Anand Nagarpalika Recruitment 2024 Verious post જે ઉમેદવારો આણંદ નગરપાલિકા ખાતે નોકરી મેળવવા માટે ઇચ્છુક હોય તેઓના માટે આણંદ નગરપાલિકાએ ભરતી માટેની જાહેરાત કરી એક સારી તક આપેલ છે.
Anand Nagarpalika પ્રોજેકટ ઓફીસર, સીનીયર લીગલ કલાર્ક, આસીસ્ટન્ટ એકાઉન્ટ, શોપ એકાઉન્ટન્ટ વિગેરે જેવી 18 જેટલી જગ્યાઓ પર ભરતીની જાહેરાત આપી ઓફલાઇન પદ્ધતિથી અરજીઓ મંગાવેલ છે. આ અંગેની વિગતો જોઇએ.
Anand Nagarpalika Recruitment 2024 Overview
સંસ્થાનું નામ | આણંદ નગરપાલિકા, આણંદ |
જાહેર નિવિદા ક્રમાંક | માહિતી/આણંદ/૫૯૯/૨૪-૨૫ |
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ | 6-12-2024 |
જગ્યાનું નામ | વિવિધ 18 જગ્યાઓ |
જગ્યાનો પ્રકાર | કાયમી |
અરજી કરવાની પધ્ધતિ | ઓફલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન 30 માં |
સત્તાવાર વેબસાઇટ | anandnagarpalika.com |
અરજી ફી | નિ:શુલ્ક |
Anand Nagarpalika Bharati Posts
આણંદ નગરપાલિકાએ નીચે મુજબની જગ્યાઓ પર ભરતી કરવા જાહેરાત આપેલ છે.
જગ્યાનું નામ | સંખ્યા | જગ્યાનું નામ | સંખ્યા |
હાઇડ્રોલિક એન્જીનીયર | 1 | શોપ ઇન્સ્પેકટર | 1 |
પ્રોજેકટ ઓફીસર | 1 | ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ | 1 |
સર્વેયર | 1 | આંકડા મદદનીશ | 1 |
શિફ્ટ એન્જીનીયર | 1 | લાઇટ ઇન્સ્પેકટર | 1 |
મીકેનીકલ સુપરવાઇઝર | 1 | સિટી બસ ફોરમેન | 1 |
મીકેનીકલ ઇલેકટ્રીકલ એન્જીનીયર | 1 | લુહાર ટીન મેકર | 1 |
કેેેેેમિસ્ટ | 1 | ઇન્સેક્ટ કલેકટર | 1 |
સીની. લીગલ કલાર્ક | 1 | ગાર્ડનર | 1 |
આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ | 1 | પ્રોસેસ સર્વર | 1 |
Anand Nagarpalika Eligibility Criteria
Post : હાઇડ્રોલિક એન્જિનિયર
Educational Qualification : બી.ઇ. સિવિલ તથા CCC પરીક્ષા અજમાયશી સમય દરમ્યાન પાસ કરવાની રહેશે.
Experience : 3 વર્ષનો.
Age Limit : 18 થી 35 વર્ષ.
Pay Scale : 44900-1424400 (8)
Post : પ્રોજેક્ટ ઓફીસર
Educational Qualification : સ્નાતક / અનુસ્નાતક તથા CCC પરીક્ષા અજમાયશી સમય દરમ્યાન પાસ કરવાની રહેશે.
Experience : ૩ વર્ષનો સામાજિક કામના સુપરવાઇઝરનો તથા અનુસ્નાતકના કિસ્સામાં ર વર્ષનો અનુભવ.
Age Limit : 18 થી 35 વર્ષ.
Pay Scale : 39900-126600 (7)
Post : સર્વેયર
Educational Qualification : બી.ઇ. મીકેનિકલ/ ડિપ્લોમા મીકેનિકલ એન્જિનિયર તથા CCC પરીક્ષા અજમાયશી સમય દરમ્યાન પાસ કરવાની રહેશે.
Experience : 3 વર્ષનો.
Age Limit : 18 થી 35 વર્ષ.
Pay Scale : 35400-112400 (6)
Post : શિફ્ટ એન્જિનિયર
Educational Qualification : બી.ઇ. મીકેનિકલ/ ડિપ્લોમા મીકેનિકલ એન્જિનિયર તથા CCC પરીક્ષા અજમાયશી સમય દરમ્યાન પાસ કરવાની રહેશે.
Experience : 3 વર્ષનો.
Age Limit : 18 થી 35 વર્ષ.
Pay Scale : 35400-112400 (6)
Post : મીકેનિકલ સુપરવાઇઝર
Educational Qualification : મીકેનિકલ / ઇલેકટ્રીકલ એન્જિનિયર ડિપ્લોમા કોર્ષ પાસ
Experience : Nil
Age Limit : 18 થી 35 વર્ષ.
Pay Scale : 35400-112400 (6)
Post : મીકેનીકલ ઇલેકટ્રીકલ ઇજનેર
Educational Qualification : બી.ઇ. મીકેનિકલ / ઇલેકટ્રીકલ ઇજનેર અથવા ડી.ઇ.ઇ. / ડી.એમ.ઇ. તથા CCC પરીક્ષા અજમાયશી સમય દરમ્યાન પાસ કરવાની રહેશે.
Experience : બી.ઇ. મીકેનિકલ / ઇલેકટ્રીકલ માટે 1 વર્ષનો અથવા ડી.એમ.ઇ. / ડી.ઇ.ઇ. માટે 2 વર્ષનો અનુભવ (સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન અને લાઇટીંગ પમ્પીંગ સ્ટેશનનો)
Age Limit : 18 થી 35 વર્ષ.
Pay Scale : 35400-112400 (6)
Post : કેમિસ્ટ
Educational Qualification : બી.એસ.સી. વીથ કેમેસ્ટ્રી તથા CCC પરીક્ષા અજમાયશી સમય દરમ્યાન પાસ કરવાની રહેશે.
Experience : લેબોરેટરીનો 2 વર્ષનો અનુભવ.
Age Limit : 18 થી 35 વર્ષ.
Pay Scale : 35400-112400 (6)
Post : સીની. લીગલ કલાર્ક
Educational Qualification : એલ.એલ.એમ. તથા એલ.એલ.બી. તથા CCC પરીક્ષા અજમાયશી સમય દરમ્યાન પાસ કરવાની રહેશે.
Experience : Nil
Age Limit : 18 થી 35 વર્ષ.
Pay Scale : 29200-92300 (5)
Post : આસીસ્ટન્ટ એકાઉન્ટન્ટ
Educational Qualification : બી.કોમ. તથા CCC પરીક્ષા અજમાયશી સમય દરમ્યાન પાસ કરવાની રહેશે.
Experience : Nil
Age Limit : 18 થી 35 વર્ષ.
Pay Scale : 29200-92300 (5)
Post : શોપ ઇન્સ્પેકટર
Educational Qualification : ગ્રેજ્યુએટ તથા કાયદાના જાણકાર
Experience : Nil
Age Limit : 18 થી 35 વર્ષ.
Pay Scale : 29200-92300 (5)
Post : ગાર્ડન સુપ્રિટેન્ડન્ટ
Educational Qualification : માન્ય યુનિવર્સીટીની બી.એસ.સી. (એગ્રીકલ્ચર) ગાર્ડનીંગ વિષયનાને પ્રથમ પસંદગી અથવા ગાર્ડન સુપ્રિટેન્ડન્ટ તરીકે 2 વર્ષનો અનુભવ તથા CCC પરીક્ષા અજમાયશી સમય દરમ્યાન પાસ કરવાની રહેશે.
Experience : ગાર્ડન સુપ્રિટેન્ડન્ટ તરીકે 2 વર્ષનો અનુભવ.
Age Limit : 18 થી 35 વર્ષ.
Pay Scale : 29200-92300 (5)
Post : આંકડા મદદનીશ
Educational Qualification : બી.કોમ પાસ (ટેલી કોર્ષ GST સાથે) તથા CCC પરીક્ષા અજમાયશી સમય દરમ્યાન પાસ કરવાની રહેશે.
Experience : Nil
Age Limit : 18 થી 35 વર્ષ.
Pay Scale : 25500-81100 (4)
Post : લાઇટ ઇન્સ્પેકટર
Educational Qualification : ગ્રેજ્યુએટ તથા લાઇટના કામકાજના જાણકાર તથા CCC પરીક્ષા અજમાયશી સમય દરમ્યાન પાસ કરવાની રહેશે.
Experience : Nil
Age Limit : 18 થી 35 વર્ષ.
Pay Scale : 19900-63200 (2)
Post : સિટી બસ ફોરમેન
Educational Qualification : એચ.એસ.સી.પાસ, ઓટોમોબાઇલ્સ પાસ તથા કામના અનુભવ.
Experience : Nil
Age Limit : 18 થી 33 વર્ષ.
Pay Scale : 19900-63200 (2)
Post : લુહાર ટીન મેકર
Educational Qualification : એચ.એસ.સી. પાસ.
Experience : Nil
Age Limit : 18 થી 33 વર્ષ.
Pay Scale : 19900-63200 (2)
Post : ઇન્સેક્ટ કલેકટર
Educational Qualification : એચ.એસ.સી.પાસ અને એસ.આઇ. કોર્ષ પાસ. તથા CCC પરીક્ષા અજમાયશી સમય દરમ્યાન પાસ કરવાની રહેશે.
Experience : Nil
Age Limit : 18 થી 33 વર્ષ.
Pay Scale : 19900-63200 (2)
Post : ગાર્ડનર
Educational Qualification : ધોરણ 12 પાસ
Experience : Nil
Age Limit : 18 થી 33 વર્ષ.
Pay Scale : 15500-47600 (ડ.ર)
Post : પ્રોસેસ સર્વર
Educational Qualification : ધોરણ 12 પાસ
Experience : Nil
Age Limit : 18 થી 33 વર્ષ.
Pay Scale : 14800-47100 (ડ.૧)
શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર અને પગાર ધોરણ અંગેની વિગત માટે Link
Anand Nagarpalika Recruitment How to apply
ઉમેદવારોએ Online Apply કરવાનું નથી, નગરપાલિકાએ માત્ર ઓફલાઇન અરજીઓ મંગાવેલ છે.
જે ઉમેદવારો શૈક્ષણિક લાયકાત, અનુભવ, ટેકનિકલ લાયકાત અને શારીરીક યોગ્યતા ધરાવતા હોય તેવા ઉમેદવારોએ આણંદ નગરપાલિકા (આણંંદનગર સેવા સદન) માંની મહેકમ શાખામાંથી ફોર્મ મેળવી અથવા https://anandnagarpalika.com પરથી નિયત નમૂનાનું ફોર્મ ડાઉનલોડ કરી જરૂરી વિગતો ભરી સાધનિક કાગળો સાથે રજીસ્ટર્ડ પોષ્ટ એ.ડી. / સ્પીડ પોષ્ટથી જાહેરાત પ્રસિદ્ધ થયાથી દિન-30 માં નગરપાલિકાને મોકલી આપવાના રહે છે.
નીચેના કોષ્ટકમાં જગ્યાના નામની સામે Click Here પર ક્લિક કરવાથી આણંદ નગરપાલિકાનું નિયત નમૂનાનું અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકશો.
જગ્યાનું નામ | Application Form Download | જગ્યાનું નામ | Application Form Download |
હાઇડ્રોલિક એન્જીનીયર | Click Here | શોપ ઇન્સ્પેકટર | Click Here |
પ્રોજેકટ ઓફીસર | Click Here | ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ | Click Here |
સર્વેયર | Click Here | આંકડા મદદનીશ | Click Here |
શિફ્ટ એન્જીનીયર | Click Here | લાઇટ ઇન્સ્પેકટર | Click Here |
મીકેનીકલ સુપરવાઇઝર | Click Here | સિટી બસ ફોરમેન | Click Here |
મીકેનીકલ ઇલેકટ્રીકલ એન્જીનીયર | Click Here | લુહાર ટીન મેકર | Click Here |
કેમિસ્ટ | Click Here | ઇન્સેક્ટ કલેકટર | Click Here |
સીની. લીગલ કલાર્ક | Click Here | ગાર્ડનર | Click Here |
આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ | Click Here | પ્રોસેસ સર્વર | Click Here |
Anand Nagarpalika Recruitment Selection Process
સંબંધિત જગ્યાની મળેલ અરજીઓની ચકાસણી કરી, લાયકાત ધરાવતા ઉમેદવારોની સ્પર્ધાત્મક પરીક્ષા લઇ મેરીટને આધારે પસંદગી કરવામાં આવનાર છે.
પસંદગી પામેલ ઉમેદવારને સરકારશ્રીની નીતિ અનુસાર પ્રથમ પાંચ વર્ષ ફિક્સ પગારથી અને કરારનો સમયગાળો સંતોષકારક પૂર્ણ થયે પૂરા પગારધોરણમાં પગાર અને ભથ્થા મળવાપાત્ર થશે.
Anand Nagarpalika Recruitment 2024 Documentation
ઉમેદવારોએ નિયત નમૂનાની અરજી સાથે નીચે મુજબના દસ્તાવેજો સામેલ રાખવાના રહેશે.
- નિયત નમૂનાની અરજી (અરજી સાથે તાજેતરનો પાસપોર્ટ સાઇઝ ફોટો-૧)
- સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટની નકલ અથવા જન્મનો દાખલો
- શૈક્ષણિક લાયકાત / ટેકનિકલ લાયકાત
- અનુભવનું પ્રમાણપત્ર
- કોમ્પ્યુટર કૌશલ્યનું પ્રમાણપત્ર
- અ.જા./અ.જ.જા./સા.શૈ.પ.વર્ગ/આ.ન.વર્ગે જાતિ પ્રમાણપત્રની નકલ
- સા.શૈ.પ.વર્ગના ઉમેદવારે નોન ક્રિમીલેયર સર્ટીફીકેટની નકલ.
- તમામ પ્રકારની સ્વપ્રમાણીત નકલ.
ઉમેદવારોએ તેઓની અરજી ચીફ ઓફીસરશ્રી, આણંદ નગરપાલિકા, મહાત્મા ગાંધી માર્ગ, આણંદ 388001 તા.જિ.આણંદને જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન 30 માં રજીસ્ટર્ડ પોષ્ટ એ.ડી. / સ્પીડ પોષ્ટથી મોકલી આપવાની રહેશે. Ananad Municipality Recruitment.
Anand Nagarpalika Recruitment 2024 Important Links
Anand Nagarpalika Official websites | Click Here |
ભરતીનું નિયત નમૂનાનું અરજીફોર્મ ડાઉનલોડ કરવા માટે | Click Here |
શૈક્ષણિક/ટેકનિકલ લાયકાત, અનુભવ, ઉંમર વગેરે માટે | Click Here |
ભરતીની માહિતી જોવા માટે | Click Here |
Anand Nagarpalika Recruitment 2024 Advertisement Out

Viramgam NagarPalika Recruitment for City Managaer SWM Post 2024
Gadahda Nagarpalika Bharati 2024 For City Manager SWM Post : Click Here
Ider Nagarpalika Bharati 2024 For City Manager SWM Post : Click Here
enagar Recruitment Click Here