Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

GSEB Result 2024 : ધોરણ 12 આર્ટસ અને કોમર્સ ના રિઝલ્ટ ની તારીખ જાહેર, અહિથીં ચેક કરો ધોરણ 12નું પરિણામ

GSEB Result 2024 : કેમ છો વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમારા મનમાં એક વિચાર ચાલતો હશે કે ધોરણ 12 નું પરિણામ ક્યારે જાહેર થશે ? તો આજે અમે તમને ધોરણ 12 ના રીઝ્લ્ટ ની તારીખ સાથે અગત્યની માહિતી આ લેખથી જણાવીશું.


12th HSC result 2024 : જો GSEB Result 2024 ની વાત કરીએ તો સૌ પ્રથમ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું અને ગુજકેટ પરીક્ષાનું પરિણામ તમે મે મહિનાની શરુઆતમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર જોઈ શકશો ત્યારબાદ તમે તેજ મહિનામાં ધોરણ 10 અને ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સનું રીઝલ્ટ ઓનલાઈન નિહાળી શકો છો. તો આપણે અહિથી તમારૂં રિઝલ્ટ કેવી રીતે મેળવવું તેની સંપુર્ણ માહિતી જાણીશું.

GSEB Result 2024 Overview

સંસ્થાગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર
વિષયGSEB Result 2024
પરીણામધોરણ ૧ર આર્ટસ અને કોમર્સ
કેવી રીતે જોવુંઓનલાઇન
પરીણામ તારીખમે 2024
સત્તાવાર વેબસાઇટwww.gseb.org

12th hsc result 2024 date | ગુજરાત બોર્ડ ધોરણ 12નું પરીણામ

જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 12નું પરીણામની રાહ જોઈને બેઠા છે તેઓ મે મહિનાના પ્રથમ અઠ્વાડિયામાં સામાન્ય પ્રવાહ, ત્યારબાદ મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ધોરણ 12 નું સામાન્ય પ્રવાહનું રીઝ્લ્ટ ઓનલાઈન જોઈ શકશે. પરંતુ હજુ સુધી ગુજરાત બોર્ડ દ્વારા સત્તાવાર જાહેરાત થયેલ નથી તે પહેલા તમારે આ પરિણામની કેટલીક અગત્યની વિગતો જાણવી જરુરી છે.

જે મિત્રો બોર્ડની પરીક્ષા આપી છે તેમને પાસીંગ માર્ક ૩૩% રહેશે જેમાં કુલ 100 માંથી મેળવેલ ગુણ આધારીત વિધાર્થીઓને ગ્રેડિંગ સિસ્ટમ આધારીત પરિણામ મળશે. વધુમાં રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા એક વોટસએપ નંબર પણ જાહેર થશે, જેની મદદથી તમે તમારા વોટ્સ એપમાં તમારો શીટ નંબરના આધારે તમારૂં પરિણામ જાણી શકો છો.

GSEB 12th HSC Result Grade System

GradeMarksGrade Point
A191-10010
B281-909
B171-808
B261-707
C151-606
C241-505
D33-404

ઉપરોક્ત માર્ક આધારીત તમારે દરેક વિષયમાં ક્યો ગ્રેડ છે તે નક્કી થાય છે અને છેલ્લે પરિણામના કુલ ટોટલ પર તમને ગ્રેડ સીસ્ટમ આધારીત જ નક્કી થશે. ચાલો જાણીએ તમારૂં પરિણામ કેવી રીતે મળી શકશે.

Check GSEB Class 12 Result Online | ધોરણ 12 નું પરિણામ કેવી રીતે ચકાસવું.

GSEB Result 2024 મે મહિનામાં જાહેર થાવાનું છે ત્યારે દરેક વિદ્યાર્થીએ પોતાનું પરિણામ કેવી રીતે તપાસવું, તેની સતાવાર સાઈટ પર કેવી રીતે ઓનલાઈન ચેક કરી શકો તેની માહિતી અમે અહીં Step By જણાવેલ છે.

⦁ સૌ પ્રથમ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર સાઈટ www.gseb.org પર જાઓ
⦁ હવે તમને હોમપેજ પર ધોરણ 12 નુ પરિણામ ની લિંક પર ક્લિક કરો.
⦁ નવું પેજ ખુલશે જેમા તમારો સીરીયલ નંબર અંગ્રેજીમાં પસંદ કરો
⦁ ત્યારબાદ બાજુના બોક્સમાં તમારો રોલ નંબર અથવા બેઠક નંબર દાખલ કરો.
⦁ ત્યારબાદ “GO” બટન પર ક્લિક કરો.
⦁ હવે તમારી સામે GSEB 12th Result 2024 તમારી સ્ક્રીન પર દેખાશે.

Hsc result 2024 link : તો આવી રીતે તમે ધોરણ 12 નું પરિણામ ઓનલાઈન જોઇ શકો છો અને જો તમે આ પરિણામ વોટસએપના માધ્યમથી મેળવવા માંગતા હોવ તો ટુંક સમયમાં બોર્ડ દ્વારા વોટસએપ નંબર જાહેર થતા અમે તેની પણ વિગતવાર માહિતી જણાવીશું.

Official website [Gseb 12th result link]Click Here
GSEB Gujarat 12th Result Expected DateMay
Join WhatsApp GroupClick Here
Join Tele Gram GroupClick Here

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

Leave a Comment