ICAR Recruitment 2024 | ભારતીય મગફળી સંશોધન કેન્દ્ર જુનાગઢમાં Young Professional ભરતી 2024

ICAR Recruitment 2024 : એડમીનીસ્ટ્રેટર ઓફીસર ભારતીય મગફળી સંશોધન કેન્દ્ર જુનાગઢ દ્વારા તા. 18-12-2024 ના રોજ સંદેશ વર્તમાનપત્રમાં જાહેરાત આપી તેઓના Agri Business Incubator ના પ્રોજેક્ટ માટે Young Professional ની ભરતી કરવા માટે જાહેરાત આપી લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઇ-મેઇલ દ્વારા અરજીઓ મંગાવેલ છે.

ICAR Bharati 2024 ભારતીય સીંગદાણા સંશોધન કેન્દ્ર જૂનાગઢની Young Professional જગ્યા માટે ઓફલાઇન અરજી કરતાં પહેલાં જાહેરાત કાળજીપૂર્વક અચૂક વાંંચવી. આ અંગેની વિગત નીચે મુજબ છે.

ICAR Walk In Interview 2024 Overview

સંસ્થાનું નામડાયરેકટર, મગફળી સંશોધન કેન્દ્ર, જૂનાગઢ
Directorate of Groundnut Research
મું.પો. ઇવનગર, ઇવનગર રોડ, જૂનાગઢ – ગુજરાત – 362015
પ્રોજેક્ટનું નામAgri Business Incubator
જાહેરાત ક્રમાંકF.No. 1(86)Estt/2024-25 Dt. 17/12/2024
જગ્યાનું નામ Young Professional – I
જગ્યાની સંખ્યા1 (એક) જગ્યા
મુદત31-3-2025
પગારRs. 30000 Fixed
વય / ઉંમરઓછામાં ઓછી 21 years અને વધારેમાં વધારે 45 years

ICAR Young Professional-I Job Details Essential Qualification

  • એગ્રીકલ્ચરલ વિજ્ઞાન / માઇક્રોબાયોલોજી / એગ્રીબિઝનેસ મેનેજમેન્ટ / બિઝનેસ મેનેજમેન્ટમાં માન્ય યુનિવર્સિટીના 4/5 વર્ષના સ્નાતક.
  • Desirable : Managing Bio-incubator operations.
  • coordination with team, partners and startups.
  • Business development of the bio-incubator
  • Marketing of ICAR-IIGR Biofertilizers.

ICAR Recruitment Documentation 2024

  • Bio-data / Resume
  • Passport size photograph (Self attested photo copies)
  • School Living Certificate
  • Educational Certificate
  • Experience Certificate
  • Adhar Card / Pan Card / Nationalize Bank Saving Account Pass book first pag Zerox
  • I-Card
  • Others
  • Original & One Zerox Copy of all sets (Self Attested) and Passport size Photograph

icar recruitment 2024 apply online

  • Young Professional – I ની જગ્યા માટે તમે લાયકાત ધરાવો છો કે કેમ, તે ચકાસવું.
  • આ જગ્યા માટે ઓફલાઇન અરજી કરવાની છે.
  • આ જગ્યા માટેનું અરજીપત્રક https://www.dgr.org.in/index.php/career/ પરથી ડાઉનલોડ કરવાનું છે. જેની લીન્ક નીચે આપેલ છે.
  • અરજીપત્રકનો અભ્યાસ કરો અને કાળજીપૂર્વક વિગતો ભરી ઇ-મેઇલ દ્વારા મોકલવાની છે.
  • અરજી સાધનિક કાગળો સાથે ઇ-મેઇલ : manjunatha.paled@icar.gov.in અને CC: Estta.DGR@icar.gov.in પર PDF મોકલવાનું રહેશે.

Selection Procedure :

ઇ-મેઇલ દ્વારા મળેલ અરજીઓની ચકાસણી કરી લાયકાત ધરાવતા ઉમેદવારોને ઇ-મેઇલ દ્વારા ઓનલાઇન ઇન્ટરવ્યૂ અથવા મૌખિક ઇન્ટરવ્યૂની જાણ કરી પસંંદગી કરવામાં આવનાર હોવાનું જાહેરાતમાં જણાવેલ છે.

ICAR Walk In Interview 2024 Important Link

For WebsiteClick Here
For AdvertisementClick Here
Download Application FormClick Here
Apply Last Date31-12-2024 (12.00 Midnight)

ICAR Recruitment 2024 Notification Out :

ICAR Recruitment 2024
DHS Chhotaudepur Recruitment 2025 Various Post | જિલ્લા આરોગ્ય સોસાયટી છોટાઉદેપુરમાં વિવિધ જગ્યાઓ પર ભરતી
V.S.Gen And Chinai Maternity Hospital Reruitment 2024
Kathlal Nagarpalika Recruitment 2024 for City Manage
Kadodara Nagarpalika Recruitment 2024 for City Manager
Govt Ayurved Hospital Recruitment 2024 Yog Expert Post | સરકારી આયુર્વેદ હોસ્પિટલ તળાજામાં યોગ નિષ્ણાત શિક્ષક ભરતી 2024
GSLCS Recruitment 2024 | ગુજરાત રાજ્ય લાયન કન્ઝર્વેશન સોસાયટી પોરબંદર વન વિભાગ ભરતી 2024
Bknmu Recruitment 2024 Junior Research Fellow post | જુનીયર રિસર્ચ ફેલો ૨૦૨૪ વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા ભરતી
Sdau Bharati 2024 for Senior Research fellow | દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સીનીયર રીસર્ચ ફેલોની ભરતી 2024
Ayurved Hospital Porbander Recruitment 2024 | સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોરબંદરમાં યોગ શિક્ષક ભરતી 2024
Kskvku University Recruitment 2024 | ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સીટી ભરતી ૨૦૨૪
BhaiKaka University Recruitment 2024 | ભાઇકાકા યુનિવર્સિટી કરમસદ, આણંદ ભરતી ર૦ર૪
Ngp Polytechnic Recruitment 2024 | સરદાર વલ્લભભાઇ પટેલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સંસ્થામાં ભરતી ૨૦૨૪
Tcbral Recruitment 2024 | ધી કો-ઓપરેટીવ બેન્ક રાજકોટમાં વિવિધ ૧૪ જગ્યા પર ભરતી

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

Leave a Comment