
Vapi NagarPalika Recruitment 2024 : ચીફ ઓફીસર વાપી નગરપાલિકાએ સ્વચ્છ ભારત મિશન 2.0 અંતર્ગત City Manager (SWM) અને City Manager (MIS/IT) ની 11 માસના કરાર આધારિત ભરતી કરવા વર્તમાનપત્રમાં Vapi NagarPalika Recruitment 2024 જાહેરાત આપી લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોને અરજી, બાયોડેટા તથા તમામ અસલ અને ઝેરોક્ષ પ્રમાણપત્રની નકલો સાથે Walk In Interview માં હાજર રહેવા જણાવેલ છે. રૂબરૂ મુલાકાતમાં હાજર રહેતા પહેલાં જાહેરાત અચૂક વાંચવી. આ અંગેની માહિતી નીચે મુજબ છે.
Vapi NagarPalika Vacancy 2024 : આ લેખમાંં આપણે જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર, અરજી સાથે સામેલ રાખવાના દસ્તાવેજો, પસંદગીની પ્રક્રિયા અને જાહેરાતની વિગતવાર માહિતી નીચે મુજબ છે.
Vapi NagarPalika Recruitment Overview
સંસ્થાનું નામ | વાપી નગરપાલિકા, જિ. વલસાડ |
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ | 01/03/2024 |
જગ્યાનું નામ | City Manager (SWM) – 01, City Manager (MIS/IT) – 01 |
મિશન | સ્વચ્છ ભારત મિશન અર્બન ર.૦ (Swachh Bharati Mission Urban 2.0) |
જગ્યાની મુદત | 11 માસના કરાર આધારીત તદ્દન હંગામી ધોરણે |
અરજી પ્રક્રિયા | ઓફલાઇન |
પસંદગીની પ્રક્રિયા | રૂબરૂ ઇન્ટરવ્યૂ (Walk In Intercview) |
અરજી ફી | નિ:શુલ્ક |
છેલ્લી તારીખ | 11/03/2024 સવારે 11:00 કલાકે |
City Manager Posts Educational Qualification Experience Pay
ક્રમ | હોદ્દો | લાયકાત | અનુભવ | પગાર ધોરણ |
1 | City Manager (SWM) | B.E./B.Tech-Environment/ B.Tech Civil/ M.E./M.Tech-Environment/ M.Tech Civil. | 1 વર્ષ (ડીગ્રી મેળવ્યા બાદનો) | રૂ. 30000/- (માસિક) |
2 | City Manager (MIS/IT) | B.E./B.Tech-IT/M.E./M.Tech-IT/B.C.A./M.C.A. /B.Sc. IT/ / M.Sc. IT | 1 વર્ષ (ડીગ્રી મેળવ્યા બાદનો) | રૂ. 20000/- (માસિક) |
Vapi NagarPalika Walk in Interview Documentation
- સંપૂર્ણ વિગતવાળો Resume. (તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, મોબાઇલ નંબર અને ઇ-મેઇલ આઇ.ડી. સહિત)
- જન્મ / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટની નકલ.
- જાતિ પ્રમાણપત્રની નકલ.
- ધોરણ-૧૦ અને ૧ર ની માર્કશીટની નકલ.
- શૈક્ષણિક લાયકાતના વર્ષવાર પ્રમાણપત્રની નકલ.
- ડીગ્રી મેળવ્યા બાદના ૧ વર્ષના અનુભવના પ્રમાણપત્રની નકલ.
- રૂબરૂ મુલાકાત માટે અરજીની નકલ બાયોડેટા તથા અસલ તથા ઝેરોક્ષ નકલ (સ્વ પ્રમાણીત) સાથે ઉપસ્થિત રહેવું.
Vapi NagarPalika Recruitment Walk Interview Place, Date & Time
લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ તા. 11/03/2024 ના રોજ સવારે 11:00 થી 2:00 દરમ્યાન રૂબરૂ મૌખિક ઇન્ટરવ્યૂ માટે વાપી નગરપાલિકા મુખ્ય કચેરી, વાપી ટાઉન પોલીસ સ્ટેશનની પાસે, તા. વાપી, જિ. વલસાડ ખાતે કચેરીના સભાખંડમાં તમામ દસ્તાવેજો સાથે હાજર રહેેેેેવું.
Vapi NagarPalika Recruitment Selection Process 2024
રૂબરૂ મુલાકાત માટે આવેલ ઉમેદવારોના Walk In Interview લઇને બન્ને જગ્યા માટે ઉમેદવારોની પસંદગી કરાશે.
Vapi NagarPalika Official website Click Here
Vapi NagarPalika Bharati 2024 Important
Vapi NagarPalika Recruitment Advertisement

Results of the examination conducted by Vapi Municipality in the year 2024 :
Clerk Revised Result Sheet | Click Here |
Fire Officer revised Result Sheet | Click Here |
Fireman Revised Result Sheet | Click Here |
Mali Revised Result Sheet | Click Here |
Meleria Worker Revised Result Sheet | Click Here |
Mukadam Revised Result Sheet | Click Here |
Social Worker Revised Result Sheet | Click Here |
Walmen Revised Result Sheet | Click Here |
Wiremen Revised Result Sheet | Click Here |