજીપૂર્વક વાંચીને લાયકાત ધરાવે છે કે કેમ, તે ચકાસવું.
- ભરતી ઓપન ઇન્ટરવ્યૂ દ્વારા થનાર હોઇ ઉમેદવારોએ પોતાની લેખિત અરજી, શૈક્ષણિક લાયકાત, અનુભવ, જન્મનો દાખલો, સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ, પાસપોર્ટ સાઇઝના 2 ફોટોગ્રાફ તેમજ અન્ય જરૂરી દસ્તાવેજો અસલ તેમજ પ્રમાણીત ઝેરોક્ષ નકલ સાથે તા. 18-1-2025 ના રોજ જિલ્લા ભરતી પસંદગી સમિતિ સમક્ષ હાજર રહેવાનું છે.
ઓપન ઇન્ટરવ્યૂ તારીખ | 18-01-2025 9.00 AM |
રજીસ્ટ્રેશન સમય | 9.00 AM થી 11.00 AM |
સ્થળ | ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, મું. રાંધાવાવ, સાંદિપની મંદિર સામે, પોરબંદર 3600575 |
Social Protection Office Recruitment 2025 Advertisement Out

Read Also :
Surendranagardp Legal Advisor Bharati 2025 | સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં કાયદા સલાહકારની ભરતી – ૨૦૨૫ | Click Here |
SMIAS Gandhinagar Recruitment 2025 for Yoga Expert | સ્ટેટ મોડેલ આર્યુવેદ કોલેજ કોલવડા ગાંધીનગરમાં યોગ નિષ્ણાત ભરતી 2025 | Click Here |
GSLCS Recruitment 2025 | ગુજરાત રાજ્ય લાયન કન્ઝર્વેશન સોસાયટી જુનાગઢ વન વિભાગમાં વેટરનરી ડોકટર અને પ્રોજેક્ટ એસોસીએટ ભરતી 2025 | Click Here |
Gandhinagar MDM Bharati 2025 | PM Poshan Yojana Rajkot Bharati | જિલ્લા પ્રોજેક્ટ ઓફીસર અને તાલુુુકા સુપરવાઇઝર ભરતી 2025 | Click Here |
WCD Legal Consultant Recruitment 2025 | મહિલા અને બાળ વિકાસ વિભાગ સચિવાલયમાં લીગલ કન્સલ્ટન્ટની ભરતી 2025 | Click Here |
IGP Rajkot Division Bharati 2025 for Legal Officer | દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર કચેરીમાં કાયદા અધિકારીની ભરતી 2025 | Click Here |
SBI PO Recruitment 2025 Apply Online | સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં 600 પ્રોબેશનરી ઓફીસરની ભરતી | Click Here |
GSPHC Recruitment 2025 | પોલીસ હાઉસીંગ નિગમમાં ડેપ્યુટી આર્કિટેક્ટ ભરતી 2025 | Click Here |
BNS Bank Recruitment 2025 | ભાવનગર નાગરીક સહકારી બેન્ક ભરતી 2025 | Manager (Commpliance) and EDP Manager Required | Click Here |
Kribhco Recruitment 2025 | જુનીયર ટેકનિશિયન (મિકેનીકલ) ગ્રેડ-૧ ટ્રેઇની | Click Here |
DGHS General Hospital Siddhapur Bharati 2025 | લેબોરેટરી ટેકનિશિયન ભરતી 2025 | Clik Here |
Surksha Setu Society Bhavnagar Recruitment Project Consultant Post 2025 | Click Here |
ITI Mahuva Recruitment 2025 for Pravashi Supervisor Instructor | Click Here |
BMC Recruitment 2025 Social Media Hendler | Click Here |
IIT Gandhinagar Recruitment 2025 for Librarian and Superintending Engineer | Click Here |
CBSE Recruitment 2025 for 212 Vacancies | Click Here |
NMMS Scholarship 2024-25 : National Means Cum Merit Scholarship Scheme 2024-25 | Click Here |
5 thoughts on “Social Protection Office Porbandar Recruitment 2025 | ચિલ્ડ્રન ફોર હોમ પોરબંદરમાં ચાઇલ્ડ વેલફેર ઓફીસર, યોગ શિક્ષક અને રસોયા ભરતી 2025”