Kskvku University Recruitment 2024 ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સીટી દ્વારા રીસર્ચ એડવાઇઝર – ફેસીલીટેટર અને સ્ટેટીસ્ટીકલ એનાલીસ્ટની ભરતી જાહેર કરેલ છે. જો તમે નોકરી વાંચ્છુ છો અથવા સારી નોકરી શોધી રહ્યા છો, તો તમારી માટે એક સારી તક આવી છે. આ ભરતીમાં અનેક જગ્યાઓ માટે નોકરીની ખાલી જગ્યાઓ છે. ભરતીની વિગતવાર માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત, અનુભવ, ખાલી જગ્યાઓની સંખ્યા, અગત્યની તારીખો, પગાર-વેતન, અરજી ફી, પસંદગીની પ્રક્રિયા તેમજ અરજી કેવી રીતે કરવી તે વિશેની માહિતી આ લેખમાં આપવામાં આવેલ છે. તો વિનંતી છે કે આ લેખ સંપૂર્ણપણે વાંચવો.
Kskvku University Vacancy 2024 Overview :
સંસ્થાનું નામ | ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સીટી |
જગ્યાનું નામ | રીસર્ચ એડવાઇઝર – ફેસીલીટેટર સ્ટેટીસ્ટીકલ એનાલીસ્ટ |
જગ્યાની સંખ્યા | 1 – 1 |
જગ્યાની મુદત | કરાર આધારીત 11 માસ. |
અરજી કરવાની પધ્ધતિ | ઓફલાઇન અરજી સાથે ઇન્ટરવ્યૂમાં હાજર રહેવું. |
સત્તાવાર વેબસાઇટ | https://kskvku.ac.in |
Kskvku University Jobs 2024 Details :
જગ્યાનું નામ : રીસર્ચ એડવાઇઝર ફેસીલીટર :
- લાયકાત : સંંબંધિત વિદ્યાશાખાના 55 ટકા માર્કસ સાથેના અનુસ્નાતક.
- સંશોધન, પબ્લીકેશન અને કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન
- અનુભવ : સંશોધન મેથેડોલોજી, રીસર્ચ પેપર, ડેટા કલેકશન અને ડેટા એનાલીસીસનો 3 વર્ષનો અનુભવ.
- વયમર્યાદા : 36 વર્ષથી વધુ નહીં.
- પગાર ધોરણ : રૂ. 40,000/- માસિક.
જગ્યાનું નામ : સ્ટેેેેેેસ્ટીટીકલ એનાલીસ્ટ :
- લાયકાત : આંકડાશાસ્ત્ર / ગણિતશાસ્ત્ર અને અન્ય સંબંધિત વિદ્યાશાખાના 55 ટકા માર્કસ સાથેના અનુસ્નાતક.
- સંશોધન, પબ્લીકેશન અને કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન
- અનુભવ : ડેટા વિશ્લેષણ, રીપોર્ટ એનાલીસીસ, કો-ઓર્ડિનેશન, તારણ શોધવા અંગેનો 3 વર્ષનો અનુભવ.
- વયમર્યાદા : 36 વર્ષથી વધુ નહીં.
- પગાર ધોરણ : રૂ. 25,000/- માસિક.
Kskvku University Walk In Interview Documentation Details | અરજી સાથે સામેલ રાખવાના દસ્તાવેજો :
- સંપૂર્ણ વિગતવાળો Resume.
- જન્મ / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટની નકલ.
- જાતિ પ્રમાણપત્રની નકલ.
- ૨ (બે) પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ.
- ધોરણ-10 અને 12 તથા ડીગ્રીની માર્કશીટની નકલ.
- શૈક્ષણિક લાયકાતના વર્ષવાર પ્રમાણપત્રની નકલ.
- ડીગ્રી મેળવ્યા બાદ અનુભવના પ્રમાણપત્રની નકલ.
- તમામ પ્રમાણપત્રોની અસલ તેેેમજ ઝેેેેેરોક્ષ નકલ સાથે રજૂ કરવાની રહેશે.
Walk In Interview Details :
અરજી તથા સાધનિક દસ્તાવેજો અને અસલ પ્રમાણપત્રો સાથે ઇચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સીટી ખાતે યુનિવર્સીટી કોર્ટ હોલ ખાતે તા. 23-12-2024 ના રોજ સવારે 11.00 કલાકે ઓપન ઇન્ટરવ્યૂ લેવામાં આવનાર છે, તેમાંથી મૌખિક ઇન્ટરવ્યૂ દ્વારા પસંદગી કરવામાં આવનાર હોવાનું જાહેરાતમાં જણાવેલ છે.
Selection Process
લાયકાત ધરાવતા ઇચ્છુક અને ઓપન ઇન્ટરવ્યૂમાં હાજર રહેલા ઉમેદવારોના ઓપન ઇન્ટરવ્યૂ દ્વારા પસંદગી કરવામાં આવનાર હોવાનું જાહેરાતમાં જણાવેલ છે.
Kskvku University Bharati 2024 Important Links :
જાહેરાત તથા ભરતી સંબંધિત નિયમો અને સૂચનાઓ જોવા માટે | Click Here |
સત્તાવાર વેબસાઈટની મુલાકાત માટે | Click Here |
Sarkarilok.in પર જવા માટે | Click Here |
Kskvku University Recruitment 2024 Advertisement Out :

આ પણ વાંચો.
12 thoughts on “Kskvku University Recruitment 2024 | ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સીટી ભરતી ૨૦૨૪”