Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

SBI Clerk Recruitment 2024 Apply Online

SBI Clerk Recruitment 2024 Apply Online State Bank Of India ના General Manager (RP&PM) એ લાયકાત ધરાવતા ભારતીય ઉમેદવારો માટે જુનીયર એસોસીએટ (કસ્ટમર સપોર્ટ એન્ડ સેલ્સ) માં કલાર્કની ભરતી કરવા માટે નોટીફીકેશન ઇશ્યુ કરી ઓનલાઇન અરજીઓ મંગાવીને બેન્કમાં નોકરી મેળવવા ઇચ્છતા ઉમેદવારોને સુવર્ણ તક આપી આનંદના સમાચાર આપેલ છે.

SBI Clerk Bharati 2024 સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયાની કલાર્કની ભરતી માટે કોઇપણ એક રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાંથી જ અરજી કરી શકશે, ઉમેદવારને પ્રાદેશિક ભાષાનું જ્ઞાન હોવું જોઇએ અન્યથા તેણે આ માટેની પરીક્ષા આપી ઉત્તિર્ણ થવાનું રહેશે. કલાર્કની આ ભરતી માટે આપણે જગ્યાનો ઓવરવ્યૂ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, અરજી ફી, અરજી કેવી રીતે કરવી વિગેરે જોઇશું. કલાર્કની ઓનલાઇન અરજી કરતાં પહેલાં વિગતવાર જાહેરાત કે જેની લીન્ક નીચે આપેલ છે તે કાળજીપૂર્વક વાંચવી.

SBI Clerk Recruitment 2024 Overview

સંસ્થાનું નામState Bank Of India (SBI)
જગ્યાનું નામClerk ( Junior Associates)
ખાલી જગ્યા14191
એપ્લીકેશન મોડOnline
રજીસ્ટ્રેશન તારીખLadakh Region 7-12-24 to 27-12-2024
Other Regions 17-12-24 to 7-1-2025
પરીક્ષા પધ્ધતિOnline
ભરતી પ્રક્રિયાPreliminary – Mains Exam
પગારRs. 46000/- (Approx)
ઓફીશીયલ વેબસાઇટsbi.co.in

Sbi Clerk Vacancy 2024

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયામાં જુનીયર એસોસીએટ (કસ્ટમર સપોર્ટ એન્ડ સેલ્સ) માં કલાર્કની ભરતી માટે રાજ્યવાર અને કેટેગરીવાઇઝ જગ્યાઓ નીચે પ્રમાણે છે.

image 6

SBI Clerk 2024 Application Fee

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયામાં જુનીયર એસોસીએટ (કસ્ટમર સપોર્ટ એન્ડ સેલ્સ) માં કલાર્કની ભરતી માટે નીચે મુજબ અરજી ફી ઓનલાઇન પધ્ધતિથી ભરવાની રહેશે.

CategoryApplication Fee
SC / ST / PWDNIL
General / OBC / EWSRs. 750 + Other Charges

SBI Clerk 2024 Eligibility criteria

  • તા.1-4-24 ના રોજ 20 વર્ષથી ઓછી અને 28 વર્ષથી વધુ હોવી જોઇએ નહીં. (ઉમેદવારનો જન્મ તા.2-4-1996 પહેલા અને તા.1-4-2004 (બન્ને દિવસ સહિત) પછી થયો હોવો જોઇએ.)
  • નિયમાનુસાર વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે.

SBI Clerk 2024 Educational Qualifications

  • કેન્દ્ર / રાજ્ય માન્યતા પ્રાપ્ત યુનિવર્સીટીની કોઇપણ વિદ્યાશાખાની સ્નાતકની તા. 31-12-2024 ના રોજ અથવા તે પહેલાંની ડીગ્રી હોવી જોઇએ.
  • જે ઉમેદવાર ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષ / સેમેસ્ટરમાં હોય તેઓ પણ અરજી કરી શકે છે.

SBI Clerk 2024 Selection Procedure

જુનીયર એસોસીએટ (કસ્ટમર સપોર્ટ એન્ડ સેલ્સ) માં કલાર્કની ભરતી માટે બે તબક્કામાં પરીક્ષા લેવામાં આવનાર છે.

Phase-I Preliminary Examination :

  • ઓનલાઇન પરીક્ષા હેતુલક્ષી પ્રકારનો ટેસ્ટ એક કલાકમાં 100 માર્કસ માટે લેવામાં આવનાર છે.
  • દરેક ખોટા જવાબ માટે 1/4 ગુણ કુલ ગુણમાંથી કપાનાર છે.
  • પરીક્ષાનો સિલેબસ નીચે મુજબ રહેશે.
Name of TestMedium of ExamNo. of QuestionsMax. MarksDuration
English LanguageEnglish303020 Min
Numerical Ability353520 Min
Reasoning Ability353520 Min
Total1001001 Hour

Phase – II Main Examination :

કલાર્કની ભરતી માટે મુખ્ય પરીક્ષાનું માળખું નીચે મુજબ છે.

Name of TestMedium of ExamNo. of QuestionsMax. MarksDuration
General Financial Awareness*505035 Min
General EnglishEnglish404035 Min
Quantitative Aptitude*505045 Min
Reasoning Ability & Computer*505045 Min
Total1902002 Hour 40 Min.

SBI Clerk 2024 Online Apply

  • કાળજીપૂર્વક ધ્યાનથી જાહેરાત વાંચીને તમે ઉમેદવારી નોંધાવવા માટે લાયકાત ધરાવો છો કે કેમ, તે ચકાસવું.
  • સૌપ્રથમ તમારે Bank’s website https://bank.sbi/web/careers/current-openings OR https://www.sbi.co.in/web/careers/current-openings – Recruitment of Junior Associates 2024 પર ક્લિક કરવાનું છે.
  • ત્યારબાદ નીચે Apply Online પર ક્લિક કરવાનું છે.
  • ત્યારબાદ ખુલેલ વિન્ડોમાં તમારે લોગીન થવા માટે રજીસ્ટ્રેશન કરવા માટે વિગતો ભરવાની છે.
  • ત્યારબાદ સબમીટ બટન પર ક્લિક કરવાથી ઓનલાઇન ફોર્મ કાળજીપૂર્વક ચોકસાઇથી વિગતો ભરવાની છે અને દસ્તાવેજો અપલોડ કરવાના છે.
  • આમ, તમારી અરજી સબમીટ થઇ જશે.

SBI Clerk Recruitment 2024 Important Events :

Online Registration Start Date17/12/2024
Last Date of Registration07/01/2025
Closure for editing application details07/01/2025
Last date for printing application22/01/2025
Online Fee Payment17/12/2024 to 07/01/2025
Advertisement / Notification DowloadClick Here
Apply Online LinkClick Here

SBI Clerk Recruitment 2024 Advertisement Out

Sbi Recruitment 2024

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

1 thought on “SBI Clerk Recruitment 2024 Apply Online”

Leave a Comment