Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

Nadiyad NagarPalika Bharti 2024 City Manager IT Post | Bharati By Walk In Interview

Nadiyad NagarPalika Bharti 2024 City Manager IT Post સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 ગુજરાત હેઠળ સિટી મેનેજર IT ની જગ્યા 11 માસના ધોરણે હંગામી કરાર આધારીત ભરવા માટે ચીફ ઓફિસર, નડીયાદ નગરપાલિકા, નડીયાદે તા. 05-12-2024 ના ગુજરાત સમાચાર વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિદ્ધ કરી લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવેલ છે. જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

જો તમે શહેરી વહીવટ અને કચરા વ્યવસ્થાપનમાં એક રોમાંચક તક શોધી રહ્યા છો, તો નડીયાદ નગરપાલિકા ભરતી 2024 સિટી મેનેજર (IT) વ્યવસાયિકો માટે ઉત્તમ તક આપે છે. આ પહેલ શહેરી સંચાલન અને કચરા વ્યવસ્થાપન સિસ્ટમોના ક્ષેત્રોમાં મ્યુનિસિપલ સેવાઓને વધારવાના પ્રયાસનો એક ભાગ છે.

Nadiyad NagarPalika Bharti 2024 City Manager IT Post ના આ લેખમાં આપણે Swachh Bharat Mission Urban 2.0 હેઠળની સિટી મેનેજર IT ની જગ્યા માટે ઓવરવ્યૂ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઓફલાઇન અરજી કોને અને કેટલા દિવસમાં મોકલવી, પગાર, પસંદગીની પ્રક્રિયા અને ભરતીની જગ્યા માટેની જાહેરાતની વિગત જોઇશું.

Nadiyad NagarPalika Bharti 2024 City Manager IT Post Overview :

સંસ્થાનું નામનડીયાદ નગરપાલિકા નડીયાદ
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ05-12-2024
Walk In Interview Date13-12-2024
જગ્યાનું નામસીટી મેનેજર (IT)
City Manager IT
જગ્યાની સંખ્યા01 (એક)
અરજી કરવાની પદ્ધતિઓફલાઇન
જગ્યાની મુદતહંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારીત
અરજી ફીનિઃશુલ્ક

Nadiyad NagarPalika Bharti 2024 City Manager IT Post Educational Qualifications |

B.E. / B.Tech-IT / M.E. / M.Tech-IT
B.C.A. / B.Sc. IT / M.C.A. / M.Sc. IT

Computer Science & Engineering

Nadiyad NagarPalika Bharti 2024 City Manager IT Post Experience |

સ્વચ્છ ભારત મિશન અંતર્ગતની સીટી મેનેજર IT ની જગ્યા માટે ડીગ્રી મેળવ્યા બાદનો 1 વર્ષનો અનુભવ હોવો જોઇએ.

Nadiyad NagarPalika Bharti 2024 City Manager IT Post Salary Package |

પસંદગી પામેલ ઉમેદવારને સીટી મેનેજર (IT) ની જગ્યા માટે પગાર માસિક રૂૂ. 30,000/- આપવામાં આવનાર છે.

Nadiyad NagarPalika Bharti 2024 City Manager IT Post Apply Online |

સિટી મેનેજર IT ની જગ્યા માટે ઓફલાઇન અરજી કરવાની રહે છે. અરજી ચીફ ઓફીસરશ્રી, નડીયાદ નગરપાલિકા, નડીયાદને ઉદ્દેશીને તારીખ 13-12-2024 સુધીમાં અરજી ઉપર પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ ચોંટાડી, શૈક્ષણિક લાયકાત, સરનામું, મોબાઇલ નંબર તથા અનુભવના પ્રમાણપત્રો તેમજ અન્ય આધાર પુરાવાનો નકલો સ્વપ્રમાણિત નકલો સાથે કચેરી ખાતે વોક ઇન ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવાનું છે.

Nadiyad NagarPalika Bharti 2024 City Manager IT Post Selection Process |

Swachh Bharat Mission Urban 2.0 અંતર્ગત 11 માસના કરાર આધારીત હંગામી ધોરણે City Managaer IT Post માટે Walk In Interview પધ્ધતિથી પસંદગી કરવામાં આવનાર છે.

ઇચ્છુક લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી તથા બાયોડેટા અને તમામ સાધનિક પ્રમાણપત્રોની સ્વપ્રમાણીત ઝેરોક્ષ નકલ અને અસલ પ્રમાણપત્રો સહિત તા.13-12-2024 ના રોજ નડીયાદ નગરપાલિકા કચેરી ખાતે હાજર રહી 10.30 થી 11.30 દરમ્યાન સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને ત્યાર બાદ 12.00 કલાકે ઇન્ટરવ્યૂ શરૂ થશે.

આ માત્ર શૈૈૈૈૈૈક્ષણિક જાહેેેેરાત માટેની જાણકારી માટેનો લેખ છે.

svachh bharat mission 2.0 gujarat government Website : Click Here

Nadiyad NagarPalika Bharti 2024 City Manager IT Post Notification out |

Nadiyad NagarPalika Bharti 2024 1

Read Also |

Viramgam NagarPalika Recruitment for City Managaer SWM Post 2024

Gadahda Nagarpalika Bharati 2024 For City Manager SWM Post : Click Here

Ider Nagarpalika Bharati 2024 For City Manager SWM Post : Click Here

Swachh Bharat Mission Urban 2.0 :

  • Solid Waste Management
  • Swachh Bharat Clean Bharat
  • Clean Tolilet Campaign 2024
  • Swachh survekshan
  • BEHAVIOR CHANGE INTERVENTIONS
  • Swachhata Hi Seva
  • Swachh Bharat Divas 2nd October 2024
  • Safai Apnao Bimaari Bhagao
  • Swachh Tirth Campaign

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

Leave a Comment