Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

Salaya NagarPalika Recruitment 2024

Salaya NagarPalika Recruitment 2024 : ચીફ ઓફીસર સલાયા નગરપાલિકાએ સ્વચ્છ ભારત મિશન 2.0 અંતર્ગત City Manager (MIS/IT) ની 11 માસના કરાર આધારિત ભરતી કરવા વર્તમાનપત્રમાં Salaya NagarPalika Recruitment 2024 જાહેરાત આપી લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોને અરજી, બાયોડેટા તથા તમામ અસલ અને ઝેરોક્ષ પ્રમાણપત્રની નકલો સાથે Walk In Interview માં હાજર રહેવા જણાવેલ છે. રૂબરૂ મુલાકાતમાં હાજર રહેતા પહેલાં જાહેરાત અચૂક વાંચવી.

NagarPalika Recruitment 2024 : આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર, ઉંમર, અરજી સાથે સામેલ રાખવાના દસ્તાવેજો, રજીસ્ટ્રેશન તથા દસ્તાવેજ ચકાસણી, પસંદગીની પ્રક્રિયા અને જાહેરાતની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

Salaya NagarPalika Recruitment Overview

સંસ્થાનું નામસલાયા નગરપાલિકા, મું. સલાયા, તા. ખંભાળીયા, જિ. દેવભૂમિ દ્વારકા – 361 310
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ05/03/2024
જાહેરાત જાવક નંબર707/23-24 Dt. 02/03/2024
જગ્યાનું નામCity Manager (MIS/IT) – 01
મિશનસ્વચ્છ ભારત મિશન અર્બન ર.૦ (Swachh Bharati Mission Urban 2.0)
જગ્યાની મુદત11 માસના કરાર આધારીત તદ્દન હંગામી ધોરણે
અરજી પ્રક્રિયાઓફલાઇન
પસંદગીની પ્રક્રિયારૂબરૂ ઇન્ટરવ્યૂ (Walk In Intercview)
અરજી ફીનિ:શુલ્ક
છેલ્લી તારીખ11/03/2024 બપોરે 03:00 વાગ્યે

City Manager (Mis/It) Education Qualification Experience Pay

ક્રમહોદ્દોલાયકાતઅનુભવપગાર ધોરણ
1City Manager (MIS/IT)B.E./B.Tech-IT/M.E./M.Tech-IT/B.C.A./M.C.A. /B.Sc. IT/ / M.Sc. IT1 વર્ષ
(ડીગ્રી મેળવ્યા બાદનો)
રૂ. 20000/-
(માસિક)

City Manager Recruitment Age

અરજદારની ઉંમર ઇન્ટરવ્યૂની તારીખે ૧૮ વર્ષથી ઓછી અને ૩પ વર્ષથી ઓછી હોવી જોઇશે નહીં.

અનામત કેટેગરીના અરજદારોને ઉપલી વય મર્યાદામાં નિયમાનુસાર છૂટછાટ મળશે.

Documentation for the Salaya NagarPalika Recruitment 2024

સંપૂર્ણ વિગતવાળો Resume. (તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, મોબાઇલ નંબર અને ઇ-મેઇલ આઇ.ડી. સહિત)

જન્મ / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટની નકલ.

જાતિ પ્રમાણપત્રની નકલ.

ધોરણ-૧૦ અને ૧ર ની માર્કશીટની નકલ.

શૈક્ષણિક લાયકાતના વર્ષવાર પ્રમાણપત્રની નકલ.

ડીગ્રી મેળવ્યા બાદના ૧ વર્ષના અનુભવના પ્રમાણપત્રની નકલ.

રૂબરૂ મુલાકાત માટે અરજીની નકલ બાયોડેટા અને દસ્તાવેજોની અસસલ તથા ઝેરોક્ષ નકલ (સ્વ પ્રમાણીત) સાથે ઉપસ્થિત રહેવું.

Walk In Interview Place, Date & Time for Salaya NagarPalika Recruitment

લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ તા. 11/03/2024 ના રોજ સવારે 3:00 દરમ્યાન રૂબરૂ મૌખિક ઇન્ટરવ્યૂ માટે સલાયા નગરપાલિકા કચેરી, મેઇન બજાર, મું. સલાયા, તા. ખંભાળીયા, જિ. દેવભૂમિ દ્વારકામાં તમામ દસ્તાવેજો સાથે હાજર રહેેેેેવું.

City Manager Walk in interview Registration & Document Verification

Walk In Interview માટે નિયત સમય કરતાં ૧ કલાક પહેલા હાજર રહી રજીસ્ટ્રેશન તથા દસ્તાવેજની ચકાસણી કરાવી લેવાની રહેશે.

Selection Process

રૂબરૂ મુલાકાત (Walk In Interview) દ્વારા.

Important Links for Salaya NagarPalika Recruitment 2024

Walk In Interview તારીખ11/03/2024
WhatsApp Group Join
Telegram Group Join

Advertisement For Salaya NagarPalika Recruitment 2024

Salaya Nagarpalika 2024

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

Leave a Comment