Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

Keshod NagarPalika Recruitment 2024

Keshod NagarPalika Recruitment 2024 : ચીફ ઓફીસર કેશોદ નગરપાલિકાએ સ્વચ્છ ભારત મિશન 2.0 અંતર્ગત City Manager (SWM) ની 11 માસના કરાર આધારિત ભરતી કરવા વર્તમાનપત્રમાં Keshod NagarPalika Recruitment 2024 જાહેરાત આપી લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોને અરજી, બાયોડેટા તથા તમામ અસલ અને ઝેરોક્ષ પ્રમાણપત્રની નકલો સાથે Walk In Interview માં હાજર રહેવા જણાવેલ છે. રૂબરૂ મુલાકાતમાં હાજર રહેતા પહેલાં જાહેરાત અચૂક વાંચવી. આ અંગેની માહિતી નીચે મુજબ છે.

Keshod NagarPalika Recruitment : આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર, અરજી સાથે સામેલ રાખવાના દસ્તાવેજો, પસંદગીની પ્રક્રિયા અને જાહેરાતની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

NagarPalika Recruitment 2024 Overview

સંસ્થાનું નામવાપી નગરપાલિકા, જિ. વલસાડ
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ04/03/2024
જગ્યાનું નામCity Manager (SWM) – 01, City Manager (MIS/IT) – 01
મિશનસ્વચ્છ ભારત મિશન અર્બન ર.૦ (Swachh Bharati Mission Urban 2.0)
જગ્યાની મુદત11 માસના કરાર આધારીત તદ્દન હંગામી ધોરણે
અરજી પ્રક્રિયાઓફલાઇન
પસંદગીની પ્રક્રિયારૂબરૂ ઇન્ટરવ્યૂ (Walk In Intercview)
અરજી ફીનિ:શુલ્ક
છેલ્લી તારીખ06/03/2024 બુધવાર બપોરે 12:00 કલાકે

Education Qualification Experience Pay for the post of City Manager

ક્રમહોદ્દોલાયકાતઅનુભવપગાર ધોરણ
1City Manager (SWM)B.E./B.Tech-Environment/ B.Tech Civil/ M.E./M.Tech-Environment/ M.Tech Civil.1 વર્ષ
(ડીગ્રી મેળવ્યા બાદનો)
રૂ. 30000/-
(માસિક)

Education Qualification Experience Pay for the post of City Manager

સંપૂર્ણ વિગતવાળો Resume. (તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, મોબાઇલ નંબર અને ઇ-મેઇલ આઇ.ડી. સહિત)

જન્મ / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટની નકલ.

જાતિ પ્રમાણપત્રની નકલ.

ધોરણ-૧૦ અને ૧ર ની માર્કશીટની નકલ.

શૈક્ષણિક લાયકાતના વર્ષવાર પ્રમાણપત્રની નકલ.

ડીગ્રી મેળવ્યા બાદના ૧ વર્ષના અનુભવના પ્રમાણપત્રની નકલ.

રૂબરૂ મુલાકાત માટે અરજીની નકલ બાયોડેટા તથા અસલ તથા ઝેરોક્ષ નકલ (સ્વ પ્રમાણીત) સાથે ઉપસ્થિત રહેવું.

Keshod NagarPalika Bharati Walk Interview Place, Date & Time

લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ તા. 06/03/2024 ના રોજ બપોર 12:00 કલાકે રૂબરૂ મૌખિક ઇન્ટરવ્યૂ માટે કેશોદ નગરપાલિકા જિ.જૂનાગઢ ખાતે તમામ દસ્તાવેજો સાથે હાજર રહેેેેેવું.

Keshod Sudharai Recruitment 2024 Selection Process

Walk In Interview દ્વારા.

Important for Keshod NagarPalika Recruitment

Walk In Interview તારીખ06/03/2024
WhatsApp Group Join
Telegram Group Join

Keshod Sudharai Recruitment Advertisement

Keshod Nagarpalika 2024

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

Leave a Comment