Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now

KVS Dwarka Walk in Interview 2024

KVS Dwarka Walk in Interview 2024 : Central Vidhyalaya Dwarka એ PGT, TGT, Khel TECHERS POST માટે શૈક્ષણિક સત્ર ૨૦૨૪-૨૫ માટે કરાર આધારિત શિક્ષકોની પેનલ તૈયાર કરવા માટે દિવ્ય ભાસ્કર દૈનિક વર્તમાનપત્રમાં તા.25/02/2024 ના રોજ Central Vidhyalaya Dwarka Bharati 2024 જાહેરાત આપેલ છે. કેન્દ્રીય વિદ્યાલય દ્વારકા ભરતી 2024 ના Walk-in-Interview માં જતાં પહેલા જાહેરાત વાંચવી. આ અંગેની વિગતો નીચે મુજબ છે.

KVS Dwarka Walk in Interview 2024 Overview

સંસ્થાનું નામકેન્દ્રીય વિદ્યાલય, દ્વારકા
PGTs
સ્નાતકોતર શિક્ષક
વિજ્ઞાન અને વાણિજ્ય, પ્રશિક્ષિત સ્નાતક શિક્ષક, કમ્પ્યુટર ઇન્સ્ટ્રકટર
Primary Teacher
પ્રાથમિક શિક્ષક
પ્રાથમિક શિક્ષક, ખેલ શિક્ષક (Sport Coach), વિશેષ શિક્ષક (Special Educator), (મહીલા વિશેષ શિક્ષકને પ્રાથમિકતા આપવામાં આવશે) કાઉન્સિલર, યોગ પ્રશિક્ષક, મહિલા નર્સ
સમયગાળોકરાર આધારીત
Walk In Interview Registration05 & 06/03/2024 Time : 8.00 AM
FeeNil
Websitedwarkagujarat.kvs.ac.in/

Venue for Walk in Interview KVS Dwarka

કેન્દ્રીય વિદ્યાલય દ્વારકા, રૂકમણિ મંદિરની નજીક, દ્વારિકાદ્વારિક – 361335

KVS Dwarka Bharati Eductional qualification

See in the Central Vidhyalaya Dwarka websites.

Link નીચે આપેલ છે.

Required Documents for KVS Dwarka Bharati 2024

  • Bio-data (APPLICATION FORM FOR CONTRACTUAL TEACHERS 2024-25 વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે, તેની લીન્ક નીચે આપેલ છે.)
  • Passport size photograph (Self attested photo copies)
  • School Living Certificate
  • Educational Certificate
  • Experience Certificate
  • Adhar Card / Pan Card / Nationalize Bank Saving Account Pass book first pag Zerox
  • I-Card
  • Others
  • Original & One Zerox Copy of all sets (Self Attested) and Passport size Photograph

Central Vidhyalaya Dwarka Bharati 2024 Selection Process

મળેલ અરજીઓમાંના શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર વિગેરેની ચકાસણી કરી, લાયકાત ધરાવતા ઉમેેેેેેેેદવારોને શોર્ટ લીસ્ટ કરી, Walk-in-Interview દ્વારા પસંદગી કરવામાં આવશે.

Kendriy Vidhyalaya Dwarka Bharati 2024 Important Link

Central Vidhyalaya Dwarka WebsiteClick Here
Application Form Download કરવા માટે
APPLICATION FORM FOR CONTRACTUAL TEACHERS 2024-25
Click Here
Walk In Interview માં જવા માટેની અગત્યની સૂચનાઓClick Here
Educational Qualification, Experience વિગેરે વિગતવાર જાણવા માટે
General instructions for filling-up the Application form for
Contractual Teachers: (2024-25)
Click Here

Central Vidhyalaya Dwarka Recruitment 2024 News paper Advertisement

Kvs Dwarka

Hello, I am Jaydeep Vaghela. I am B.com Graduate Currently I am a Blogger and Content Creator at Sarkarilok.in Website. I have 3+ Years Experience in Blogging and Content Creation in various fields like Govt. Job Updates, Sarkari Yojana, Career News, Exams Preparation etc.

Leave a Comment