Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

IITE Recruitment 2025 | Graphics Designer, Research ADvisor and Statistical Analyst Bharati

IITE Recruitment 2025 રજીસ્ટ્રાર ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન ગાંધીનગરે તા.૪-૧-ર૦રપ ના રોજ દૈનિક વર્તમાનપત્ર ગુજરાત સમાચારમાં હંગામી/કામચલાઉ ધોરણે વિવિધ વહીવટી જગ્યાઓ પર ભરતી કરવા માટે યુનિવર્સીટીની વેબસાઇટ પર જોવા જાહેરાત પ્રસિદ્ધ કરી વોક ઇન ઇન્ટરવ્યૂમાં હાજર રહેવા જણાવી લાયકાત ધરાવતા નોકરીવાંચ્છુ ઉમેદવારોને આનંદના સમાચાર આપેલ છે.

IITE Bharati 2025 ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન, ગાંધીનગરની ગ્રાફીક ડીઝાઇનર, રિસર્ચ એડવાઇઝર અને સ્ટેટીકલ એનાલીસ્ટની ભરતીના આ શૈક્ષણિક લેખમાં આપણે જગ્યાનું નામ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, પ્રસંદગી પ્રક્રિયા, વગેરે અંંગે જોઇશું. વોક ઇન ઇન્ટરવ્યૂમાં જતાં પહેલાં વિગતવાર જાહેરાત અચૂક વાંચવી.

IITE Recruitment 2025 Overview :

સંસ્થાનું નામઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન, ગાંધીનગર
જાહેરાત નંબર06/2024r
જગ્યાનું નામGraphics Designer
Research ADvisor
Statistical Analyst
જગ્યાની સંખ્યા01 + 01 + 01
જગ્યાની મુદત31-5-2025 સુધી કરાર આધારિત.
વોક ઇન ઇન્ટરવ્યૂ તારીખ10-01-2025

IITE Vacancy 2025

જગ્યાનું નામજગ્યાની સંખ્યા
Graphics Designer01
Research ADvisor01
Statistical Analyst01

IITE Recruitment 2025 Eligibility Criteria

Post Name : Graphics Designer

Educational Qualification : ગ્રાફીક્સ ડીઝાઇનીંગ / ફાઇન આર્ટસ્ સ્નાતક

Experience : સંબંધિત ક્ષેત્રનો ૩ વર્ષનો અનુભવ.

Age Limit : 58 વર્ષથી વધુ નહીં.

Salary : Rs. 34000/- (Fix)

Post Name : Research Advisor

Educational Qualification : કોઇપણ વિદ્યાશાખાના 55% માર્કસ સાથેના અનુસ્નાતક.

Experience : સંશોધન બાબતનો ૩ વર્ષનો અનુભવ.

Age Limit : 36 વર્ષથી વધુ નહીં.

Salary : Rs.40000/- (Fix)

Post Name : Statistical Analyst.

Educational Qualification : આંકડાશાસ્ત્ર, ગણિત વિષયમાં 55% માર્કસ સાથેના અનુસ્નાતક.

Experience : ડેટા / રીપોર્ટ એનાલીસી, સંકલન અને કન્કલુઝન ફાઇન્ડીંગનો ર વર્ષનો અનુભવ.

Age Limit : 36 વર્ષથી વધુ

Salary : Rs. 25000/- (Fix)

How to Apply IITE Recruitment 2025 :

  • ઉમેદવારે સૌપ્રથમ વિગતવાર જાહેરાત વાંચીને જગ્યા માટેની લાયકાત ધરાવો છો કે કેમ, તે ચકાસવું. (જેની લીન્ક નીચે આપેલ છે.)
  • ઉમેદવારે IITE ની વેબસાઇટ પર જઇને (જેની લીન્ક નીચે આપેલ છે) IITE Engagement Applicatonform 24 ડાઉનલોડ કરીને તેમાં આપેલ વિગતો ચોકસાઇપૂર્વક ભરવાની રહેશે. અરજીફોર્મ Capital Letters માં ભરવાનું છે.
  • ઉમેદવારે અરજી ફોર્મ તથા શૈક્ષણિક લાયકાત અને અનુભવના સ્વપ્રમાણિત ઝેરોક્ષ નકલ અરજી સાથે SCAN કરીને તા.૯-૧-ર૦રપ કે તે પહેલાં IITE ના Emai Id : recruitment@iite.ac.in પર મોકલી આપવાનું રહેશે.

IITE Recruitment 2025 Walk In Interview Details :

Graphics Designer, Research ADvisor અને Statistical Analystના વોક ઇન ઇન્ટરવ્યૂ તા.૧૦-૧-ર૦રપ ના રોજ યુનિવર્સીટી ખાતે યોજવામાં આવેલ છે, તેમાં સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરાવવાનું છે. જેમાં સ્ટેટેસ્ટીકલ એનાલીસ્ટે ૧૧.૦૦ વાગે અને બાકીની જગ્યાના ઉમેદવારે ૧૦.૦૦ વાગે રજીસ્ટ્રેશન કરાવી લેવાનું છે. ત્યારબાદ ઇન્ટરવ્યૂ હાથ ધરવામાં આવનાર છે.

Walk In Interview Date10-01-2025
Time10.00 am
VenueIndian Institute of Teacher Education
Ramakrushna Paramhans Vidya Sankul, Near Mahatma Mandir, Kh-5 Circle, Gandhinagar (Gujarat) 382 016.

IITE Recruitment 2025 Important Links :

IITE Official WebsiteClick Here
IITE Engagement Information Broucher 2024Click Here
IITE Engagement Applicatonform 24Click Here
Emai Idrecruitment@iite.ac.in

IITE Recruitment 2025 Advertisement Out

IITE Recruitment 2025

Read Also :

SBI PO Recruitment 2025 Apply Online | સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં 600 પ્રોબેશનરી ઓફીસરની ભરતીClick Here
GSPHC Recruitment 2025 | પોલીસ હાઉસીંગ નિગમમાં ડેપ્યુટી આર્કિટેક્ટ ભરતી 2025Click Here
BNS Bank Recruitment 2025 | ભાવનગર નાગરીક સહકારી બેન્ક ભરતી 2025 | Manager (Commpliance) and EDP Manager RequiredClick Here
Kribhco Recruitment 2025 | જુનીયર ટેકનિશિયન (મિકેનીકલ) ગ્રેડ-૧ ટ્રેઇનીClick Here
DGHS General Hospital Siddhapur Bharati 2025 | લેબોરેટરી ટેકનિશિયન ભરતી 2025Clik Here
Surksha Setu Society Bhavnagar Recruitment Project Consultant Post 2025Click Here
ITI Mahuva Recruitment 2025 for Pravashi Supervisor Instructor Click Here
BMC Recruitment 2025 Social Media Hendler Click Here
IIT Gandhinagar Recruitment 2025 for Librarian and Superintending EngineerClick Here
CBSE Recruitment 2025 for 212 VacanciesClick Here
NMMS Scholarship 2024-25 : National Means Cum Merit Scholarship Scheme 2024-25Click Here

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

Leave a Comment