
Savarkundla NagarPalika Recruitment 2024 : ચીફ ઓફીસર સાવરકુંડલા નગરપાલિકાએ સ્વચ્છ ભારત મિશન ર.૦ અંતર્ગત City Manager (SWM) અને City Manager (MIS/IT) ની ૧૧ માસના કરાર આધારિત ભરતી કરવા વર્તમાનપત્રમાં Savarkundla NagarPalika Recruitment 2024 જાહેરાત આપી અરજીઓ મંગાવેલ છે.
Savarkundla NagarPalika Recruitment : આ લેખમાં આપણે સીટી મેનેજર (સ્વચ્છ ભારત મિશન) અનેે સીટી મેનેજર (એમઆઇએસ/આઇટી) ની જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર, અરજી સાથે સામેલ રાખવાના દસ્તાવેજો, પસંદગીની પ્રક્રિયા અને જાહેરાતની વિગતવાર માહિતી જોઇશું.
Savarkundla NagarPalika Bharati Overview
સંસ્થાનું નામ | સાવરકુંડલા નગરપાલિકા, સાવરકુંડલા જિ. અમરેલી |
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ | 29/02/2024 |
જગ્યાનું નામ | City Manager (SWM) – 01, City Manager (MIS/IT) – 01 |
મિશન | સ્વચ્છ ભારત મિશન અર્બન ર.૦ (Swachh Bharati Mission Urban 2.0) |
જગ્યાની મુદત | 11 માસના કરાર આધારીત |
અરજી પ્રક્રિયા | ઓફલાઇન |
પસંદગીની પ્રક્રિયા | રૂબરૂ ઇન્ટરવ્યૂ |
અરજી ફી | નિ:શુલ્ક |
છેલ્લી તારીખ | જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન-૭ માં (તા.11/03/2024) |
City Managar Posts Education Qualification Experience Pay
ક્રમ | હોદ્દો | લાયકાત | અનુભવ | પગાર ધોરણ |
1 | City Manager (SWM) | B.E./B.Tech-Environment/ B.Tech Civil/ M.E./M.Tech-Environment/ M.Tech Civil. | 1 વર્ષ (ડીગ્રી મેળવ્યા બાદનો) | રૂ. 30000/- (માસિક) |
2 | City Manager (MIS/IT) | B.E./B.Tech-IT/M.E./M.Tech-IT/B.C.A./M.C.A. /B.Sc. IT/ / M.Sc. IT | 1 વર્ષ (ડીગ્રી મેળવ્યા બાદનો) | રૂ. 20000/- (માસિક) |
Required Document for Savarkundla NagarPalika Recruitment
સંપૂર્ણ વિગતવાળો Resume. (તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, મોબાઇલ નંબર અને ઇ-મેઇલ આઇ.ડી. સહિત)
જન્મ / સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટની નકલ.
જાતિ પ્રમાણપત્રની નકલ.
ધોરણ-૧૦ અને ૧ર ની માર્કશીટની નકલ.
શૈક્ષણિક લાયકાતના વર્ષવાર પ્રમાણપત્રની નકલ.
ડીગ્રી મેળવ્યા બાદના ૧ વર્ષના અનુભવના પ્રમાણપત્રની નકલ.
અરજી સાથે સ્વ-પ્રમાણીત ઝેરોક્ષ નકલ મોકલવાની રહેશે.
જયારે રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવે ત્યારે અરજીની નકલ તથા અસલ તથા ઝેરોક્ષ નકલ (સ્વ પ્રમાણીત) સાથે ઉપસ્થિત રહેવું.
How to Apply
ચીફ ઓફીસરશ્રી સાવરકુંડલા નગરપાલિકા કચેરી, મું. સાવરકુંંડલા, મહુવા રોડ, જિ. અમરેલીને તા.11/03/2024 સુધીમાં મળી જાય તે રીતે અરજી સાધનિક કાગળો સાથે રજીસ્ટર પોષ્ટ એ.ડી. કે સ્પીડ પોષ્ટ દ્વારા મોકલવાની રહેશે.
Savarkundla NagarPalika Recruitment Selection Process 2024
સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા કે રૂબરૂ મુલાકાત દ્વારા પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, તેવું જાહેરાતમાં દર્શાવેલ નથી.
Important Date
Savarkundla NagarPalika Recruitment Advertisement 2024
