Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

PM Shri Central Vidhyalaya Shahibag walk in Interview 2024

PM Shri Central Vidhyalaya Shahibag walk in Interview 2024 : PM Shri Central Vidhyalaya Shahibag No.1 એ PGT, TGT, Khel TECHERS POST ની શૈક્ષણિક સત્ર 2024-25 માટે કરાર આધારિત અંશકાલિન શિક્ષકોની પેનલ તૈયાર કરવા માટે PM Shri Central Vidhyalaya Shahibag દૈનિક વર્તમાનપત્રમાં જાહેરાત આપેેલ છે. કેન્દ્રીય વિદ્યાલય શાહીબાગ ભરતી 2024 ના વોક ઇન ઇન્ટરવ્યૂમાં જતાં પહેલા જાહેરાત વાંચવી. આ અંગેની વિગતો નીચે મુજબ છે.

PM Shri Central Vidhyalaya Shahibag walk in Interview 2024 Overview

સંસ્થાનું નામપીએમશ્રી કેન્દ્રીય વિદ્યાલય, શાહીબાગ નં. 1, અમદાવાદ
PGT
સ્નાતકોતર શિક્ષક
અંગ્રેજી, હિન્દી, ગણિતશાસ્ત્ર, ભૌતિક શાસ્ત્ર, રસાયન શાસ્ત્ર, જીવ વિજ્ઞાન, કોમર્સ, કોમ્પ્યુટર વિજ્ઞાન, ઇતિહાસ, અર્થશાસ્ત્ર, ભૂગોળ, રાજનીતિ વિજ્ઞાન અનેે કોમ્પ્યુટર ઇન્સ્ટ્રકટર
TGT
પ્રશિક્ષિત સ્નાતક શિક્ષક
અંગ્રેજી, હિન્દી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સંસ્કૃત, કલા શિક્ષણ
Walk In Interview & TimeDate : 28/02/2024 Time : 8.00 PM
Primary Teacher (PRTs) and
Balvatika Teacher
પ્રાથમિક શિક્ષક અને બાલવાટીકા શિક્ષક
Walk In Interview & TimeDate : 28/02/2024 Time : 12.00 PM Noon
કાઉન્સિલર, ખેલ પ્રશિક્ષક, યોગ શિક્ષક, ર્ડાકટર, નર્સ, સ્પેશ્યલ એજ્યુકેટર, સંગીત અનેે નૃૃૃત્ય
Walk In Interview29/02/2024 Time : 8.00 AM
PeriodPart time Contract Basis
FeeNil
Websitemrcahmedabad.kvs.ac.in/

PM Shri KVS Shahibag Venue for walk in Interview 2024

PM Shri KENDRIY VIDYALAYA No. 1 Shahi bag, Ahmedabad

M.R. Campus, Police Commissioner Office Near, Ahmedabad- 380 004

Kendriy Vidhyalaya Shahibag Bharati 2024 Educational qualification, Experience etc.

વિષયવાર સ્નાતકોતર, પ્રશિક્ષિત, પ્રાથમિક અને બાલવાટીકા શિક્ષકોની જગ્યાઓ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર – મળતર વિગરે વિગતો જોવા માટે PM Shri Central Vidhyalaya Shahi bag No.1 websites ની મુલાકાત લેવી.

Required Documents KVS Shahibag walk in Interview 2024

  • Bio-data (APPLICATION FORM FOR CONTRACTUAL TEACHERS 2024-25 વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે, તેની લીન્ક નીચે આપેલ છે.)
  • Pasport size photograph
  • School Living Certificate
  • Educational Certificate
  • Experience Certificate
  • Adhar Card / Pan Card / Nationalize Bank Saving Account Pass book first pag Zerox
  • Others
  • Original & One Zerox Copy of all sets (Self Attested) and Passport size Photograph

Kendriy Vidhyalaya Shahibag Recruitment 2024 Selection Process

આવેલ ઉમેદવારોના વિષયવાર શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર, જાતિ વગેરેની ખરાઇ કર્યા બાદ પાત્રતા ધરાવતા વિષયવાર ઉમેદવારોની Walk-in-Interview દ્વારા પસંદગી કરવામાં આવશે.

KVS Shahibag walk in Interview 2024 Important Link

PM Shri Central Vidhyalaya Shahibag 2024 WebsiteClick Here
Application Form Download કરવા માટે
APPLICATION FORM FOR CONTRACTUAL TEACHERS 2024-25
Click Here
Educational Qualification, Experience વિગેરે વિગતવાર જાણવા માટે
General instructions for filling-up the Application form for
Contractual Teachers: (2024-25)
Click Here

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

Leave a Comment